સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈમાં થોડું ઘી અથવા બટર મૂકી તેમાં 2 ચમચી મેંદો નાંખી સાંતળવુ
- 2
ત્યારબાદ તેમાં થોડું દૂધ નાખીને તેમાં ક્રશ કરેલાં મરચાં, મરી પાઉડર, ચીઝ અને મીઠું નાંખી ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
- 3
હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે તેમાં કોર્ન નાંખી મિક્સ કરવું. તૈયાર થઈ ગયો સેન્ડવિચ માવો.
- 4
હવે એક બ્રેડ લઈ તેની ઉપર બટર લગાવી સેન્ડવિચ માવો મૂકવો. હવે બીજી બ્રેડ પર પણ બટર લગાવી ને તેને બંધ કરવી અને સેન્ડવિચ ટોસ્ટર મા મૂકી ટોસ્ટ કરવી. તૈયાર છે ચીઝ કોર્ન સેન્ડવિચ. તેને સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવિચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week3સેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે. હુ આજે લઇ ને આવી છું મેક્સીકન ફ્લેવર ની જેમાં ગ્રીન વેજિસ, 3પ્રકાર ના સોંસ કોમ્બિનેશન એન્ડ ચીઝ ને નાચોસ થી ભરપૂર એવી મેક્સીકન ચીઝ ગ્રીલ છે આ સેન્ડવિચ થોડા ફેરફાર કરી ને મેં ઇન્નોવેટીવ બનાવી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4#Week17 Vrunda Shashi Mavadiya -
-
પાલક પનીર સેન્ડવિચ(Palak paneer Sandwich Recipe in Gujarati)
પાલક પનીર સેન્ડવિચ એક fusion (મિશ્રણ ) રેસીપી મે બનાવી છે. ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે. સવારે નાસ્તા માં કે સાંજે નાસ્તા માં ખાવા ની મજા આવે છે. #NSD#સેન્ડવિચ ચેલેન્જ#પાલક પનીર સેન્ડવિચ Archana99 Punjani -
-
મેયો વેજ સેન્ડવિચ(Mayo veg Sandwich Recipe in Gujarati)
#GA4#week17#ચીઝ આ સેન્ડવિચ અમુક કાફે માં જ મળે છે.. તમો ચોક્કસ ટ્રાય કરજો.. ખુબજ મજા આવશે Taru Makhecha -
-
-
-
ચીઝ સેન્ડવિચ (Cheese Sandwich Recipe In Gujarati)
#Famઆ સેન્ડવિચ ખૂબ જ ઝડપથી બને છે.બહુ જ ઓછી સામગ્રી જોઈએ છે. અને ચીઝ લવરને આ સેન્ડવિચ ચોકક્સ પસંદ આવશે. આ સેન્ડવિચ અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Jigna Vaghela -
-
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe in Gujarati)
બાળકો ને ખાવા ની ખુબ જ મજા આવે એવી સેન્ડવિચ Pinal Patel -
-
મંચુરીયન સેન્ડવિચ (Manchurian Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Chineseમન્ચુરિયન મારુ ફેવરિટ છે જ્યારે મન્ચુરિયન બનાવું ત્યારે આ સેન્ડવિચ બનાવું છું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
ચીઝ વેજિટેબલ ક્લબ સેન્ડવિચ (Cheese Vegetable Club Sandwich Recipe In Gujarati)
#PS ચટપટી વાનગી... આ બોમ્બે ફૂડ માંથી બનાવેલી રેસીપી છે આમાં આલુ પોટેટો ને સલાડ ના કોમ્બિનેશન થી બનતી ચીઝ વેગ ક્લબ સેન્ડવિચ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
અલકાપુરી ની ગ્રીન સેન્ડવિચ
#સ્ટ્રીટ#પોસ્ટ4વડોદરા ના અલકાપુરી મા ફરવા કે શોપિંગ કરવા જાઓ અને ત્યાં ની સેન્ડવિચ ખાધા વગર પાછા આવો તો ધક્કો ખોટો એમ કહીએ તો નવાઈ નઈ. સાવ સિમ્પલ એવી આ સેન્ડવિચ પણ ત્યાં ખાઈએ તો મઝઝા ની લાગે છે. તો ચાલો બનાવીએ. Khyati Dhaval Chauhan -
ફ્રુટ ચીઝ સેન્ડવિચ (Fruit Cheese Sandwich Recipe In Gujarati)
#ફટાફટઆ સેન્ડવિચ મારી ફેવરિટ છે.પેહલી વાર જ્યારે સેન્ડવિચ બનાવી એ પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી હતી જે હું મારા પાપા પાસેથી શીખી છું.મારા પાપા મને પાઈનેપલ ચીઝ સેન્ડવિચ બનાવી આપે તો એમની રીત થિ જ મેં સેન્ડવીચ બનાવી જે ખાવામાં પણ હેલ્ધી છે અને ટેસ્ટ માં તો સુપર્બ છે.આ સેન્ડવિચ ને તમે બ્રેકફાસ્ટ કે સાંજ નાં નાસ્તા માં લઇ શકો છો. Avani Parmar -
-
મેલટેડ સેન્ડવિચ 3 લેયર (3 layer Melted Sandwich Recipe In Gujarati)
#NSDમેલટેડ સેન્ડવિચ એ બોમ્બે ની ફેમસ સેન્ડવિચ છે.તેમાં ભરપૂર પ્રમાણમાં ચીઝ વપરાય છે. પણ બહુજ સરસ લાગે છે.મેં પણ આજે પેલી વાર બનાવી. Shilpa Shah -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Sandwichસુરત માં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તરીકે વેચાતી ખાસ કરીને કોલસા મૂકી સગડી પર ટોસ્ટર માં સેકાતી અને અમારી ખુબ જ ફેવરિટ એવી વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવિચ ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
વેજ. મેયૉ સેન્ડવિચ (Veg. Mayo Sandwich recipe in gujarati)
બનાવવામાં એક્દમ સરળ અને બહુ જ જલ્દી બની જતી આ સેન્ડવિચ બાળકો થી લઇને મોટાઓ ને બહુ જ પસંદ આવે છે. 😊 Hetal Gandhi -
ચીઝ ઓનિઓન સેન્ડવિચ (Cheese onion sandwich recipe in Gujarati)
#GA4#Week3ચીઝ ઓનિયન કેપ્સીકમ ઓલીવ અને મિક્સ herbs થી બનતી આ ટોસ્ટ સેન્ડવીચ બાળકો ને ખુબ પસંદ આવે એવી છે. અહીંયા મોઝરેલા ચીઝ થી મેં આ સેન્ડવીચ બનાવી છે. વ્હિટ બ્રેડ માં બનાવ્યું છે અને સાથે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પીરસ્યું છે. Disha Prashant Chavda -
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#ડબલ ડેકર ચીઝ સેન્ડવિચ (double decor cheese sandwich) Mansi Patel -
સેન્ડવિચ(sandwich recipe in Gujarati)
#માઇઇબુક#post 18આજે મે ઘરે ચીઝ માયો સેન્ડવિચ બનાવી જે નાના છોકરા ની ખૂબ જ ભાવતી વસ્તુ છે અને એ એકદમ જલ્દી બની જાય છે. Jaina Shah -
સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
૧૫ મિનિટસેન્ડવિચ ઘણા પ્રકાર ની બને છે .આલુ ની ,વેજિટેબલ ની .મેં આલુ સેન્ડવિચ બનાવી છે .#GA4#Week3 Rekha Ramchandani -
-
આલુ ટોસ્ટ સેન્ડવિચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવિચ ટોસ્ટ & વેજ સેન્ડવિચ નું કોમ્બિનેશન છે.. આ મે હેન્ડ ટોસ્ટેર મા બનાવી છે તમો ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન મા પણ બનાવી શકો છો.. પણ એટલું ચોક્કસ છે કે એક વાર તમો આ સેન્ડવિચ try કરશો પછી બધી જ સેન્ડવિચ તમો ભૂલી જાસો Taru Makhecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14384392
ટિપ્પણીઓ (7)