રગડો પેટીસ

#goldenapron3 #week21 #spicy #લોકડાઉન
● લોકડાઉન વખતે ચટપટુ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘરે જ સ્ટ્રીટ ફૂડ રગડો પેટીસ પરિવાર માટે બનાવો.તેમાં વપરાયેલ સામગ્રી સરળતાથી ઘરમાંથી જ મળી રહે છે.
રગડો પેટીસ
#goldenapron3 #week21 #spicy #લોકડાઉન
● લોકડાઉન વખતે ચટપટુ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘરે જ સ્ટ્રીટ ફૂડ રગડો પેટીસ પરિવાર માટે બનાવો.તેમાં વપરાયેલ સામગ્રી સરળતાથી ઘરમાંથી જ મળી રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકરમાં સફેદ વટાણા તથા બટેટા બે થી ત્રણ સીટી મારી બાફી લેવા ત્યાર બાદ એક વાસણમાં બાફેલ બટેટા મેચ કરી તેમાં તપકીર તેમજ મરી અને જરૂરિયાત મુજબ નિમક નાખી માવો તૈયાર કરો.
- 2
●પેટીસ બનાવવા માટે● તૈયાર કરેલ માવામાંથી ગોળ લૂઆ લઇ જરૂર પડે તો તપકીર વડે ગોળ પેટીસ વાળવી આ રીતે બધી પેટીસ ને તૈયાર કરવી. ગેસ શરૂ કરી ગેસ પર તૈયાર કરેલ પેટીસ ને નોનસ્ટિક લોઢી પર બંને સાઇડ તેલ લગાવી golden બ્રાઉન થાય ત્યાં સુધી સેલો ફ્રાય કરવી. તો તૈયાર છે રગડા માટે ની પેટીસ.
- 3
●રગડો બનાવવા માટે● કડાઈમાં તેલ ગરમ મૂકી રાઈ, તજપતા, લાલ સૂકું મરચું તેમજ હિંગથી લસણ આદુની પેસ્ટ તેમજ ડુંગળી સાંતળવી. હવે તેમાં ટામેટા ઉમેરી બરાબર હલાવી લેવું. બરાબર મિક્સ થયા પછી તેમાં બાફેલા વટાણા તેમજ બાફેલ બટેટાના નાના ટુકડા ઉમેરવા. બે મિનીટ પછી તેમાં ઉપર મુજબના બધા જ મસાલા ઉમેરો ગોળ તેમજ કોથમીર લીમડો ઉમેરો ગરમ મસાલો નાખી બરાબર હલાવી બે થી ત્રણ મિનિટ હું ઉકળવા દેવું. તો તૈયાર છે રગડો.
- 4
●સજાવટ માટે● અગાઉથી તૈયાર કરેલ ખજૂર આમલી ની લાલ ચટણી, કોથમીર ફુદીના ની લીલી ચટણી તેમજ લસણની ચટણી અને ઝીણી સેવ, ટમેટા અને કોથમીરના પાન.
- 5
●સર્વિંગ માટે● સર્વિંગ પ્લેટમાં પેટીસ ગોઠવી તેના પર ગરમા ગરમ રગડો ઉમેરો હવે તેમાં દરેક ચટણી નાખી સેવ, ડુંગળી તેમજ કોથમીર વડે સજાવી ગરમાગરમ શરૂ કરો તો તૈયાર છે ●રગડો પેટીસ● જે સ્ટ્રીટ ફૂડ તેમજ ચાટ તરીકે ઓળખવામાં આવે છે.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દમ આલુ
#લોકડાઉન #goldenapron3 #week12 #tomato #malai● લોકડાઉન દરમ્યાન શાકભાજી મળવા મુશ્કેલ હોય બટેટા સરળતાથી મળી રહે છે. પંજાબી ખાવાની ઇચ્છા થાય ત્યારે બેબી પોટેટોથી રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી દમ આલુ ઘરે જ બનાવો, ચીઝના બદલે ઘરની જ મલાઈ નો ઉપયોગ કરો. Kashmira Bhuva -
છોલે (Chhole Recipe In Gujarati)
#goldenapron3 #week7 #potato #spicy #junagadh #india #chole #punjabi #😋 #👩🍳 Kashmira Bhuva -
દહીં પુરી (ચાટ)
#કાંદાલસણ#goldenapron3 #week19 #curd(કાંદા લસણ વગરનું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો દહીંપુરી.) Kashmira Bhuva -
પાઉં રગડો
પાઉં રગડો બહુંં જ ખવાતી વાનગી છે.અને દરેક ગામમાં જાણીતું સ્ટીૃટફુડ છે.#સ્ટ્રીટ Rajni Sanghavi -
પાઉં રગડો(Pav ragda recipe in Gujarati)
#November- રગડો દરેક ગુજરાતી ની પ્રિય વાનગી છે. રગડા સાથે પેટીસ તો આપણે ખાઈએ છીએ, કોઈ વાર પાઉં સાથે રગડો પણ ટ્રાય કરી શકાય.. બહુ જ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
રગડા પેટીસ
#તીખી #એનિવર્સરીરગડા પેટીસ એ સ્ટ્રીટ ફૂડ છે.આમાં વપરાતી ચટણીઓને કારણે આ ડિશ spicy બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊 Hetal Gandhi -
પાણીપુરીનો રગડો
# આપણે બધાને ગરમાગરમ રગડો ભરેલી પાણીપુરી ભાવતી જ હોય છે. બહારની પાણીપુરી હાઈજેનિક નથી હોતી તો આજે આપણે રગડો બનાવીએ જે આપણે ઘરે સરળતાથી બનાવી શકીએ છીએ. Nigam Thakkar Recipes -
-
કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujarati#streetfoodરગડો એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે રગડા નો સ્વાદ ચટપટો હોય છે અને તે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રગડા ના ઉપયોગથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે જેમ કે રગડા પૂરી,સમોસા રગડા ચાટ, રગડા ભેળ, રગડા પેટીસ વગેરે...મેં અહીં રગડો બનાવીને રગડા પૂરી,રગડા સમોસા ચાટ અને રગડા ભેળ બનાવી તેની ડીશ શેર કરું છું Ankita Tank Parmar -
સકરપારા
#નાસ્તા #લોકડાઉન #goldenapron3 #week22 #namkeen◆ લોકડાઉન વખતે બહારના નાસ્તા મળવા મુશ્કેલ હોય તેમજ મેંદાનો લોટ અત્યારે બાળકો તેમજ વડીલોને સરળતાથી પચી ન શકે તે માટે ઘરે જ બનાવો આ ઘઉંના નમકીન સકરપારા જ ચા તેમજ કોફી સાથે નાસ્તામાં આપી શકાય. Kashmira Bhuva -
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
રગડા પેટીસ ગુજરાત અને મહારાષ્ટ્ર નું ફૂડ છે. રગડા પેટીસ સ્ટ્રીટ ફૂડ નો એક ભાગ છે #trend Bhavini Kotak -
રગડા પેટીસ
#ડીનરpost4રગડા સાથે પાવ અથવા પેટીસ બનાવાય છે અહીં પેટીસ સાથે રગડો બનાવ્યો છે. સ્વાડિસ્ટ અને બધા ને ખુબ જ ભાવતી વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી માં ગરમ, ગરમ ખાઈ શકાય તેવી વાનગી રગડા પેટીસ ,...સ્વાદ માં મસ્ત... અને ઓછી સામગ્રી તેમજ ઝડપ થી બની જાય છે...... Rashmi Pomal -
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
#trend2પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ અને ચાટ, રગડા પેટીસ ને કોઈ ઓળખાણ કે પ્રસ્તાવના ની જરૂર નથી. મૂળ મહારાષ્ટ્ર અને ગુજરાત નું આ સ્ટ્રીટ ફૂડ ,આ સિવાય પણ પ્રખ્યાત થયું છે અને લોકો ની ચાહના ને લીધે હવે ઘણાં ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ તથા રેસ્ટોરન્ટ માં પણ મળે છે.જેમ બધી ચાટ વાનગી ની જાન વિવિધ ચટણી હોય છે તેમ રગડા માં પણ પેટીસ ની સાથે વિવિધ ચટણીઓ સ્વાદ માં વધારો કરે છે.સામાન્ય રીતે પેટીસ અને સેવ સાથે પીરસાતો રગડો ઘણી વાર પાવ સાથે પણ ખવાય છે. Deepa Rupani -
ફરાળી પેટીસ
ફરાળી પેટીશ પણ ગજરાતી લોકોની ફેમસ છે તે ઉપવાસ માં તો બને જ છે પણ જ્યારે મન થાય ત્યારે બનાવી ને કે બજારમાં જે ફરસણવાળા બનાવે છે તે પણ લઈને ખાય શકાય પણ હું ઘરે જ બનાવાનો આગ્રહ રાખું છું તે એટલામાટે કે દરેક સામગ્રી ચોખ્ખી હોય ને તેલ પણ આપણે જે વાપરતા હોય તે પણ ચોખ્ખુ હોય જેથી ઉપવાસ મા ફરળમાં લઈ શકાય તો આજે જે બટાટા વડા જેવી પેટીસ બનેછે તે નથી બનાવી પણ મેં કંઈક અલગ બનાવવા ની કોશિશ કરીછે આમ તો ઘણા લોકો એ આ પેટીશ ખાધી પણ હશે ને બનાવી પણ હસેતો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
# trend 2....બહાર ફરવા જાવ ત્યારે તમે અનેક વાર રગડા પેટીસ ખાધી હશે પરંતુ ક્યારેય આ ડિશ ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? મુંબઈની આ ચાટ ડિશ નાના-મોટા બધાને જ ખૂબ પ્રિય છે. ડિનરમાં કંઈ નવુ ખાવાની ઈચ્છા થઈ હોય કે પછી મહેમાન આવવાના હોય, આ સરળ રીતથી બનતી રગડા પેટીસ એક સારો વિકલ્પ છે. જાણી લો રગડા પેટીસ બનાવવાની સૌથી સરળ રીત. Krishna Jimmy Joshi -
-
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
#Trend2#Week 2 આજે હુ એક એવી વાનગી લઈ આવી છું જે લગભગ બધાં નાં ઘરમાં બનતી હશે રગડો પેટીસ એ એવી વાનગી છે જે નાનાં મોટા સૌ ને ભાવે દરેક પોતાના ટેસ્ટ મુજબ પાઉં સેવ કે પેટીસ સાથે રગડો લે છે તો ચાલો..... Hemali Rindani -
રગડા પેટીસ
# ચાટ 2# રગડા પેટીસ મુંબઈ નું એક જાણીતું અને લોકોનું પસંદીદા સ્ટ્રીટ ફૂડ છે. રેસ્ટોરન્ટ કરતા પણ રોડ સાઇડ ના ઠેલા પર ખાવાની મજા કાંઈક ઓર જ છે. Dipika Bhalla -
છોલે રગડો ને પેટીસ (Chole Ragda Petties Recipe In Gujarati)
#trend ૨ નોર્મલ આપણે વટાણા નો રગડો કરતાં હોઈએ મેં અહીં છોલે નો રગડો બનાવેલોkinjan Mankad
-
રગડા પેટીસ
#સ્ટ્રીટ#બર્થડે#teamtrees#onerecipeonetreeરગડા પેટીસ આ ચાટ શ્રેણી માં આવતી બહુ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. બાફેલા બટેટાની પેટીસ, વટાણાના રસ્સા વાળા શાક સાથે ચટણીઓ ભેળવીને તે સર્વ કરવામાં આવે છે. Jagruti Manish (Dalwadi) Shah
More Recipes
ટિપ્પણીઓ