લીલી મેથી ની સુકવણી (Lili Methi Sukavani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મેથી ધોઈ લો અને બારીક કાપો
- 2
પછી તેને 2 દિવસ માટે તડકામાં સૂકવવા દો.તે પછી સૂકાય છે તમે તેને સ્ટોર કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી મેથી ની સુકવણી (Lili Methi Sukavani Recipe In Gujarati)
#KS5 શિયાળા માં લીલી ભાજી સારી,તાજી અને પુષ્કળ પ્રમાણમાં મળે છે .. તો ત્યારે જ થોડી મેથી ની સુકવણી કરી છે. જેનો ઉપયોગ હું પંજાબી સબ્જી,થેપલા,પૂરી, માં કરું છું. તો કસૂરી ,કે કસૂરી મેથી પણ કહેવાય છે Krishna Kholiya -
-
મેથી ની સુકવણી (Methi Sukavani Recipe In Gujarati)
#KS5આ સુકવણી તડકા વિના અને માઈક્રોવવ વિના એકદમ ઇન્સ્ટન્ટ બનાવી છે.. Noopur Alok Vaishnav -
-
સુકવણી (Sukavani Recipe In Gujarati)
#KS5 શિયાળા માં બધા સુકવણી કરતા જ હિય છે અને પછી આખું વરસ એ વાપરે છે. Alpa Pandya -
ફૂદીનો, આદુ અને મેથી ની સૂકવણી (Pudina Aadu Methi Sukavani Recipe In Gujarati)
#KS5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
મેથી ફુદીનો સરગવાના પાન આદુ ગુવાર સુકવણી(Methi Pudino Saragva Paan AAdu Guvar Sukavani Recipe In Guj
CookpadKitchen Star challenge #KS5સુકવણી એટલે કે સીઝન વગર પણ તેનો સ્વાદ આપણે મળે. બીજી સીઝન આવે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાય... Archana Parmar -
-
-
-
-
-
ધાણા, મેથી અને ફુદીનાની સૂકમણી (Dhana Methi Pudina Sukavani Recipe In Gujarati)
#KS5 ધાણા, મેથી અને ફુદીનામાં ગજબના ઔષધિય ગુણો છે. તે જુદા જુદા રોગો મટાડવા માં ખૂબ જ ઉપયોગી છે. Ankita Tank Parmar -
-
-
-
ગુલાબ ની પાંદડી ની સુકવણી (Rose Petal Sukavani Recipe In Gujarati)
#KS5#સુકવણીઉનાળાની કાળ જરતી ગરમીમાં શરીર ને ઠંડક ની જરૂર પડેછે જેના માટે આપણે ઠંડા પીણાં, ગુલકંદ વગેરે નો ઉપયોગ કરીયે છીએ. આજે આપણે ગુલાબ ની સુકવણી જોઈશું જેનો ઉપયોગ તમે શરબત મીઠાઈ ડિઝર્ટ વગેરે માં કરી શકશો.મેં રોઝ સીરપ માં તેનો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
-
લીલી મેથી ની ઢોકળા ઢોક્ળી (Lili Methi Dhokli Recipe In Gujarati)
#MS શિયાળામાં મેથી ની ભાજી લીલોછમ આવે, તેની ઢોક્ળી બનાવી લઇએ તો બધા શાક માં નાંખી એ તો શાક સરસ બને અને નાસ્તા માં ચા સાથે પણ સરસ લાગે છે. Bhavnaben Adhiya -
મેથી સુકવણી - કસૂરી મેથી
આપણે કેટલાય મસાલા નો આપણી રાજીંદી જીંદગી માં ઉપયોગ કરીએ છીએ પણ આપણે એના ફાયદાઓ થી અજાણ રફીએ છે... એવો જ ૧ સ્વાસ્થ્યવર્ધક મસાલો છે કસૂરી મેથી.... કસૂરી મેથી સ્વાદ મા થોડી કડવી હોય છે પણ એ જે વાનઞી મા પડે એનો સ્વાદ અનેક ઘણો વધી જાય છે ... ચાહે એ રાજીંદી સબ્જી હોય... પંજાબી ફુડ.... ઇટાલિયન.... મેક્સીકન... થાઇ...ગમ્મેતે રસોઈ હોય... અત્યારે શિયાળામાં મેથી ની ભાજી ખૂબ મળે છે.... જો એની સુકવણી કરી લઇએ તો તેને આખું વર્ષ ઉપયોગ માં લઇ શકાય છે Ketki Dave -
-
લીલી મેથી ના ગાંઠીયા (Lili Methi Gathiya Recipe In Gujarati)
#RC4#લીલી#week4લીલી મેથી ના શાક સિવાય પણ ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે અહીં લીલી મેથી ના ઉપયોગ થી ગાંઠીયા બનાવ્યા છે સાધના ખૂબ જ સરસ લાગે છે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે Varsha Karia I M Crazy About Cooking -
ગુલાબ ની સુકવણી(Gulab Sukavani Recipe In Gujarati)
ગુલાબ ની પાંખડી ઓ આપણે સ્વીટ ડીશ ડેકોરેશન માં ઉપયોગ કરતા હોય છે ક્યારેક સુકી પાંખડી ઓ નો Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14787518
ટિપ્પણીઓ (3)