ભેળ (Bhel Recipe In Gujarati)

Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામગ્રામ મમરા
  2. 2 નંગટામેટા
  3. 1 નંગડુંગળી
  4. 5 નંગલસણ કળી
  5. મરચાં પાઉડર જરૂરિયાત મુજબ
  6. મીઠું જરૂર મુજબ
  7. 1 નંગલીલા મરચા ઝીણા સમારેલા
  8. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી
  9. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં મમરા લો. ત્યારબાદ તેની અંદર ઝીણું સમારેલું ટામેટું, ડુંગળી,લસણ,મરચું,કોથમીર ઉમેરો.

  2. 2

    ત્યારબાદ તેમાં તેલ ઉમેરો. ત્યારબાદ જરૂરિયાત મુજબ મરચું અને મીઠું નાખો.

  3. 3

    બનાવેલા મમરાની કોથમીર અને મરચાં થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Chauhan
Ekta Chauhan @Ekta25
પર

Similar Recipes