ઓરેન્જ મીન્ટ કુલર (Orange Mint Cooler Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#GA4
#Week26
ઓરેન્જ મીન્ટ કુલર ઉનાળા માટે પરફેક્ટ રીફ્રીશીગ કુલર છે.ઓરેન્જ અને મીન્ટ ના ઉપયોગ થી બનાવેલું ટેંગી કુલર નો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે.

ઓરેન્જ મીન્ટ કુલર (Orange Mint Cooler Recipe in Gujarati)

#GA4
#Week26
ઓરેન્જ મીન્ટ કુલર ઉનાળા માટે પરફેક્ટ રીફ્રીશીગ કુલર છે.ઓરેન્જ અને મીન્ટ ના ઉપયોગ થી બનાવેલું ટેંગી કુલર નો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. નારંગી
  2. ૧/૨ કપફુદીનો
  3. ૧ ચમચીલીંબુનો રસ
  4. ૧ ચમચીદળેલી ખાંડ
  5. ૧/૨ ચમચીચાટ મસાલો
  6. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  7. ૧ કપપાણી
  8. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    નારંગી ને છોલી ને ઉપર નો સફેદ ભાગ અને બી કાઢી નાખવા.

  2. 2

    મિક્સર જાર માં ફુદીનો,નારંગી અને બધા ઘટકો ઉમેરી બ્લેન્ડ કરી લો.પાણી ઉમેરી ફરી બ્લેન્ડ કરી લો.

  3. 3

    ગરણી વડે ગાળી લો. બરફ ના ટુકડા ઉમેરી ઉપયોગ કરો.ઓરેન્જ મીન્ટ કુલર તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes