રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈ લો અને તેને 2/3 કલાક સુધી પલાળી રાખો પછી ગેસ પર કુકર માં 3/4 સિટી બોલાવી લો.
- 2
બફાઈ જાય એટલે તેને બ્લેન્ડર થી ક્રસ કરો. પછી ગેસ પર એક પેન મૂકી તેમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડે એટલે હીંગ અને કાશ્મીરી લાલ મરચું નાખીને ટામેટા નો પલ્પ નાખો. તેમાં બધા મસાલા નાખીને હલાવી લો.
- 3
પછી તેમાં દાળ ઉમેરી દૂધી અને સરગવો નાના પીસ કરી ને નાખો જરૂર મુજબ પાણી ઉમેરો પછી તેને 10 થી15 મિનિટ સુધી ઉકળવા દો. પછી ગેસ બંધ કરી લો અને ઉપર કોથમીર નાખો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
આ સંભાર ને ગુંટુર ઈડલી સાથે કે ઢોસા સાથે સર્વકરવા માં આવે છે... Daxita Shah -
સંભાર વિથ હોમમેડ ઇન્સ્ટન્ટ મસાલા (Sambhar With Hiome Made Instant Masala Recipe In Gujarati)
#KS5#Week1#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે ઈડલી,ઢોસા, મેડું વડા સાથે સંભાર બનતો હોય છે.હું જે રીતે બનાવું છુ એ તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
-
-
ઝટપટ સંભાર (Quick Sambhar Recipe In Gujarati)
#KS5અમારા ઘરે બાળકો ને સાઉથ ઇન્ડિયન ફૂડ બૌ ભાવે છે. તો બાળકો એમાં શાક દેખાય એઉ નથી ખાતા તો આ રીતે બનાવીએ તો ફટાફટ બની જાય છે અને ઓછા સમય માં સરસ પણ બને છે. Maitry shah -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ એક સાઉથ ઇન્ડિયન પ્લેટર છે... ડિનર માટે પરફેક્ટ રેસીપી છે.. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર આમ તો સાઉથ બાજુ બહુ જ બને છે પણ હવે તો બધા જ બનાવે છે.તેમાં વેજિટેબલ બહુ જ હોય છે. તેમાં ખાસ કરી ને સરગવા ની શીંગ, રીંગણ આવું બધું સાઉથ સંભાર માં હોય છે પણ મારા ઘર માં બધા ને નથી પસંદ એટલે હું ડુંગળી, ટામેટા, ગાજર નાંખી ને બનાવું છું. સંભાર ઈડલી, ઢોંસા, ઉત્તપમ સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
-
-
-
બટર (Butter Recipe In Gujarati)
મે ગાય માં ઘી માંથી બટર બનાવાયું છેખરેખર ખુબજ સરસ બન્યું. Nisha Shah -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#Southઈડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન recipe છે. સાઉથ માં એને સવારે નાસ્તા માં સર્વ થાય છે. અને સંભાર ને મેંદુવડા,ઢોસા, ઉત્ત્પમ સાથે પણ સર્વ થાય છે... જોઈ લો સંભાર ની recipe. Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14778994
ટિપ્પણીઓ