વાટેલી દાળ ના ખમણ

#kS4
ગુજરાતી ના મેનુ માં આ ખમણ તો હોય જ છે. અમારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. ટેસ્ટ માં તો બહાર જેવા જ લાગે છે.
વાટેલી દાળ ના ખમણ
#kS4
ગુજરાતી ના મેનુ માં આ ખમણ તો હોય જ છે. અમારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. ટેસ્ટ માં તો બહાર જેવા જ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણાની દાળને ધોઈને ૫ થી ૬ કલાક પલાળી રાખો. ત્યારબાદ ચણાની દાળ માંથી પાણી નિતારી મિક્સરમાં દહીં અને લીંબુનો રસ તથા બરફના ટુકડા નાખી ક્રશ કરો. પાણી રેડવાનું નથી. એકદમ સ્મૂથ નહીં તેવી પેસ્ટ બનાવો.તેને ઢાંકી ને રાખો.
- 2
છથી સાત કલાક રેસ્ટ આપ્યા પછી તેમાં મીઠું, હળદર અને ચોપ કરેલ લીલા મરચાં નાખો. ત્યારબાદ એક પેકેટ ઈનો નાખી બરાબર હલાવી દો.
- 3
ત્યારબાદ તપેલામાં પાણી મૂકી તેલ થી ગ્રીસ કરેલી થાળી માં ખીરું પાથરી દો. ઢાંકણ ઢાંકી દો.15 -20 મિનિટ પછી ગેસ બંધ કરી ઠંડુ થાય પછી ચપ્પુથી કાપા પાડી લો.
- 4
ત્યારબાદ એક તાવડીમાં તેલ રાઈ અને મીઠા લીમડા નો વઘાર કરી ખમણની થાળી પર રેડી દો. ત્યારબાદ તેની ઉપર લીલા ધાણા નાખી દો.
- 5
તો તૈયાર છે વાટેલી દાળના ખમણ.
Similar Recipes
-
વાટી દાળ ના ખમણ(Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4મેં અહીંયા વાટી દાળ ના ખમણ બનાવ્યા છે...અમારા ઘરે આ બધા ને બહુ ભાવે છે થોડા જ સમય માં બનાવી શકાય એવા આ ખમણ મોટી ઉમર ના પણ ખાઈ શકે એવા સોફ્ટ બને છે... Ankita Solanki -
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતીઓ માટે ખમણ એ બહુ સ્પેશિયલ વાનગી છે જેનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. Hetal Siddhpura -
વાટેલી દાળ ના ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)
#SJ અમારા ઘરે આ ખમણ નાસ્તા માં બને બધા ને બહુ પસંદ છે. Alpa Pandya -
-
વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
#સ્નેક્સગુજરાતી ઓને માટે સ્નેક્સ નું નામ આવે એટલે પહેલા ખમણ ની યાદ આવે. ખમણ વગર તો એમનો સ્નેક્સ પણ અધૂરૂ કહેવાયમારા તો મોસ્ટ ફેવરીટ છે.આ રીત થી બનાવશો તો બહાર જેવા જ બનશે. Sachi Sanket Naik -
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1Yello recipe.#cookpadindia#cookpadgujaratiખમણ દરેક ગુજરાતી ના ફેવરિટ હોય છે. દરેક ગુજરાતી ઘર માં આ એક પ્રિય ફરસાણ છે. બનાવવામાં ખુબજ સરળ અને ખાવામાં ખુબજ સ્વાદીષ્ટ ખમણ ઢોકળા ની રેસિપી આજે હું શેર કરી રહી છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla -
ખમણ (Khaman Recipe in Gujarati)
#RC1#Yellow Colourટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જાય છે ફરસાણ વાળા ની દુકાન જેવા જ લાગે છે. Arpita Shah -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
દાળ ના ખમણ (ઢોકળા)ખમણ ગુજરાતી ટ્રેડિંશનલ વાનગી છે. બધા ને ભાવતી હોય છે આપણે ખમણ મોસ્ટ બહારથી જ લાવતા હોઈ છે પણ જો આપણે પરફેક્ટ માપ થી બનાવીએ તો બહાર જેવાજ બંને છે. AnsuyaBa Chauhan -
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
-
સ્ટફ ખમણ દાળ ઢોકળી
#ભરેલીજનરલી તો બધા ના ઘર માં દાળ-ઢોકળી બનતી જ હોય છે પણ મેં આજે ટોપરા નું ખમણ અને શીંગ ના ભુકા નો ઉપયોગ કરી ને સ્ટફ દાળ-ઢોકળી બનાવી છે. જે ખાવા માં એકદમ ચટાકેદાર લાગે છે. Yamuna H Javani -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Fam #cookpad #cookpadindia #cookpadgujarati Post 1 નાયલોન ખમણ અમારા ઘરમાં બધાના ફેવરિટ છે. ફરસાણ બનાવાની વાત આવે એટલે બધાની પહેલી પસંદ તો ખમણ જ હોય. Bhavini Kotak -
ખમણ (Khaman Recipe in Gujarati)
#trend3 ખમણ ઢોકળા ઇન્સ્ટન્ટ બની જાય છે અને અમારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે. Madhuri Dhinoja -
દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
વાટી દાળ ના ખમણ એ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આજે આપણે આ ગુજરાતી ખમણ રેસીપી બનાવીશું. આ ખમણ રેસીપી ચણાની દાળ અને ચોખામાંથી તૈયાર કરવામાં આવી છે. વાટી દાળ ના ખમણનો ઉપયોગ સુરતના લોકપ્રિય રસાવાળા ખમણને બનાવવા માટે પણ થાય છે. ખમણ ઢોકળા રેસીપી જે સુરતની સ્ટ્રીટ ફૂડ છે, તે બનાવવી ખૂબ જ સહેલી છે.#CT#cookpadindia Sneha Patel -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
સુરતી ખમણ
#સ્ટ્રીટ ખમણ એ સવાર ના નાસ્તો કરવામાં આ ખવાઈ છે, અને જમણવાર માં પણ રાખવામાં આવે છે. નવસારી માં ગલી ગલી એ ખમણ ની લારી જોવા મળે છે. વાટી દાળ ના ખમણ,સાથે સેવ,લીલા મરચા,કઢી, કાંદા એવી રીતે મલે છે. મારા ઘર માં રવિવારે ખમણ નો નાસ્તો હોઈ છે.. તો ચાલો આજે આપણે ખમણ બનાવીએ. Krishna Kholiya -
સુજી અને ચણા ના લોટ ના ખમણ (Sooji Chana Flour Khaman Recipe In Gujarati)
ઝટપટ ખમણ પણ કહી શકાય..બેઝિક મસાલા અને ઘરમાં available હોય એ જ ingridients વાપરીને ખમણ બનાવ્યા છે..બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
વાટીદાળ ના મીઠા ખમણ
#RB8નવસારી માં વાટી દાળના ખમણ લસણ અને ખાંડવાળા મળે છે જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે આજે મેં એ ખમણ બનાવ્યા છે Kalpana Mavani -
-
-
ખમણ(Khaman Recipe in Gujarati)
સુરત ના પ્રખ્યાત વાટીદાળના ખમણ બનવામાં કોઈ રોકેટ સાયન્સ નથી. દર રવિવારે મારા ઘરે નાસ્તા માં ખમણ જ બને છે. Nilam patel -
વાટીદાળ ના ખમણ
#કાંદાલસણવાર તહેવારો માં આપણે વાટી દાળ ના ખમણ બનાવતા હોઈએ છીએ કે માર્કેટ થી લાવતા હોય છે ખાવા માં ખુબજ સ્પૉજી અને ટેસ્ટી લાગે છે Kalpana Parmar -
ઝટપટ ખમણ ઢોકળા (Jhatpat Khaman Dhokla Recipe In Gujarati)
#SD ખમણ ઢોકળા ગુજરાતી લોકો ના ફેવરિટ હોય છે.તે માં ઝટપટ આજ મેં ખમણ ઢોકળા ક્રિયા Harsha Gohil -
ખમણ ઢોકળા
#ઇબુક-૨૨આમ તો ખમણ ઢોકળા દરેક ગુજરાતી ફેમિલીમાં બનતા હોય છે પણ અચાનક કોઈ મહેમાન આવે તો ફક્ત 15 મિનિટમાં જ બજાર જેવા જ ખમણ ઢોકળા બનાવવાની રેસીપી આજે શેર કરી રહી છું. Sonal Karia -
ગુજરાતી ઢોકળા(Dhokla recipe in Gujarati)
#SSગુજરાતી ઓ ના ઘર માં હાંડવો અને ઢોકળા તો હોય જ , અને ગુજરાતી ને ઢોકળાં ના ભાવે એવું તો બને જ નહીં, ઢોકળા મારા ઘર માં મારા પતિ ને બહુ ભાવે છે Kinjal Shah -
ખમણ કેક
#ફાસ્ટફૂડગુજરાતી ઓનું ફેવરિટ ફૂડ જ ફાસ્ટ બને.. તો થયું ને ગુજરાતી ઓનું ફાસ્ટફૂડ Tejal Vijay Thakkar
More Recipes
ટિપ્પણીઓ (4)