રાજગરા ની ક્રિસ્પી પૂરી (Rajgira Crispy Poori Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
#SFR : રાજગરા ની ક્રિસ્પી પૂરી
આજે જન્માષ્ટમી નો ઉપવાસ હતો તો આજે ફરાળ બનાવ્યો હતો. અમારા ઘરમા બધા ને ફરાળ મા પણ રોટલી પૂરી પરોઠા જોઈએ જ તો આજે મે ફરાળી પૂરી બનાવી .

રાજગરા ની ક્રિસ્પી પૂરી (Rajgira Crispy Poori Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

શ્રાવણ ફેસ્ટિવ રેસીપી
#SFR : રાજગરા ની ક્રિસ્પી પૂરી
આજે જન્માષ્ટમી નો ઉપવાસ હતો તો આજે ફરાળ બનાવ્યો હતો. અમારા ઘરમા બધા ને ફરાળ મા પણ રોટલી પૂરી પરોઠા જોઈએ જ તો આજે મે ફરાળી પૂરી બનાવી .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. 1બાઉલ રાજીગરાનો લોટ
  2. 1 ટીસ્પૂનમીઠું
  3. 1બાફીને સ્મેશ કરેલું બટાકુ
  4. 1/2 ટીસ્પૂન જીરુ
  5. 1/2 ટીસ્પૂન મરી પાઉડર
  6. 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  7. 1 ચમચીતેલ
  8. જરૂર મુજબ ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટને ચાળી ઉપર બતાવ્યા મુજબ બધા મસાલા મોણ નાખી બાફેલું બટાકુ નાખી દેવું અને મિક્સ કરી લેવું.

  2. 2

    જરૂર મુજબ ગરમ પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લેવો લોટને પાંચ દસ મિનિટનો રેસ્ટ આપવો ત્યારબાદ તેમાંથી નાના નાના લુવા કરી લેવા અને થોડી પાતળી પૂરી વણી લેવી.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે પૂરી ને બન્ને બાજુ થોડી ગુલાબી થાય તે રીતે તળી લેવી બધી જ પુરીને કિચન ટાવલ ઉપર કાઢી લેવી.

  4. 4

    તો તૈયાર છે
    રાજગરાની ક્રિસ્પી પૂરી સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમ-ગરમ પૂરી સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes