કારેલા સેવ નું શાક(Karela sev nu shak recipe in Gujarati)

Sonal Karia @Sonal
કારેલા સેવ નું શાક(Karela sev nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સમારેલા કારેલા માં વધારે મીઠું ઉમેરી મિકસ કરી કુકરમા એક કે બે વિશલે બાફવા મુકી દો બફાઈ જાય પછી એક બાઉલમાં પાણી નિતારીને લેવા તેમાં ફરી સાદુ પાણી ઉમેરી બીયા મોટા હોય તો કાઢી લેવા અને પછી નીતારી લેવા
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેલ આવે એટલે હિંગ લીમડો લસણ ઉમેરી સહેજ મિક્સ કરી કારેલા ઉમેરી દેવા એકથી બે મિનિટ સાંતળવા તેલમાં સાતડવાથી તેમાં રહેલી કડવા ઓછી થશે તેમાં બધા મસાલા કરવા મીઠું જરૂર હોય તો જ નાખવું બધું મિક્સ કરી લસણ વાળી સેવ ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દેવો
- 3
તૈયાર છે લસણ વાળું કારેલા સેવ નું શાક બહુ જ ટેસ્ટી લાગે છે જરા પણ કડવાશ લાગતી નથી જો તમને ગળાસ ખટાસ જોઈતા હોય તો ઉમેરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શક્કરિયા ચાટ (Shakkariya Chat recipe in Gujarati)
#Asaikaseilndia# No oilબહુ જ ઓછી વસ્તુથી અને ફટાફટ બની જતી આ ડીશ જે લોકો ફરાળમાં હેલ્ધી ખાવા માગતા હોય તેમના માટે બનાવી છે Sonal Karia -
સેવ ગલકા નું શાક (Sev Galaka nu shak recipe in Gujarati)
ઓછી વસ્તુ વાપરી ને અને ઝડપ થી બની જતું આ શાક ટેસ્ટ માં બેસ્ટ છે.લીલા અને વેલા વાળા શાક શરીર માટે આરોગ્ય દાયક છે...... Sonal Karia -
આલુ કેપ્સિકમ ની સબ્જી(Alu capcicam sabji recipe in Gujarati)
ઝડપથી બની જતી આ સબ્જી, બહુ ઓછી વસ્તુના ઉપયોગથી બનાવી શકાય છે. Sonal Karia -
રાજીગરાની ધાણી ની ખીર (Rajagira Dhani Kheer Recipe In Gujarati)
ઓછી વસ્તુ વાપરી અને ઝડપથી બની જતી કેલ્શિયમ Rich ડીશ... ફરાળમાં યુઝ કરી શકાય છે રાજીગરા માંથી બહુ બધા nutrition મળે છે તેથી તેને વિક માં એકવાર તો જરૂરથી ખાવો જોઈએ Sonal Karia -
-
કાજુ કારેલા (kaju karela recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ12આપણા શરીર માટે ગળ્યો, ખારો, ખાટો, તીખો સાથે કડવો રસ પણ એટલો જ મહત્વનો છે. અને કુદરત પણ આપણને જ્યારે જે જરૂર હોય છે તે જ શાક ફળ આપે છે.. હાલમાં કારેલા માર્કેટમાં બહુ જ જોવા મળે છે. આપણા શરીર માટે પણ ફાયદાકારક છે..આજે મેં કાજુ કારેલા નું શાક બનાવ્યું છે એમાં ટવીસ્ટ પણ છે તો તમે મારી રેસીપી જરૂરથી જોઈ અને ટ્રાય કરજો. Sonal Karia -
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
-
-
-
-
-
-
કારેલા નું બટાકાથી ભરેલું શાક (Karela Bataka Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week6 Binita Makwana -
સાંબા ની ખીર(Samba Kheer recipe in Gujarati)
#RC2#ફરાર માટે ઝડપી બની જતો હળવો અને હેલ્ધી ઑપ્શન છે Sonal Karia -
-
-
-
-
-
-
સુખડી ફરાળી(Sukhadi farali recipe in Gujarati)
#trand4માત્ર ત્રણ જ વસ્તુ ના ઉપયોગ થી અને ઝડપથી બની જતી આ વાનગી કેલ્શિયમથી ભરપૂર છે.... Sonal Karia -
સાંબાની ફરાળી ખીર (Samba ni kheer recipe in Gujarati)
#ફરાળી,માત્ર ત્રણ જ વસ્તુ થી અને ફટાફટ બની જતી આ ફરાળી ડીશ છે.હેલધી તો છે જ.... Sonal Karia -
-
-
-
કાચા કેળા ની ફરાળી ગ્રીન સબ્જી (Kacha Kela Farali Green Sabji Recipe In Gujarati)
#TT1ઝડપથી બની જતી આ કાચા કેળાની ફરાળી ગ્રીન સબ્જી મારી ઇનોવેટિવ ડીશ છે તમે પણ જરૂર થી ટ્રાય કરશો અને ફરાળમાં એક વધુ નવી વાનગી બનાવી શકશો Sonal Karia -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15154119
ટિપ્પણીઓ (4)