મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)

Aarti Makwana
Aarti Makwana @cook_25898446
Junagadh

#GA4#Week6

મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4#Week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો
  1. 200 ગ્રામચણા
  2. 2લીલા મરચા
  3. 5-6મીઠા લીમડા ના પાન
  4. 1 ચમચીધાણા જીરૂ
  5. 1/2 ચમચી હળદર
  6. 1/2 ચમચી રાઈ
  7. 1/2 ચમચી જીરૂ
  8. 2 ચમચીતેલ
  9. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા પલારી લેશું ચણા 8કલાક પલારી ચણા પલરી ગયા પછી તેને બાફી લેશું

  2. 2

    ત્યાર બાદ બાફેલા ચણા ને વઘારી લેશું

  3. 3

    એક ડીસ મા મરચું કટ કરી લેશું

  4. 4

    ત્યાર બાદ એક કઢાઈ લેશું તેમાં તેલ ગરમ કરવા મૂકી શું તેમાં રાઈ જીરૂ લીમડા ના પાન થી વઘાર કરી શું

  5. 5

    ત્યાર બાદ તેમાં ચણા નાખી દેશું તેને મિક્સ કરી લેશું બની ગયા મસાલા ચણા તમે પણ બનાવ જો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aarti Makwana
Aarti Makwana @cook_25898446
પર
Junagadh
I love to cook food
વધુ વાંચો

Similar Recipes