મેંગો ડ્રાઇફ્રુટ આઇસક્રીમ (Mango Dryfruit Icecream Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7-8 કલાક
  1. 2 કપમલાઇ
  2. 1 કપમેંગો પલ્પ
  3. 1/2 કપદૂધ
  4. 1/2 કપખાંડ
  5. 1/2 કપકાજૂ-બદામ પાઉડર
  6. 1ટ્રે આઇસક્યૂબ્સ
  7. 1 ચમચીપીસ્તા કતરણ
  8. મેંગો ના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

7-8 કલાક
  1. 1

    મેંગો પલ્પમાં દૂધ અને ખાંડ નાખી પીસી લો.

  2. 2

    હવે એક મોટા વાસણમાં બરફના ટૂકડા નાખી મલાઇ નાખી ફેંટી લો.

  3. 3

    પછી મેંગો પલ્પ અને દૂધ વાળું મિશ્રણ નાખી બ્લેન્ડર ફેરવી લો. ઘટ્ઠ રહે તેવું મિશ્રણ રહેવું જોઇએ. હવે તેમાં કાજૂ-બદામ પાઉડર નાખી મિક્સ કરી લો.

  4. 4

    પ્લાસ્ટિક ના ડબ્બામાં ભરી 7-8 કલાક માટે ફ્રીજરમાં મૂકી દો.

  5. 5

    તો તૈયાર છે મેંગો ડ્રાઇફ્રુટ આઇસક્રીમ. પિસ્તાની કતરણ અને મેંગોના ટૂકડા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes