ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#AM4
મારી આજની રેસીપી એકદમ સિમ્પલ છે છતા પણ એવરગ્રીન છે, તમે ગમે તે વાનગી બનાવશો પણ એક કે બે દીવસ માટે રોટલી નહિ ખા઼ઓ તો તમને એમ થાશે જાણે કેટલાક દિવસો થી રોટલી નથી ખાધી અને ગરમા ગરમ ફુલકા રોટી ખાવા ની મજા કઈક ઓર છે રોટલી બનતી હોય ને ભુખ લાગી હોય ઘી મા બોળી ને રોટલી ખાવાની મજા પડી જાય
ફુલકા રોટ સર્વ કર્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ નીનીટ
  1. ૨ વાટકા ઘઉનો લોટ
  2. ૧ ચમચીતેલ
  3. પાણી જરુંર મુજબ
  4. ઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ નીનીટ
  1. 1

    લોટમાં તેલ નાખી જરુંર મુજબ પાણી નાખી થોડો નરમ લોટ બાંધી લો

  2. 2

    લોટને થોડી વાર બાંધી ને રાખી મુકો જેથી રોટલી મસ્ત બનશે, લોટને તેલવાળા હાથે મસળી લો

  3. 3

    લોટના નાના લુઆ કરી રોટલી વડી લેવી અને તવી પર પહેલા શેકી અને પછી ગેસ ની ફલેમ પર સીધી જ ફેલાવવી, તૈયાર છે ફુલકા રોટી ઘી લગાવવુ

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes