છોલે ચણા અને પીનટ્સ સલાડ (Chole Chana & Peanuts Salad Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#GA4.
#Week5.
# Salad.
#post.2.

Recipe no 88.

છોલે ચણા અને પીનટ્સ સલાડ (Chole Chana & Peanuts Salad Recipe In Gujarati)

#GA4.
#Week5.
# Salad.
#post.2.

Recipe no 88.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પ્રીપેડ 15મીનીટ
6 વ્યક્તિ માટે
  1. 1 નાની વાટકીછોલે સફેદ ચણા
  2. 1/2 નાની વાટકી કાચી શીંગ
  3. 1જામફળ ન હોય તો કોઈપણ ફ્રુટ ચાલે
  4. 1 ચમચો કોપરાનું ખમણ
  5. 1 ચમચો કાજુના ટુકડા
  6. 1 ચમચો કાળી દ્રાક્ષ અથવા કિસમિસ
  7. 1/2 ટામેટું બારીક કાપી ને
  8. 1/3 કેપ્સીકમ બારીક કાપીને
  9. 1/2 કપ કોથમીર બારીક કાપીને
  10. 1/2 ચમચી શેકેલું જીરું
  11. 1/2 ચમચી ચાટ મસાલો
  12. 1/4 ચમચી મરી પાઉડર
  13. ચમચીસંચળ પાઉડર
  14. પ્રમાણસર મીઠું

રાંધવાની સૂચનાઓ

પ્રીપેડ 15મીનીટ
  1. 1

    છોલે ચણાને પાંચ છ કલાક પાણીમાં પલાળી રાખો.પછી પલ્લી જાય એટલે તેને ધોઈને કુકરમાં ચણા મા પાણી અને મીઠું નાખી, પાંચ-છ whistle કરી,કુકર ઠંડુ થાય એટલે ખોલીને,તેને પાણી ગાળીને કાઢી લેવુ. સિંગને પણ બે વિસ્સલ કરીને ચડી જાય એટલે પાણી કાઢી લેવું.

  2. 2

    હવે એક બાઉલમાં છોલે ચણા,શીંગ,જામફળ ના કરેલા પીસ, કોપરું, ટામેટાં, કેપ્સીકમ,કોથમીર બધું મિક્સ કરવું.તેમાં શેકેલું જીરું, chat મસાલો,મરી પાઉડર,તથા સંચળ, પ્રમાણસર એડ કરીને, બધુ બરાબર મિકસ કરવું.

  3. 3

    હવે તેમાં કાજુના ટુકડા કાળી દ્રાક્ષ મિક્સ કરીને બરાબર હલાવો.

  4. 4

    હવે બરાબર મિક્સ કરેલું સલાડ,સર્વિંગ બાઉલમાં કાઢી લેવું.ઉપર ડ્રાયફ્રુટ અને કોથમીરથી ગાર્નિશ કરવું.

  5. 5

    આપણું ટેસ્ટી અને હેલ્થી, પ્રોટીનથી ભરપૂર સલાડ તૈયાર છે. રેડી ટુ ઈટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

ટિપ્પણીઓ

Similar Recipes