કચ્છી પેંડા (Kutchhi Penda Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#CT
કચ્છમાં લોકો ફરવા માટે આવે અને કચ્છી પેંડા ન ખાય તેવું બને ખરું ચાલો આજે હું તમને બધાયને કચ્છી પેંડા કેવી રીતે બનાવાય તે બતાવું.

કચ્છી પેંડા (Kutchhi Penda Recipe In Gujarati)

#CT
કચ્છમાં લોકો ફરવા માટે આવે અને કચ્છી પેંડા ન ખાય તેવું બને ખરું ચાલો આજે હું તમને બધાયને કચ્છી પેંડા કેવી રીતે બનાવાય તે બતાવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમાવો
  2. 100 ગ્રામ પીસેલી ખાંડ
  3. થોડી બદામ પિસ્તા અને કાજુની કતરણ
  4. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ માવાને ખમણી લો અને બધી જ વસ્તુઓ ભેગી કરી લો. એક પેનમાં ઘી ગરમ કરવા માટે રાખો.

  2. 2

    ગરમ થયા બાદ તેમાં માવો ઉમેરી તેને હલાવો અને તેને શેકવા માટે મૂકો તેને હલાવતા જ રહો તે તળિયા માં જવું જોઈએ નહીં તે ઘાટો થાય અને ની શું થાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. તેને હલાવી બરાબર મિક્સ કરી લો.ત્યારબાદ એક વાસણમાં તેને કાઢી લો અને ઠંડુ થવા માટે રાખો ઠંડુ થયા બાદ તેના ગોળ ગોળ નાના-નાના લીંબુ જેવા બોલ વાળી લો અને તેને હાથેથી દબાવી ત્યારબાદ અંગૂઠાનો વજન દહીં અને તેનામાં અંગૂઠાની નિશાની કરી દો. તેના પર બદામ કતરણ રાખીને દબાવો.

  3. 3

    તું તૈયાર છે આપણા કચ્છી પેંડા તેને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes