મેથી મટર સબ્જી (Methi Matar Sabji Recipe In Gujarati)

Nehal Bhatt @cook_27768180
મેથી મટર સબ્જી (Methi Matar Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી ગરમ કરો
- 2
આદું અને લસણ ની પેસ્ટ ઉમેરવી
- 3
સમારેલા કાંદા ઉમેરો
- 4
વઘાર ની વાટકીમાં કાજુ સાતલો
- 5
સતલાયેલા કાંદા અને કાજુ ઠંડા થાય એટલે મિક્સરમાં પીસી લો
- 6
મીઠું સ્વાદાનુસાર ઉમેરો
- 7
મટર ઉમેરો
- 8
મેથી ઉમેરો
- 9
હીંગ અને હળદર ઉમેરો
- 10
મટર ચઢી જાય એટલે ગેસ બંધ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
તવા ફ્રાઇડ કાજુ, ડુંગળી અને સુગંધિત ભારતીય મસાલા આધારિત ક્રીમી ગ્રેવી સાથે, તાજા લીલા વટાણા, મેથીના પાન અને દૂધની ક્રીમનો આ એક લોકપ્રિય ઉત્તર ભારતીય કરી છે, જે અનિવાર્ય છે. મેથી મટર મલાઈ નો સ્વાદ સેજ મીઠાસ વાળો હોય છે અને ક્લાસિક કરીમાં મળતી લાલ અને લીલી ગ્રેવીઝને બદલે સફેદ ગ્રેવી હોય છે.#GA4 #Week19#methi #fenugreek #matar #greenpeas #malai #cream #freshcream #indian #northindian #curry #curries #whitecurry #greavy #white #classic #sweet #creamy #aromatic #winter #sabji #indianspices #spices #tasty #fresh #cookpad #cookpadindia #cookpad_in #cookpad_gu #cookpadgujarati Hency Nanda -
-
-
મેથી નો પુલાવ (Methi Pulao Recipe in Gujarati)
# GA4 # Week 19 # Methi # pulao Payal Sachanandani (payal's kitchen) -
-
મેથી મટર મલાઈ.(Methi Matar Malai Recipe in Gujarati.)
# GA4# Week19 Methi. Post 1મેથી મટર મલાઈ અલગ અલગ રીતે બનાવવા માં આવે છે.મેથી મટર મલાઈ મે ઢાબા સ્ટાઈલ થી બનાવી છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
મેથી મટર-મલાઇ(Methi mAtar malai Recipe in Gujarati)
#MW4# મેથી# મેથી મટર મલાઈ# methi mutter malai Arti Desai -
-
પનીર મેથી મટર (Paneer Methi Matar Recipe In Gujarati)
ઢાબા સ્ટાઈલ પનીર મેથી મટર#GA4#Week19#methi Payal Mehta -
મેથી મગ ની દાળ ની ભજીયા (Methi Moong Dal Bhajiya Recipe In Gujarati)
#GA4#Week19#methi Hiral A Panchal -
-
-
મેથી મટર પુલાવ (Methi Matar Pulao Recipe In Gujarati)
આપણા કુક પેડ મેમ્બર સોનલ પટેલ જી ની રેસિપી ફોલો કરીને પેહલી વાર બનાવ્યા છે.really ખુબ સરસ બન્યા હતા.thank you sonal ji. Anupa Prajapati -
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
આ રેસીપી વિન્ટર મા મારા ધર મા બધાં ની ફેવરીટ ડીશછે મેથી,મલાઈ,મટર નુ કોમ્બીનેશન ટેસ્ટીલાગે છે.#MW4#cookpadindia#cookpadgujarati Bindi Shah -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
મેથી મટર મલાઇ (Methi Matar Malai Recipe In Gujarati)
મારા પતિદેવ ને મેથી ની ભાજી નથી ભાવતી પણ આ સબ્જી બનાવું તો એ પ્રેમ થી જમે છે Arpita Sagala -
મેથી કેળા ની સબ્જી(Methi kela sabji recipe in Gujarati)
#GA4#Week2 #Banana#Methi મેથી આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી અને ફાયદાકારક છે.અને કેળા પણ.. Bhakti Adhiya -
-
-
-
-
-
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#BR#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14782208
ટિપ્પણીઓ (4)