ચણા દાળ (Chana Dal Recipe in Gujarati)

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

ચણા દાળ (Chana Dal Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧૦૦ ગ્રામ ચણાની દાળ
  2. મીઠુંં સ્વાદાનુસાર
  3. ૩ ચમચીમરચું
  4. ૧-૨ ચમચી ધાણાજીરું
  5. ૧ ચમચીહળદર
  6. ૨ ગ્લાસપાણી
  7. ચપટીહિંગ
  8. ૨ નંગસુકા મરચાં
  9. ૧/૨ ચમચીરાઈ
  10. ૧/૨ટામેટું
  11. કોથમીર
  12. ૩-૪ ચમચી તેલ
  13. થોડો ગોળ
  14. કોકમ/લીંબુ/આંબલી ની ચટણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચણાની દાળ નીચે મુજબ બાફી લ્યો

  2. 2

    ઉપર માપ મુજબ હળદર, મીઠું, મરચું, લ્યો

  3. 3

    તાંસળા માં તેલ મૂકી તેલ આવે પછી રાઈ, હિંગ, ટામેટા,સુકા, લીંબુ નો રસ મરચા થી વઘારી લ્યો

  4. 4

    ત્યારબાદ,બાફેલી દાળ અને ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી બધું મિક્સ ન થાય અને તેલ બહાર ન નીકળે ત્યાં સુધી ચડવા દયો.
    ત્યારબાદ,ગેસ બંધ કરી.કોથમીર વડે ગાર્નિશ કરી લ્યો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

Similar Recipes