સરગવાનું શાક (saragva shak recipe in Gujarati)

Kajal Rajpara @Cook_with_Kajal
સરગવાનું શાક (saragva shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા સરગવાની સિંગને એક સરખી સુધારેલો ત્યારબાદ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું અને રાઈ એડ કરો પછી સિંગને વઘારો હળદર હિંગ મીઠું મરચું એડ કરો.
- 2
જરૂર મુજબ પાણી લો ૧૦મિનિટ પછી શીંગ ચડી જશે. છે તેમાં દહીં અને બેશન નું ઘોરવુંતૈયાર કરો તે શીંગ મા એડ કરો પછી ૫ મિનિટ ધીમા તાપે ચડવા ત્યાર બાદ ખાંડ મિક્સ કરો અને ઉપર તેલ નો વઘાર કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. જે હાડકા મજબૂત કરવામાં મહત્વનું છે. તેથી રોજીંદા ભોજનમાં લેવુ જોઈએ. તેના પાન અને ફૂલોનો પણ ઉપયોગ માં લેવાય છે. આ ઉપરાંત આયુર્વેદ માં સરગવાની ઝાડની છાલ અને મૂળ માથી પણ દવાઓ બનાવવામાં આવે છે. આ રીતે ગુણકારી એવા આ વૃક્ષની ફળ એટલે કે સિંગનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ... Jigna Vaghela -
સરગવાનું લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#Fam#post2#EB#week6#cookpadindia#cookpad_gujસરગવાનું લોટવાળું શાક (battered drumstics recipe in Gujarati)સરગવો એક અનેક પોષકતત્વો છે જે સારા સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી હોય છે. સરગવાની શીંગ જ નહીં પરંતુ તેના પાન પણ એટલા જ સ્વાસ્થ્યપ્રદ હોય છે. આપણે સૌ જાણીએ જ છીએ કે સરગવાના પાન ને સુકવી ને તેનો પાઉડર ઔષધિય ઉપયોગ માં પણ લેવાય છે. સાંધા ના દુખાવા માટે એ બહુ અકસીર માનવા માં આવે છે.સામાન્ય રીતે સરગવાની શીંગ ને આપણે સાંબર, કઢી, શાક માં ઉપયોગ કરીએ છીએ. દક્ષિણ ભારત માં સરગવાનો ઉપયોગ વિવધ વાનગીઓ માં ઘણો વધારે થાય છે.સરગવાની શીંગ નું લોટ વાળું શાક બહુ પ્રચલિત છે અને બહુ સ્વાદિષ્ટ લાગે છે. મારા કુટુંબ માં બધાને બહુ પસંદ છે. Deepa Rupani -
-
-
-
-
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
-
સરગવાનું ખાટું શાક(Drumstick nu khatu shak recipe in gujarati)
#EBWeek6 સરગવો વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપૂર હોય છે તે બ્લડ સ્યુગરને નિયંત્રિત કરી લોહી ને શુદ્ધ કરે છે...હાડકાને મજબૂત કરી સાંધા ના દુઃખાવા માં રાહત આપે છે અને રોગપ્રતિકારક શક્તિ આપે છે. Sudha Banjara Vasani -
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#SVC#RB2સરગવાની શીંગ માં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.. એટલે સુપ અને શાક બનાવીને ખાવું જોઈએ.. Sunita Vaghela -
સરગવાનું ચણાના લોટવાળું શાક
#કાંદાલસણચણાના લોટનું શેકેલું અને ગળચટ્ટા સ્વાદવાળું આ શાક સ્વાદમાં ખુબ સરસ લાગે છે. Bijal Thaker -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ઘણા બધા રોગો માટે ઉપયોગી છે સાધા ના દુખાવા માટે ખુબજ ફાયદાકારક છે Saurabh Shah -
-
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
😋 સરગવાનું રસાવાળુ શાક 😋
#શાક🌷 સરગવાનું કોરું શાક તો આપણે કરતાં જ હોઈએ છીએ.. આજે મેં રસાવાળુ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Deval maulik trivedi -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
આ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું, અને આ શાક મારું ફેવરીટ છે આ શાક હેલ્ધી છે જેને હાથ પગનો દુખાવો હોય કે શરીરનો કોઈ દુખાવો હોય તો એના માટે બહુ જ હેલ્ધી છે.. અને બનાવવામાં પણ બહુ ખૂબ સરળ છે....#GA4 #WeeK25 Megha Shah -
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
-
-
સરગવા ની શીંગ નુ શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#SVC Amita Soni -
દહીં સરગવા નું શાક(dahi saragva nu shak recipe in Gujarati)
આ એક પરંપરાગત ગુજરાતી કરી છે.જે સરગવો,દહીં અને કેટલાંક મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે.દહીં ઉમેરવાંથી શાક એકદમ સોફ્ટ બને છે.સાથે હીંગ નો વઘાર કરવાંથી બેસન ને લીધે પેટ માં ગેસ થતો નથી.જે બાજરા નાં રોટલાં, ભાખરી સાથે પિરસવામાં આવે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12846379
ટિપ્પણીઓ