મેથી ભાજી ની સુકવણી (Methi Bhaji Sukavni Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૧ બોટલ
  1. જુડી લીલી મેથી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    ફ્રેશ મેથી લેવી પછી તેને બીટી લો પછી સમારી લેવી એક મોટી પ્લેટ માં સૂકાવી દો ધરમાજ સુકાવી ૨ થી ૩ દીવસ માં સૂકાંય જાસે પછી એર ટાઈટ બરણીમાં ભરી ફ્રીજ માં રાખવી

  2. 2

    આ મેથી પંજાબી શાક થેપલા ભજીયા માં ઉપયોગ કરી શકીયે. છી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes