બટેટા નું શાક (Bateta nu shaak recipe in Gujarati)

Sonal Karia @Sonal
આ શાક ઝડપ થી બની જાય છે..છાલ ને કારણે તેમાંના પોષક તત્વો મળે છે
બટેટા નું શાક (Bateta nu shaak recipe in Gujarati)
આ શાક ઝડપ થી બની જાય છે..છાલ ને કારણે તેમાંના પોષક તત્વો મળે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ ઉમેરી બટેટા ઉમેરવા ત્યારબાદ તેમાં બધા મસાલા કરવા..મિક્સ કરી 1મિનિટ માટે સાંતળો,ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઢા કન ઢાંકી 3 વ્હિસાલ કરવી.... લો રેડી છે આપણું બટેટા ની છાલ વાળું શાક..... રસો ઓછો વધતો કરી શકો છો....ખીચડી સાથે બહુ સરસ લાગે છે...અને મારું ફેવરીટ છે.....
Similar Recipes
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bateta nu Shak Recipe in Gujarati)
વધારે મસાલા ઉમેર્યા વિના અને છાલ સાથે પણ ટેસ્ટી અને હેલ્ધી અને ઝડપથી બનાવો આ શાક... Sonal Karia -
ભરેલ ભીંડા બટેટા નું શાક
#કૂકરકૂકર મા ભીંડા નું શાક ખૂબ ઓછા સમયમાં બની જાય છે. દાઝ વાનો ડર નથી રહેતો.મારી દીકરી નું ફેવરીટ છે. Sonal Karia -
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
ભરેલા રીંગણાનું શાક ( bharela ringan bateta nu shaak in Gujarati
#સુપરસેફ1 પોસ્ટ 2 શાક & કરીસ#goldenapron3 #વિક 25સાત્વિક#માઇઇબુક 29 Gargi Trivedi -
સેવ ગલકા નું શાક (Sev Galaka nu shak recipe in Gujarati)
ઓછી વસ્તુ વાપરી ને અને ઝડપ થી બની જતું આ શાક ટેસ્ટ માં બેસ્ટ છે.લીલા અને વેલા વાળા શાક શરીર માટે આરોગ્ય દાયક છે...... Sonal Karia -
બટેટા નું શાક (Bateta Shaak Recipe in Gujarati)
#GA4#week4ગુજરાતી ઓ નું પ્રિય બટેટા નું શાક, કાચા પપૈયાં નો સંભારો , તીખી પૂરી , પાપડી ગાંઠીયા, છાસ ,પાપડ સાથે માણો. Neeta Parmar -
રીંગણા નું શાક(Rigan shaak Recipe in Gujarati)
આ શાક મે આજે કુકરમાં બનાવ્યું છે. જે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટમા પણ ખુબજ સરસ લાગે છે. કાઠીયાવાડ મા ભરેલાં રીંગણા નું શાક ને બાજરાનો રોટલો ખુબ ખવાય છે. Ilaba Parmar -
સરગવાનાં પાન - ફુલ નું શાક (saragava na paan ful nu shak recipe in Gujarati)
સરગવાની શીંગ તો ઉપયોગી છે જ પણ એના પાન અને ફૂલ માંથી પણ પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ અને બીજા તત્વો મળે છે જે આપણા શરીર માટે ઉપયોગી છે. તો આ રેસિપી ને અનુસરીને તમે પણ શરીરને જોઇતા પોષક તત્વો મેળવશો...... Sonal Karia -
છીણેલા બટેટા ફ્લાવર નું શાક
કઈક નવીન રીતે શાક બનાવ્યુ..આ રીતે બનાવવાથી શાક ઝડપ થી ચડી જાય છે તેમજ દેખાવઅને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Sangita Vyas -
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
ડંગર(પિતરકાલા)નું શાક(dangar nu shak recipe in Gujarati)
આ શાક હું મારા સાસુમાં પાસેથી શીખી છું. ઝડપ થી બની જાય છે, બાજરી ના રોટલા સાથે આ શાક સરસ લાગે છે.#સુપરશેફ1 Jigna Vaghela -
બટેટા શાક (Bateta shaak Recipe in Gujarati)
#GA4#Week1#Potatoમારાં સસરા અને દીકરા ને ગુવારનું શાક જરાય ન ભાવે...... એટલે જ્યારે પણ અમારા ઘરે ગુવારનું શાક બને ત્યારે હું તેમનાં માટે તેમનું ભાવતું આ શાક બનાવું Harsha Valia Karvat -
ભીંડા ડુંગળી નું શાક(bhinda dungli nu shaak recipe in Gujarati)
ભારતીય જમણ માં ભીંડા નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે.ભીંડા માં ફાયબર સારા પ્રમાણ માં હોય છે. આ શાક ડુંગળી ને લીધે એકદમ વિશેષ બને છે અને બાળકો ને પસંદ આવશે. Bina Mithani -
મેથીની ભાજીનું લોટવાળું શાક(methi bhaji nu lotvalu shaak recipe in gujarati)
ભાજીનું આ શાક ખૂબજ પૌષ્ટિક અને ઝડપથી બની જાય છે Khushbu Japankumar Vyas -
ભીંડા બટેટા નું શાક
#માઇઇબુક #પોસ્ટ ૪ ....ભીંડા બટેટા ના શાક ને નવીનતમ રીતે બનાવો..#yummy #spicy #testy Mital Kanjani -
ભરવા કારેલા
અત્યારે માર્કેટ માં કારેલા બહુ જ જોવા મળે છે...શરીર માટે કડવો રસ પણ ફાયદાકારક છે.... તો એનો લાભ લઇ...મસ્ત મઝાનું કારેલા નું ભરેલું શાક બનાવ્યું છે...તમે પણ જરૂર થી ટ્રાય કરશો..... Sonal Karia -
લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7કાઠિયાવાડની ખાસિયત એવું આ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ શાક એ સૌની પસંદ બની ગયું છે. લસણ ના સ્વાદ થી ભરપૂર એવું આ શાક રોટલા, ભાખરી, છાસ, માખણ સાથે સરસ લાગે છે. Deepa Rupani -
દુધી ની છાલ નું શાક (Dudhi ni chhal nu shaak Recipe in Gujarati)
જલ્દીથી બની જા તુ આ લોટીયું ટેસ્ટ માં બેસ્ટ છે.જેમને લોટવાળા શાક સંભારા ભાવતા હોય તેને આ બહુ જ ગમશે અને એક નવી રેસિપી મળશે. Sonal Karia -
બીટ ના પાન નું શાક
ઘણા લોકોને નવાઈ લાગશે કે બીટના પાનમાંથી વળી શાક બને? પણ હા બહુ જ સરસ લાગે છે. કુણા પાન માંથી બનાવી શકાય છે. આ શાક હું અમારા વડીલ એવા કુમુદ ભાભી પા સે થી શીખી છું....હેલ્ધી છે અને ટેસ્ટી તો ખરું જ. Sonal Karia -
ફ્લાવર બટેટા શાક
#ડીનરલોક ડાઉન એ તો બધા ની સરખી પરીક્ષા લઈ લીધી છે. આમ જુઓ તો નવરા અને આમ જુઓ તો કામ નો અંત જ નહીં. કામ નો થાક તો લાગે જ પણ સાથે પરિવારજન હોય એટલે થાક દેખાય નહીં. આ ફરજિયાત રજાઓ માં ખાવા ની ઈચ્છા પણ કામ ની સાથે વધી ગયી છે. પણ તેમાં સંતુલન ના જાળવીએ તો સ્વાસ્થ્ય માં તકલીફ આવે. વિવિધ વ્યંજન ની સાથે સાદું ભોજન પણ જરૂરી છે.પ્રસ્તુત છે બહુ જ સામાન્ય એવું ફ્લાવર બટેટા નું શાક જે થેપલા સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. Deepa Rupani -
-
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)
#KS3 આ શાક બનાવવા મા એકદમ સહેલું અને ઝડપ થી બની જાય તેવું છે.આ શાક ભાખરી,રોટલા કે પરોઠા સાથે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
મેથી બટાકા નું શાક (Methi Batata nu Shak recipe in Gujarati)
#MW4#વિન્ટર શાક રેસિપી#મેથી ભાજી નું શાક#શિયાળા ની ઋતુ માં બજાર માં લીલી ભાજી ના ઢગલા દેખાય છે. તાજી ભાજી મળતી હોય ત્યારે ભોજન માં વધુ માં વધુ ઉપયોગ કરવો જોઈએ. મેથી ની ભાજી સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે ફાયદાકારક છે. સિમ્પલ મસાલા થી આ શાક ખૂબ સ્વાદિષ્ટ બને છે. Dipika Bhalla -
વાલ નું શાક (val nu shak recipe in gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujaratiવાલ એક કઠોળ છે જેમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી છે... ગુજરાતી લોકો આ શાક લગ્ન કે વાસ્તુ જેવા શુભ પ્રસંગો માં મોટાભાગે જમણવાર માં બનાવતા હોય છે. Neeti Patel -
પરવળ નું શાક (Pointed Gourd Sabji Recipe In Gujarati)
#MVF#cookpad_guj#cookpadindiaઘાટા લીલાં રંગ માં સફેદ કે આછા લીલાં પટ્ટા વાળું શાક એટલે પરવળ. વેલા માં ઊગતું આ શાક હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણ માં ઉગે છે. મે થી ઓગસ્ટ મહિના માં ભરપૂર મળતું આ શાક ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે. વિટામિન એ, બી 1, બી 2, વિટામિન સી અને કેલ્શિયમ થી ભરપૂર એવા આ શાક માં પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો પણ છે. સાથે સાથે લો કેલેરી હોવાથી કૉલોસ્ટેરોલ નું પ્રમાણ નીચું રાખવા માં મદદરૂપ છે. વડી ફાઇબર સંપન્ન આ શાક પાચનક્રિયા ને સારી રાખે છે. વર્ષો થી આયુર્વેદિક ઉપચાર તરીકે ભોજન માં પરવળ લેવાનું કહેવાયું છે.પરવળ ની છાલ થોડી જાડી હોય છે તથા પાકટ પરવળ માં બીજ પણ હોય છે. પરવળ નું શાક ઘણી રીતે બને છે. કોઈ છાલ કાઢી ને, કોઈ છાલ ને થોડી સોરી નાખી ને, કોઈ ભરેલું કરે છે. મેં પરવળ ના બધા પોષકતત્વો સલામત રહે અબે પરિવાર ને પસંદ આવે તેવી રીતે એકદમ સાદું અને સરળ રીતે શાક બનાવ્યું છે. Deepa Rupani -
ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)
#SRJ#cookpad_guj#cookpadindiaગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે. Deepa Rupani -
(વટાણા-બટેટા શાક (vatana bataka નું shaak recipe in gujarati)
#ફટાફટ, પૂરી અને શાક, ફટાફટ ૩૦ મિનિટ માં બની જાય, અચાનક મહેમાન પણ આવી જાય તો પણ સ્વાદ સાથે સંતોષ થી જમવાનો આનંદ માણી શકે છે. Manisha Sampat -
બેડેકર નું અથાણું (bedekar nu athanu recipe in Gujarati)
#કૈરીપંજાબી જમણ સાથે આ અથાણુ બહુ જ સરસ લાગે છે.... લગભગ દરેક વ્યક્તિને આ અથાણુ ભાવતું હોય છે. Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13674651
ટિપ્પણીઓ (3)