ફ્રૂટ ભેળ (Fruit Bhel Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યકિત માટે
  1. ૧ બાઉલ વઘારેલા સેવ મમરા
  2. ૮- ૧૦ નંગ કાળી દ્રાક્ષ
  3. ૮-૧૦ નંગ લીલી દ્રાક્ષ
  4. ૫-૬ ચીર સં તરા ની
  5. ૨-૩ ચીર એપલ ની
  6. ૧ બાઉલ જીની સેવ
  7. ૧/૨ બાઉલ મસાલા શીંગ
  8. ૧/૨ બાઉલ ખારી બુંદી
  9. ૧/૨ બાઉલ બાફેલાં બટાકાં
  10. ૧ બાઉલ મિક્સ ચેવડો
  11. ૪ ટેબલ સ્પૂનગ્રીન ચટણી
  12. ૪-૫ ટેબલ સ્પૂન મીઠી ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક બાઉલ માં બધી સામગ્રી મિક્સ કરી દો અને ફ્રૂટ ભેળ રેડી ટુ સર્વ

  2. 2

    જીની સમારેલી કોથમીર નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ (4)

Similar Recipes