રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર અને મગ ની પીળી દાળ મિક્સ કરી 1 કલાક માટે પલાળવી. મગને 4 - 5 કલાક માટે પલાળવા.
- 2
ત્યાર બાદ તુવેર અને મગ ની પીળી દાળ ને મિક્સ કરી તેમાં હળદર ઉમેરવી. દાળ ને કુકર બાફવી. કુકર મા 5 સીટી કરવી. દાળ બફાય જાય એટલે તેને બ્લેન્ડર ફેરવી દેવું.
- 3
મગ ને પણ કુકર માં બાફવા. મગ નો દાળો છુટો રહે એ રીતે મગ ને બાફવા.
- 4
ડુંગળી ને લાંબી લાંબી સુધારવી. હવે કડાઈ માં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે ડુંગળી ની લાંબી સ્લાઈસ ને તળી લેવી. તેને ગોલ્ડન બ્રાઉન તળવી. તો તૈયાર છે બીરસ્તો.
- 5
ટામેટા અને લીલા મરચા ને જીણા સમારી લો. તેને મિક્સરમાં પીસી લો.
- 6
લસણ અને આદુ ને જીણું સમારી લો.
- 7
સૌ પ્રથમ જાડા તળિયા વાળા લોયા માં ઘી નાખી ગેસ પર ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂ, તમાલપત્ર, લવિંગ, તજ, ઇલાયચી, મરી અને ચક્રફુલ નાખો.
- 8
ત્યારબાદ જીણા સમારેલા આદુ અને લસણ ઉમેરો. તેને સાંતળી લો.
- 9
પછી તેમાં લીલા મરચા અને ટામેટાં ની પ્યુરી ઉમેરો. તેમાં ચપટી મીઠું નાખો. તેમાં લાલ મરચું નાખો. ટામેટાં ની પ્યુરી ને સાંતળી લો. તેમાં થી ઘી છુટુ પડે ત્યાં સુધી સાંતળો.
- 10
હવે દહીં ઉમેરવું. દહીં નાખ્યા પછી સતત હલાવવું.
- 11
દાળ અને મગ એડ કરવા. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. પાણી 1 કપ ઉમેરવું. જરૂર લાગે તો પાણી બીજું ઉમેરવું. થોડી વાર પછી મલાઈ ઉમેરવી.
- 12
તેમાં ઉપરથી તડકો લગાવવા માટે હવે એક વઘારીયા માં બટર નાખી ગેસ પર ગરમ કરવા મુકો. બટર થોડું મેલ્ટ થાય એટલે તેમાં કસુરી મેથી હાથે થી મસળી ને નાખો. તેમાં લાલ મરચું પાઉડર ઉમેરી તરત દાળ માં નાખો. દાળ માં બિરસતો હાથે થી મસળીને ઉમેરવો. તેમાં કોથમીર ઉમેરો. થોડા ફુદીના ના પણ ઉમેરો. ગરમ મસાલો ઉમેરો. તો તૈયાર છે મુગલાઈ દાળ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe In Gujarati)
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો. Noopur Alok Vaishnav -
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)
#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો. Noopur Alok Vaishnav -
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction -
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe In Gujarati)
#EB#week7આ આખા મગ માંથી બનતી શાહી દાળ છે. જેમાં એકદમ માઈલ્ડ અને રિચ સ્વાદ હોઈ છે. આપડે સાદા માસાલા વાળા તેમજ પ્લેઇન મગ બનતા હોઈબે છે. ભારતીય પરિમપરા અનુસાર મગ ખાવા મા ખુબ હલકા છે. આ મગ ને મોગલ ઓ એ એમની રીતે બનાવી ને દાળ તરીકે અપનાવ્યા. Hetal amit Sheth -
-
-
-
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6Week6 આ રાજસ્થાની વાનગી જે બાટી સાથે પીરસાય છે પાંચ પ્રકારની દાળ માંથી બનતી આ વાનગી દરેક રાજ્યમાં લોકપ્રિય બની ગઈ છે અને રેસ્ટોરન્ટ માં પણ બાટી સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ