ફરાળી ચીલા

Kundan Tank
Kundan Tank @kundan_55

ફરાળી ચીલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસાબુદાણા
  2. 1/2 કપસામો
  3. 2 ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  4. કોથમીર
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/2 ચમચીઆખુ જીરું
  7. તેલ
  8. 1/2 કપદહીં
  9. 1/2 કપ ગાજર ખમણેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ધોઇ 3 કલાક સુધી પલાળી રાખો.

  2. 2

    ત્યાર બાદ એક મીક્ષર જાર મા નાખી તેમા સાંમો દહીં નાખી જરુર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરો.

  3. 3

    હવે તેને એક બાઉલમાં કાઢી લો. તેમા આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, જીરું, કોથમીર ખમણેલું ગાજર નાખી બરાબર મીક્ષ કરી લો. જરુર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરો.

  4. 4

    હવે ગેસ પર નોન સ્ટીક પેન રાખી, તેમા તેલ લગાવી ને ચીલા બનાવી લેવા. આ રીતે બધા ચીલા બનાવી લો.

  5. 5

    તૈયાર છે ફરાળી ચીલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kundan Tank
Kundan Tank @kundan_55
પર

ટિપ્પણીઓ

Similar Recipes