રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક થાળીમાં એક વાટકો ચણાનો લોટ, 2ચપટી અજમો,1 ચમચી લાલ મરચાનો ભુકો, 1/4 ચમચી હળદરનો ભુકો, 1/4 ચમચી ગરમ મસાલો, 2 ચમચી દહીં, 1 ચમચી ઘી, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધું મિક્સ કરી લો
- 2
ત્યારબાદ લોટ મા થોડું થોડું પાણી નાખીને લોટ બાધી લેવાનું પછી તેને 10 મિનિટ રાખવાનો ત્યારબાદ તેના લાબા ગટ્ટા વાળી લેવાના.
- 3
એક કડાઇમાં પાણી નાખીને ઉકાળી લેવાનું. પાણી ઉકળી જાય એટલે લાબા વાળેલા ગટ્ટા બધા નાખી ને બાફી લેવાના. બફાઇ જાય એટલે પાણી મા થી નીકળી ઠંડા થવા દેવાના બધા ગટ્ટા ઠંડા થઈ જાય એટલે ગોળ આકાર માં કાપી લો.
- 4
સો પ્રથમ એક કડાઇમાં 2 ચમચી તેલ નાખી તેલ ગરમ થાય એટલે 1/4 ચમચી જીરૂં, 1/2 ચમચી વરીયાળી, 1 ચમચી કસુરી મેથી, 1 તમાલપત્ર, 1 ચમચી આદુ-લસણ ની પેસ્ટ નાખીને બરાબર મિક્સ કરી લો.
- 5
ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા લીલા મરચા નાખી ને સાતળી લેશું હવે તેમા કશ્મીરી લાલ મરચાનો ભુકો, લાલ મરચાનો ભુકો, હળદર, ગરમ મસાલો નાખી ને સારી રીતે મિક્સ કરી લેશું.
- 6
ત્યારબાદ વલોવેલુ દહીં નાખી ને સારી રીતે હલાવી લેશું ત્યારબાદ ગટ્ટા બાફેલું પાણી નાખી ને મિક્સ કરી લેશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું આ ગ્રેવી માં કાપીને મુકેલા ગટ્ટા એડ કરી દેશું.
- 7
ગ્રેવી માં ગટ્ટા ને સારી રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ 3 થી 4 મિનિટ ઉકાળી લેશું ઝીણા સમારેલા કોથમીર નાખી ને સારી રીતે મિક્સ કરી લેશું. રાજસ્થાની ગટ્ટા નું શાક ખાવા માટે તૈયાર છે.
Similar Recipes
-
-
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
રાજસ્થાની લોકો નું ગટ્ટા નું શાક ખૂબ પ્રખ્યાત છે.અને આ શાક ખૂબ સ્વાદિષ્ટ પણ લાગે છે. અને બનાવવા નું પણ ખૂબ સરળ છે, ગરમી ની સીઝન શાક ઓછા મળે તયારે આવું શાક બનાવું જેથી બધાં ને નવું શાક પણ લાગે છે.#GA4#Week25 Ami Master -
બેસન ના ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
રાજસ્થાની બેસન ગટ્ટા નું શાક (Rajasthani Besan Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani Kalika Raval -
-
-
-
-
ગટ્ટાનું શાક (Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25#Rajasthani રાજસ્થાનની પરંપરાગત વાનગી એટલે "ગટ્ટાનું શાક". આજે હું આપને માટે ખૂબ જ સ્પાઈસી એવું ચટાકેદાર "ગટ્ટાનું શાક"ની રેશિપી લાવી છું. જે રાજસ્થાનનું પ્રખ્યાત પરંપરાગત શાક છે.તમે પણ જરૂરથી બનાવશો. Smitaben R dave -
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આજે મેં રાજસ્થાની ગટ્ટાનું શાક બનાવ્યું છે જેની રેસીપી મે સ્ટેપ બાય સ્ટેપ મુકેલ છે જેથી કરીને તેને બનાવવામાં ખૂબ જ સરળતા રહે છે તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજોMona Acharya
-
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
#KRC#cookpad_guj#cookpadindiaગટ્ટા નું શાક એ રાજસ્થાન નું પરંપરાગત વ્યંજન છે જે ગુજરાતી ઢોકળી ના શાક ને મળતું આવે છે. રાજસ્થાન નો મહત્તમ વિસ્તાર સૂકો અને રણ પ્રદેશ છે જેને કારણે શાકભાજી નું વાવેતર બીજા રાજ્ય ની સરખામણી એ ઓછું થાય છે. તેથી ત્યાં લીલા શાકભાજી વિના ના ઘણાં વ્યંજન બને છે જેમાં સુકવણી તથા ચણા ના લોટ નો ઉપયોગ વધુ થાય છે. ગટ્ટા નું શાક પણ ચણા ના લોટ અને દહીં ના ઉપયોગ થી બને છે. આ શાક ડુંગળી લસણ સાથે પણ બને છે. મેં અહીં તેના વિના બનાવ્યું છે. Deepa Rupani -
રાજસ્થાની ખોબા રોટી વિથ ગટ્ટા કરી (Rajasthani Khoba Roti Gatta Curry Recipe In Gujarati)
#GA4#Week25 Bhumika Parmar -
ગટ્ટા નું શાક(gatta nu saak recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં ગટ્ટાનું શાક બનાવી છે જે ચણા ના લોટ માંથી બને .છે બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે પણ ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને માટીના કડાઈમાં પરોસીને પ્રેઝન્ટેશન કર્યું છે. જેમાં માટીની ભીની-ભીની ખૂશ્બુ આવે શાકમાં. Pinky Jain -
ગુવાર ગટ્ટા નું શાક (Guvar Gatta Shak Recipe In Gujarati)
@SudhaFoodStudio51 inspired me for this recipe🙏ગુવાર ઢોકળીનું શાક ઘણી વાર બનાવું. પણ સુધાજીની ગુવાર-ગટ્ટાનું શાકની રેસીપી જોઈ ઈચ્છા થઈ કે હું પણ આવું શાક બનાવું. રાજસ્થાની ગટ્ટા માં દહીં નો ઉપયોગ થાય અને તે બહુ ટેસ્ટી લાગે છે. તો મેં પણ થોડા ફેરફાર કરી ગટ્ટામાં દહીં નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnap...challange recipeઆજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે Amita Soni -
-
ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
આ શાક જૈન પર્યુષણ પર્વ નિમિત્તે બનાવા માટે આવે છેમારા ઘરમાં મારા નનંદ અને મારી ફે્નડ જૈન છે રોજ અલગ અલગ વાનગીઓ બનાવવા ની મઝા આવે છેતો આજે મેં ગટ્ટા નુ શાક બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
-
રાજસ્થાની શાહી ગટ્ટા નું શાક (Rajasthani Shahi Gatta Shak Recipe In Gujarati)
#GA4#Week25આ રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી છે,દાલ બાટી સાથે આનું કોમ્બિનેશન લાજવાબ છે. satnamkaur khanuja -
-
રાજસ્થાની બેસન ગટ્ટા (Rajasthani gatta nu shak recipe in Gujarati)
#goldenapron3 #week24 Sejal Agrawal -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)