રાજગરા ની પૂરી ફરાળી (Rajgira Poori Farali Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

રાજગરા ની પૂરી ફરાળી (Rajgira Poori Farali Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીરાજગરા નો લોટ
  2. 1/2બાફેલું બટેકુ
  3. તળવા માટે તેલ
  4. પાણી જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એકપ્લેટ મા લોટ અને બટેકુ મસળી જરૂર પ્રમાણે પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી થોડો કઠણ લોટ બાંધવો લોટ ને રેસ્ટ આપવા નો નથી

  2. 2

    હવે લોટ ના લુવા કરી તેની પૂરી વણી લો પૂરી બહુ પાતળી ન વણવી

  3. 3

    એક તાવડા મા તેલ ગરમ કરી ફુલ ફ્લેમ પર પૂરી તળી લો આવી રીતે બધી પૂરી તળી લો

  4. 4

    તૈયાર છે રાજગર ની પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes