દહીંવડા (Dahivada in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ની દાળ,ચોખા,મગ ની દાળ લો.પલાળી દો.4 કલાક સુધી.
- 2
હવે મિશ્રણ ને બાઉલમાં લો.હવે એક જ ડાયરેક્શન મા હલાવો.જેથી અએકદમ મસ્ત મિશ્રણ થાય.હવે તેમાં સિધાલૂ,અજમો,કિસમિસ ઉમેરો.10મિનિટ રાખી દો.
- 3
હવે લોયા મા જીરું,અજમો શેકી લો.ઠરે એટલે ભૂકો કરી લો. ગાર્નિશીગ માટે નુ બધુ તૈયાર કરી લો.
- 4
હવે મલાઈ વાળા દહીં મા ખાડ નો ભૂકો ઉમેરો.અને 1વાર હલાવી ફ્રીજ મા મૂકી દો.જેથી દહી પાણી વાળુ ન થાય.
- 5
હવે કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે મધ્યમ આચે વડા મૂકો.બ્રાઉન થાય એટલે ઉતારી ઠંડા પાણીમાં ઉમેરો
- 6
હવે 5 મિનિટ પછી વડા દબાવી ને કાઢીને ફ્રીજમાં મૂકી દો.ઠંડા થય જાય એટલે કાચના બાઉલમાં 4વડા મૂકો.હવે ફ્રીજ માથી દહીં ને હલાવી ઉપર થી ઠંડુ દહી ઉમેરો.હવે મસાલા થી ગાર્નિશ કરો.તૈયાર છે ગરમીમાં ઠંડા ઠંડા દહીંવડા....😘
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
-
-
-
દહીંવડા
#હોળી શિયાળા ની સમાપ્તિ અને ઉનાળા ની શરૂઆત માં હું હોળી, ધુળેટી માં દહીં વડા બનાવું છુ. ઉપર થી જીરું,મરી, લાલપાવડર નાખી ને સર્વ કરું છું. ઘણા લોકો આ ની ઉપર આંબલી ખજૂર ની ચટણી પણ નાખે છે. મારા ઘર માં ચટણી વગર જ ખાવામાં આવે છે. Krishna Kholiya -
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SD ઉનાળા ની ગરમી માં ડીનર માં કંઈક ઠંડું ઠંડું મળી જાય તો મજા પડી જાય, આજે મેં ડીનર માં ઠંડા ઠંડા દહીંવડા બનાવ્યા તો ખૂબ જ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTમાં દહીંવડા પણ બનાવ્યા છે...દિવાળી માં આવતા વિવિધ દિવસો માં પીરસાતી વાનગી માં અમારા ઘરે ખાસ દહીંવડા બનાવવા માં આવે છે...કાળીચૌદસ ના દિવસે વડા ખાસ બને છે... Nidhi Vyas -
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25 દહીંવડા તો ફેવરીટ છે, તમારા છે કે નહીં? Velisha Dalwadi -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#HR#cookpadindia#cookpadgujarati#colourful#holispecial Keshma Raichura -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12287893
ટિપ્પણીઓ (2)