રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ની ભાજી ઝીણી સમારી લો ત્યારબાદ તેમાં પાણી નાખીને ધોઈ લો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ નાખી દો ત્યારબાદ તેમાં સમારેલી ભાજી નાખી દો ત્યારબાદ તેમાં પાણી જરૂર મુજબ ઉમેરી ચડવા દો ત્યારબાદ સમારેલુ ટમેટું ઉમેરો તેમાં મીઠું હળદર મરચું અને ધાણાજીરું પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો તૈયાર છે ભાજી નું શાક તે ખીચડી સાથે સરસ લાગે છે'
- 2
Similar Recipes
-
પાલક ની ભાજી (palak bhaji recipie in Gujarati)
પાલક ની ભાજી એ હેલ્થ માટે ખુબજ સારી છે.જે લોકો ને હિમોગ્લોબીન ઓછું હોય એ લોકોએ તો પાલક ખાસ ખાવી જોઈએ. #GA4#week2#spinach Nilam Chotaliya -
-
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
-
મેથી ની ભાજી અને પાલક નું શાક (Methi Bhaji Palak Shak Recipe In Gujarati)
કોઈ પણ ભાજી નું શાક હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હોય છે આ શાક બધા સાથે ભળી જાય છે..ઝટપટ બનતું આ શાક પચવામાં પણ હલકું છે.. Sangita Vyas -
-
ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati)
#myebookpost4#માયઈબૂકપોસ્ટ4# #post4#પોસ્ટ4#માઇઇબુક#માયઈબૂકઆ મારું બહુ જ ફેવરિટ શાક છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ, જલ્દી બની જાય એવું અને સ્વાસ્થ્ય વર્ધક (Healthy) છે. Nidhi Shivang Desai -
મેથી પાલક ભાજી શાક (Methi Palak Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week2મેં આજે બંને ભાજીને મિક્સ કરીને લસણ ના કટકા વાળું શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આની સાદી ખીચડી અને ભાખરી સાથે ખાવ તો ખૂબ જ મજા પડી જાય છે અને આમાં તમે લસણ ના ઝીણા ઝીણા કટકા કરીને નાખશો ખુબ જ ટેસ્ટી લાગશે અને આ એક હેલ્ધી ઑપ્શન છે કાંદા મસાલા પણ ખૂબ જ ઓછા પડે છે અને તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
-
પાલક ની ભાજી (Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4 શિયાળા માં સૌથી વધુ ભાજી મળે જેમાં મેં પાલક ની ભાજી પસંદ કરી છે જે વિટામિન્સ અને મીનરલ્સ થી ભરપૂર છે. તેની સાથે વડી નું કોમ્બિનેશન ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4#palak#પાલકશિયાળામાં ભાજી ખાવાની બહુ મજા આવે છે ભાજી શરીર માટે પોષ્ટિક ગુણકારી હોય છે અને ખાવામાં જેટલી મજા આવે છે દેશી ખાવાનું રોટલી ભાજી નુ શાક ખૂબ જ ભાવતું મેનુ છે.#cookpad_gu#cookpadindia Khushboo Vora -
મેથી પાલક સુવા ની ભાજી નું શાક (Methi Palak Suva Bhaji Shak Recipe In Gujarati)
#witer#Cookpadgujrati#cookpadindia#cooksnap#greenvegetable (મિક્સ) Keshma Raichura -
-
-
-
-
-
-
-
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
પાલક ભાજી નું શાક(Palak Bhaji shak Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાક શિયાળામાં બહુ બધી ભાજી આવતી હોય છે,દરેક ની અલગ અલગ વિવિધતા હોય છે,મે પાલક ની ભાજી નું શાક બનાવ્યું છે ,પાલક માં આયર્ન,વિટામિનB12,B6,B1મળી રહે છે એકના એક ગ્રેવી વાડા શાક કરતા આજે કંઇક નવું ભાજી વાળુ મિક્સ શાક બનાવ્યું છે. Sunita Ved -
-
-
પાલક ની ભાજી રીંગણ નું શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BR#MBR4અહીં મે મોટા ગોળ રીંગણ લીધા છે એટલે ૨ નંગ છે. નાના ગુલાબી કે લીલા લો તો૨૫૦ ગ્રામ માપે લેવા kruti buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14779783
ટિપ્પણીઓ (3)
#Week2 proper rite lakho