હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)

ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે.
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
ખાવા માં એકદમ ક્રિસ્પી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ અને દેખાવ છે. આ કબાબ બધા ના પ્રિય છે. રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર માં જ આપવા માં અવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક ભાજી સમારી ને ધોઈ રાખો. શાકભાજી પણ ધોઈ ને સમારી ને લો. સામગ્રી રેડી કરી દો. ડુંગળી ચોપ કરો અને આદુ - લસણઅને મરચાં ને પણ ચોપ કરો.
- 2
ત્યાર બાદ બટાકા ને બાફી મેષ કરો. બ્રેડ ક્રમ્સ લો. પનીર છીણી ને લો. સૂકા મસાલા પણ ડીશ માં રેડી કરો.
- 3
કાજુ ફાડા ને પણ 15-20 મિનિટ પાણી માં પલાળી રાખો.
- 4
તાવડી માં તેલ લો તેમાં જીરૂ અને કાજુ નાખી સાંતળી ચોપ કરેલ ડુંગળી નાખી ડીશ માં શાક છે તે નાખી સાતળો.
- 5
હવે તેમાં બધા સૂકા મસાલા ડીશ માં છે તે નાખી હલાવો. પછી પાલક ભાજી ઉમેરી 2 મિનિટ પછી ગેસ બંધ કરો.
- 6
મિશ્રણ ઠંડુ થાય પછી મિક્સર માં પેસ્ટ કરી મોટા વાસણ માં લો. તેમાં મેષ કરેલા બટાકા, છીણેલું પનીર અને બ્રેડ ક્રમ્સ નાખી મિક્સ કરો. પછી જરૂર લાગે તો થોડું મીઠુ અને જીરૂ પાઉડર નાખી ગોળ ટિક્કી વાળો. જો મિશ્રણ ઢીલું લાગે તો 15 મિનિટે ફ્રીઝર માં મૂકી બહાર કાઢી ટિક્કી વાળો.દરેક ટિક્કી પર જે કાજુ પાણી માં છે તે કાઢી દરેક પર લગાવો.
- 7
હવે ટિક્કી ને બ્રેડ ક્રમ્સ માં કોટ કરી મુકો. પછી તાવડી માં ધીમા તાપે ક્રિસ્પી તળી દો.
- 8
તો રેડી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ હરા ભરા કબાબ. તેને ધાણા અને ફુદીના ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#GA4 #Week18French beansફણસીહરા ભરા કબાબ એ રેસ્ટોરન્ટ માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે એમાં બધા ગ્રીન વેજીસ એડ કરીને કટલેસ જેવું બનાવવામાં આવે છે અને તેને એક યુનિક ચટણી સાથે ખાવામાં આવે છે એમાં તેની ગ્રીન બનાવવા માટે પાલક નો ઉપયોગ થાય છે મેં પાલખની સાથે ફણસી અને ગ્રીન વટાણાનો પણ ઉપયોગ કરેલો છે થોડી તૈયારી કરી લઈ એ તો આ ખૂબ જ ઝડપથી રેડી થઈ જાય છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#WDCહરા ભરા કબાબ એ સ્ટાર્ટર તરીકે પીરસાતી રેસિપી છે. એક સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે. Jyoti Joshi -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#FDમારી ફ્રેંડ ની સ્પેશ્યલ વાનગી એટલે હરાભરા કબાબ. તેને આ કબાબ બહુજ ભાવે. Richa Shahpatel -
હરા ભરા કબાબ જૈન (સ્ટાર્ટર રેસિપી)
#india#જૈન આ એક સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ અલગ રીતે છે કારણ કે બહાર બટાકા નો ઉપયોગ કરીને બનાવતા હોઈ છે પણ આ કબાબ એ જૈન હરા ભરા કબાબ છે જે બટાકા વગર બનાવશું અને પાલક ને ચોપ કરેલી j નાખશું જેથી ટેસ્ટ માં ખૂબ સરસ લાગશે કોઈ વાર લોકો પાલક પેસ્ટ નાખી બનાવે છે તો એકદમ ગ્રીન દેખાશે પણ એનાથી ટેસ્ટ બરાબર ની મળે ટેસ્ટ જાળવવા માટે પાલક ચોપ કરેલી જ નાખશું મેહુલ પ્રજાપતી કાનુડો -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 #Week 6 હરાભરા કબાબ એક ટાઈપ ની ટીક્કી અથવા પેટીસ છે. લીલા શાક ભાજી થી બનાવેલી છે. લીલા વટાણા, પાલક અને કોથમીર મુખ્ય સામગ્રી છે. મોટે ભાગે લગ્ન પ્રસંગ માં અને પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
#MBR1#week1#Cookpadgujarati તમે રેસ્ટોરન્ટ માં જાઓ ત્યારે સ્ટાર્ટર માં હરા ભરા કબાબ તો ઓર્ડર કરતા જ હશો. તો અહીંયા હું એજ રેસ્ટોરન્ટ જેવા હરાભરા કબાબ ની રેસીપી લાવી છું. હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ભારતમાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. આ હરાભરા કબાબ એ બહુ જ હેલ્થી ફૂડ છે. કેમકે એમાં સૌથી વધારે લીલા શાકભાજી આવે છે. હરાભરા કબાબ ને વધારે હેલ્થી બનાવા માટે તમે એને તળવા ની જગ્યા એ તવી માં શેકી પણ શકો છો. એટલે બાળકો ને હરાભરા કબાબ બનાવી ને ખવડાવવા જ જોઈએ. તો આજે જ શીખી લો રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ બનાવની રીત.ઘરે જ બનાવો આ રેસ્ટોરન્ટ જેવા સ્વાદિષ્ટ હરાભરા કબાબ અને બધા આંગળા ચાંટતા. રહી જશે. Daxa Parmar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#Week 6#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં મેં 'હરા ભરા કબાબ' વાનગી બનાવી છે,આ વાનગી પાલક - ફુદીના ના પાન,બટાકા,લસણ,લીલાં મરચાં...ને બસ ધાણાજીરુ ને મીઠું ઉમેરી ને બનાવ્યાં છે...વચ્ચે થોડાક સુકોમેવા(કાજુ,બદામ ને સાંતળી ને ભૂકો કરી ઉમેરી ને ....શેલોફ્રાય કરી બનાવ્યા છે...હરા ભરા કબાબ(પાલક અને ફુદીના ની મદદથી) Krishna Dholakia -
વેજ હક્કા નૂડલ્સ (Veg. Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3આમ તો ચાઈનીઝ રેસીપી માં હક્કા નુડલ્સ બધા ના પ્રિય છે. માર બાળકો ને બહુ જ ભાવે છે. બધા શાકભાજી થી ભરપૂર છે તેથી બહુ હેલ્થી છે. રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
કબાબ આમ તો નવાબ લોકો ની વાનગી હોય છે તેમાનો શાકાહારી કબાબ એટલે હરાભરા કબાબ. આમાં પાલક નો ઉપયોગ થાય છે જેથી સુંદર કૂદરતિ લીલો રંગ આવે છે. સાથે બાફેલા બટેકા લેવામાં આવે છે, બટેકા ને બદલે મગ ની મોગર દાળ કે ચણા ની દાળ નો પણ ઉપયોગ કરી શકાય છે. Dhaval Chauhan -
કોર્ન મેથી આલુ ના કબાબ (Corn Methi Aloo Kebab Recipe In Gujarati)
#KKએકદમ સરળ,હેલ્થી અને પચવામાં સહેલા એવા આ કબાબ નેધાણા ફુદીના ની ચટણી સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે..Actual કબાબ સિલિન્ડર શેપ માં હોય છે..પણ હવે બધા રાઉન્ડ શેપ માં બનાવતા હોય છે તો આજેમે બન્ને રીતે બનાવ્યા છે.. Sangita Vyas -
હરાભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
હરાભરા કબાબ સ્ટાર્ટર રીતે સર્વે કરી શકાય અને આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી છે. Chintal Kashiwala Shah -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#week6#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6હરાભરા કબાબ એ માત્ર ગુજરાતમાં જ નહિ, આખા ઈન્ડિયામાં લોકપ્રિય વાનગીઓમાંની એક છે. તેમાંય મેરેજ કે કોઈ પાર્ટી હોય ત્યારે સ્ટાર્ટરમાં હરાભરા કબાબ તો હોય જ છે. પીસેલી ચણાની દાળ, વટાણા, પનીર વગેરેના મિશ્રણથી બનેલા હરાભરા કબાબ બધાને જ મનપસંદ છે.લીલી ભાજી ,લીલા શાક કે લીલા કઠોળમાંથી હરાભરા કબાબ બને છે ,, Juliben Dave -
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#RC4#GREENહરાભરા કબાબ માં બધાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી શકાય છે તેથી એક પૌષ્ટિક અને વિટામિન યુક્ત આહાર છે.બાળકોને પણ પસંદ આવે છે તેથી સરળતાથી ખાઈ લે છે. Ankita Tank Parmar -
-
હરા ભરા કબાબ
#લીલી#ઇબુક૧#પોસ્ટ3શિયાળા ની ઠંડી માં લીલા શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે. આ કબાબ માં ઘણા શાકભાજી આવે છે આ કબાબ ને ડીપ ફ્રાય પણ કરી શકો. મે શેલો ફ્રાય કરયા છે. આ કબાબ ને નાસ્તા કે સ્ટાર્ટર માં બનાવી શકો છો. આ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Charmi Shah -
સ્ટફ્ડ હરા ભરા કબાબ (Stuffed Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6હરા-ભરા કબાબ તો ઘણી વાર બનાવું છું પણ આજે ચીઝ સ્ટફ કરી ને બનાવ્યા છે. ખૂબ ટેસ્ટી બન્યા છે.. મિત્રો જરુરથી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
સ્પ્રાઉટ કબાબ (Sprout Kebab Recipe In Gujarati)
#Week1#SN1#vasantmasala#aaynacookeryclubજ્યારે પણ સ્ટાર્ટર ની વાત આવે ત્યારે કબાબ અને પનીર થી બનતી વાનગીઓ અને પહેલા પસંદ કરવામાં આવે છે અહીંયા મેં મિડલ ઇસ્ટની સ્પ્રાઉટ કબાબ રેસીપી ખુબ જ સરળ સ્ટેપ સાથે અને બેઝિક મસાલાની સાથે કેવી રીતે તૈયાર કરી શકાય તે શેર કર્યું છે sonal hitesh panchal -
-
-
-
-
હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
#CB6#cookpad Gujarati#cookpad India Jayshree G Doshi -
More Recipes
- મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
- કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
- કાળી દ્રાક્ષ નો જામ (Black grape jam recipe in Gujarati)
- ગાર્લિક લચછા પરાઠા (Garlic Lachha Paratha Recipe in Gujarati)
- બરન્ટ ચીલી ગાર્લિક નુડલ્સ (Burnt Chili Garlic Noodles Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)