તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨૦૦ ચણાનો લોટ
  2. ૩/૪ તેલ
  3. ૧ ચમચી મરચુ
  4. ૧ ચમચી નાની અજમો
  5. ૧/૨ ચમચી હળદર
  6. ૧/૨ ચમચી જીરુ
  7. માઠુ
  8. તેલ તળવા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ચણાના લોટમાં બઘા સુકા મસાલા નાંખી ને મીકસ કરીલો. હવે તેલ નાખો ને પાણી ઉમેરી ને લોટ તૈયાર કરો.

  2. 2

    તેલ ને ગરમ થવા મુકો. તેલ ગરમ થઈ જાય એટલે સેવના સંચાથી બઘી સેવ પાડી લો.

  3. 3

    સરસ ચઢી જાય પછી ફેરવી ને જોઈલો. ને ઠંડી થાય પછી ભરીલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes