રાજસ્થાની દહીં લસણ ની ચટણી (Rajasthani Dahi Lasan Chutney Recipe In Gujarati)

રાજસ્થાની દહીં લસણ ની ચટણી (Rajasthani Dahi Lasan Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક પેન માં આખા ધાણા, મરી લવીંગ,ઇલાયચી, તજ નાખી ને મિક્સ કરી લો. તેનો કલર બદલાઈ જાય પછી ગેસ બધ કરી ને ઠંડુ કરી લો. તેને મિકસરજાર મા નાખી ને પીસી લેવાનું.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી નાખી ને ગરમ થાય એટલે તેમાં લસણ, લીલા મરચા, આદુ નાંખી બાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી ને એક ડીશ મા ઠંડુ કરવા મુકો. ઠંડુ થઈ જાય એટલે મિકસરજાર મા નાખી ને અધકચરુ પેસ્ટ પીસી ને રેડી કરી લેવાનું.
- 3
પછી એક બાઉલમાં દહીં મા લસણ મરચા આદુ નો પેસ્ટ, મસાલો, કશ્મીર લાલ મરચાનો ભુકો, મીઠું નાખીને સરખી રીતે હલાવી લેવાનું.
- 4
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી ને તેમા જીરુ નાખી તતળે એટલે તેમાં દહીં નું મિશ્રણ નાખી ને મિક્સ કરી લો. 2-3 મિનિટ માટે ઢાંકી ને રાખવાનો. ઢાંકણુ ખોલી ને ઘી છુંટુ પડી જાય એટલે તેમાં લીંબુ નો રસ નાખી મિક્સ કરી લો. ગેસ બંધ કરી દો.
- 5
તૈયાર છે રાજસ્થાની દહીં લસણ ની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની ગટ્ટા પુલાવ (Rajasthani Gatta Pulao Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટા પુલાવ Ketki Dave -
-
-
-
-
-
-
-
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam અમારે ત્યાં બધા ને છોલા ભટુરા ખુબ જ ભાવે છે Himani Vasavada -
-
-
-
-
-
રાજસ્થાની દાળ (Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાન માં આ સ્પેશિયલ દાળ બાટી સાથે સર્વ કરવા માં આવે છે. આપણે તેને બાજરી નાં રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ. Varsha Dave -
રાજસ્થાની મક્કી કા ઢોકળાં (Rajasthani Makki ka Dhokla Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
રાજસ્થાની લાપસી (Rajasthani Lapsi Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની લાપસી Ketki Dave -
More Recipes
ટિપ્પણીઓ