રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મિનિટ
૨વ્યક્તિ માટે
  1. મકાઈ
  2. ક્યુબ ચીઝ
  3. ૪ ચમચીબટર
  4. ૪ ચમચીસેઝનિંગ મસાલો
  5. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મિનિટ
  1. 1

    સહુ પ્રથમ મકાઈ ને બાફવા મુકો પણ બાફતી વખતે પાણી માં સાથે મીઠું પણ ઉમેરવું. જેથી મકાઈ મોળી ના લાગે.અને પાણી માં મકાઈ મૂકીને તેને ૩ વિસલ થવા દેવી.

  2. 2

    પછી મકાઈ ને પાણી માં થી કાઢી ને ઠંડી પડે એટલે તેના દાણા કાઢી લેવા.

  3. 3

    હવે મકાઈ માં બટર અને સેઝનીંગ મસાલો ઉમેરી ને મિક્સ કરવું. ને પછી થોડું ચીઝ અંદર પણ ઉમેરી ને મિક્સ કરવું.

  4. 4

    પછી તેને એક બાઉલ અથવા તો સેરવિગ પ્લેટ માં લઈ ને ઉપર ફરી ચીઝ ઉમેરી ને ગરમા ગરમ સર્વ કરવી.

  5. 5

    આ ચોમાસા માં તો આ મકાઈ ગરમા ગરમ ખાવા ની શું મઝા આવે મિત્રો મને તો આ લખતા લખતા ફરી આ મકાઈ ખાવા નું મન થઈ ગયું. તો તમે પણ જલદી જલદી બનાવો ને મજા માણો આ ગરમા ગરમ ચીઝ બટર મસાલા વાડી મકાઈ ની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

Similar Recipes