સાબુદાણા ને શીંગ દાણા ના લાડુ (Sabudana Shingdana Ladoo Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
સાબુદાણા ને શીંગ દાણા ના લાડુ (Sabudana Shingdana Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા શીંગ ને સેકીલેવી ને ફોતરા કાઢી લેવાપછી સાબુદાણા ને ધીમા તાપે સેકવા સહેજ ગુલાબી નેછૂટાલાગેએવા પછી સાબુદાણાને ઠંડા કરવા ને સીગના ફોતરા કાઢી મિકસરમા સાવ પીસીલૈવા માવા જેવાચીકાસવારાપછી સાબુદાણાનો સાવ મુલાયણ પાઉડર મીકસરમા કરવો પછી તેને પાછો પાઉડર સેકવો ને સાવકોરો લાગે એટલે નીચે ઉતારી સીગના ભુકો મા મિક્સ કરવો ઇલાયચી મિક્સ કરવી ને ખાડનો પાઉડર મિક્સ કરવો પછી ઘી નાખવુ નેબધુ મિક્સ કરવુ ને મોલ્ડ મા નાખી લાડુ વારવા ઉપર બદામ કિસમિસ મુકવી તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શીંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્થી છે ,મારે ત્યાં ઉપવાસ હોય ત્યારે ખાસ બનાવવામાં આવે છે. માત્ર 20 મિનિટમાં Roshni Mistry -
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15#ff2#fried Ferrari recipe સાબુ દાણા વડા એ એકટાણાં ઉપવાસ માં બનાવવા માં આવતી ફરાળી વાનગી છે. Varsha Dave -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#Post1 એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ આ ખીર ખુબ પોષ્ટિક બને છે અને અપવાસ કે એકટાણાં માં ફરાળ માં બનાવી શકાયછે.બનાવવી પણ ખુબ સરળ છે. Varsha Dave -
-
શેકેલા સાબુદાણા ની ફરાળી ખીચડી (Roasted sabudana farali khichdi recipe in Gujarati)
આવી ફરાળી ખીચડી આપ સૌ બનાવતા જ હશો પરંતુ પહેલાના વડીલો એવું માનતા કે સાબુદાણા જો શેકીને બનાવીયે તો ખીચડીમાં કાચો સ્વાદ ન આવે અને સહેલાઈથી પાચન થઈ જાય...એટલે આ વિસરાતી વાનગી ને ધ્યાનમાં લઈને મેં પણ સાબુદાણા શેકી ને બનાવી...અને હા સ્વાદમાં થોડો ફરક તો પડે છે.... Sudha Banjara Vasani -
સાબુદાણા ના લાડુ (Sabudana Ladoo Recipe In Gujarati)
#ATW2#TheChefStoryમોતીચૂર ના લાડુ ની effect આપે એવા સાબુદાણા નાલાડુ ની recipe નવી છે અને બહુ સરળ પણ છે..બહુ ઓછાં સમય માં બનતી યુનિક સ્વીટ રેસિપી.. Sangita Vyas -
-
સાબુદાણા ના અપ્પમ (Sagodana Appam Recipe In Gujarati)
કોઈ પણ વ્રત હોય એટલે સૌથી પેહલા ફરાળ માટે સાબુદાણા નું નામ જ આવે . સાબુદાણા માં થી વિવિધ પ્રકારની ફરાળી વસ્તુઓ બને છે .મે પણ સાબુદાણા ના વડા બનાવ્યા તેને થોડાક મોડિફય કરીને અપ્પમ બનાવ્યા . Deepika Jagetiya -
-
શીંગ ના લાડુ (Shing Ladoo Recipe In Gujarati)
ફટાફટ બનતું અને ઉપવાસ માં જલદી બને અને બધા ને ભાવે Smruti Shah -
-
-
-
શીંગ દાળિયાનાં લાડુ (Shing Daliya Ladoo Recipe In Gujarati)
બાપ્પાને ધરવા શીંગ-દાળિયાનાં લાડુ બનાવ્યા. રોજ અવનવી ફ્લેવરના લાડુ બનાવી બાપ્પાને ધર્યા પણ આજે કંઈ જ આડિયા નહોતો આવતો. પછી અચાનક આ લાડુ બનાવવાનો વિચાર આવ્યો ને બની ગયા મસ્ત મજાના લાડુ. Dr. Pushpa Dixit -
-
શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
Happy Agiyaras....આજ સવારથી જ મનમાં ❤ શીંગ ના લાડુ સખ્ખત યાદ આવ્યા .... તો...... તો બનાવવા જ પડે.... નામ સાંભળીને આપ કે મન મે ભી લડ્ડુ ફુટ રહે હૈ ના..... Ketki Dave -
પીનટ લાડુ
#ઇબુક૧#૨આ વાનગી મહારાષ્ટ્ર માં તહેવારમાં બનાવવામાં આવે છે...આ લાડુ ફરાળી છે જે તમે ફરાળ મા પણ લઇ શકો છો... Hiral Pandya Shukla -
-
-
શેકેલી શીંગ ના લાડુ(shekeli shing na ladoo recipe in gujarati)
#વેસ્ટ#week2#ગુજરાત_મહારાષ્ટ્રપોસ્ટ - 5 આ લાડુ ઉપવાસમાં ફરાળ માં ઉપયોગમાં લેવાય છે અને અગિયારસ ના દિવસે પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે...ઠંડીની ઋતુ માં સુંઠ પાઉડર નાખવામાં આવે છે...શીંગ માંથી બદામ જેટલા જ તત્વો મળે છે...એટલે જ બંગાળ માં તેને ચીના બદામ કહેવાય છે..પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવા શીંગ ના લાડુ બનાવીયે.... Sudha Banjara Vasani -
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
ઉપવાસ હો તો ફરાળમાં તો ખાઈએ પણ વગર ઉપવાસે નાસ્તામાં પણ બહુ મજા પડે. Dr. Pushpa Dixit -
-
-
શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાક (Shingdana Bataka Farali Shak Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપીશ્રાવણ માસ એકાદશી સ્પેશિયલ#SJR : શીંગ દાણા અને બટાકા નું ફરાળી શાકઉપવાસ માં આ ફરાળી શાક અને દહીં સાથે તરેલા મરચાં હોય એટલે બીજા કશા ની જરૂર ન પડે. તો આજે મેં ફરાળી શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14725051
ટિપ્પણીઓ (3)