રાજગરા ના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજગરા નો લોટ લ્યો. તેમાં મીઠુ અને મરી ઉમેરો.
- 2
ત્યારબાદ એમાં બટેટા ખમણી ને નાખો અને લોટ બાંધો તેલ થી કેળવી લ્યો. 10 મિનિટ રાખી મુકો..
- 3
હવે તેમાં થી થેપલા વણી લ્યો. અને લોઢી ઉપર શેકી લો. થેપલા તૈયાર છે.
- 4
હવે તેને પીરસો.. બટેટા ની સૂકી ભાજી, ટોમેટો કેચપ,લીલી ચટણી સાથે ખાય શકાય. હવે તેને પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજગરા મૌરયા ના થેપલા(Rajgira Moraiya Thepla Recipe In Gujarati)
#GA4#Week15# puzzale amaranth Sejal Patel -
-
-
-
-
રાજગરા ના પરાઠા (Rajgira Paratha Recipe In Gujarati)
#GA4#WEEK15રાજગરોરાજગરો એ આપણા ઘરો માં ફરાળી ઉપવાસ મા વાપરવા માં આવે છે જેમાં થી ઘણી વાનગીઓ બને છે જેમાં થી અહીં રાજગરા ના પરાઠો મે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી છે...ને આજે એકાદશી એટલે મારા ઘરે આ પરોઠા બને જ.. Kinnari Joshi -
રાજગરા ના થેપલા
#લોકડાઉન#goldenappron3.0#week23આ થેપલા માં લોટ બાંધતી વખતે પાણી નો ઉપયોગ ના કરવો પણ બાફેલા બટાટા નો ઉપયોગ કરવો જેથી રાજગરા ના લોટ માંથી બનતા થેપલાં સહેલાઈથી વણી શકાય અને ખાવામાં એકદમ પોચા બને છે તથા ટેસ્ટી લાગે છે Gayatri joshi -
-
રાજગરા દૂધી ના ફરાળી થેપલા (Rajgira Dudhi Farali Thepla Recipe In Gujarati)
#EB#ff2 શ્રાવણ મહિનો એટલે મહાદેવ ની પૂજા - અર્ચના કરવાનું મહત્વ,મોટાં ભાગનાં ઉપવાસ કે એકટણાં કરતાં હોય એટલે જાતજાતની ફરાળી વાનગી બને ..આજે અગિયારસ હોવાથી રાજગરા-દૂધી ના થેપલા બનાવ્યાં,બહું જ મસ્ત થયા ...તમે પણ મારી રેસીપી થી બનાવજો... Krishna Dholakia -
-
-
-
-
-
-
રાજગરા ના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)
#GA4#Week20#theplaથોડી સામગ્રી માં ફટાફટ આ થેપલા બને છે અને ટેસ્ટી તો ખરા તો જરૂર try કરજો આ રેસિપી Thakker Aarti -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#શ્રાવણPost - 5રાજગરા ની પૂરી AMARANTH PURI Ketki Dave -
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#ATW2#TheChefStory એકાદશી વ્રત મા અમારે ત્યા રાજગરા નો શિરો બને છે Harsha Gohil -
રાજગરા થાલીપીઠ (Rajgara Thalipeeth Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઆ મહારાષ્ટ્ર ની ખુબજ પ્રખ્યાત વાનગી છે.આ વાનગી ઉપવાસ માં દહીં અને નારીયેળ ની ચટણી સાથે ખાઈ શકાય છે. Kinjalkeyurshah -
રાજગરા ના થેપલા
#cookpadindiaચૈત્ર મહિના મા અલોના ( મોળું ખાવા ) નો મહિમા ખૂબ જ છે.જેમાં મીઠું નથી ખવાતું ઉપવાસ માં આ વાનગી મીઠા વગર ખવાય તેવી બનાવેલી છે.. Rekha Vora -
રાજગરા નાં ફરાળી થેપલા (Rajgira Farali Thepla Recipe In Gujarati)
#RC3 #red #week3 રાજગરો એક છોડ છે જેના ફૂલ માંથી નીકળતા બી ને વાટી ને તેનો લોટ બનાવવા માં આવે છે.જેને રાજગરા નો લોટ કહેવામાં આવે છે.જેની વાનગી ફરાળ માં બનાવી શકાય છે.મે અહીંયા રાજગરા નાં લોટ નાં થેપલા ની રેસીપી આપી છે. Varsha Dave -
રાજગરા નો શીરો (Rajgira Shiro Recipe In Gujarati)
ફરાર માં કે જમવા માં મીઠું ખાવાનુ મન થાય ત્યારે બનાવો.#GA4#Week15 Heenaba jadeja -
-
-
-
રાજગરાના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)
ફરાળ માં ફ્રુટ સલાડ સાથે રાજગરા ના થેપલા ખૂબ જ સરસ લાગે છે. પૂરી ઠંડી થઇ જાય પછી ભાવતી નથી.પણ થેપલામાં આ પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. વણવામાં થોડું ધ્યાન રાખવું પડે પણ પ્લાસ્ટિક પર વણવાથી સારા બને છે. Davda Bhavana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14297392
ટિપ્પણીઓ