સરેગવા બટાકાની ગુજરાતી કઢી (Sargva Kadhi Recipe in Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#EB
#week6

ગુજરાતી ઓઋતુ મુજબ વિવિધ પ્રકારનની કઢી ખાવાના શોખીન હોય છે ચાલી આજે સરગવાની કઢી ખાઈએ

સરેગવા બટાકાની ગુજરાતી કઢી (Sargva Kadhi Recipe in Gujarati)

#EB
#week6

ગુજરાતી ઓઋતુ મુજબ વિવિધ પ્રકારનની કઢી ખાવાના શોખીન હોય છે ચાલી આજે સરગવાની કઢી ખાઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
2 વ્યક્તિ માટે
  1. ૩-૪ નંગસરગવો
  2. ૧ નંગબટાકો
  3. કઢી માટે
  4. ૧/૨ કપદહીં
  5. ૧/૩ કપછાશ
  6. ૨થી૩ લીલા મરચા
  7. ૧ ટુકડોઆદુ
  8. ૧ ટીસ્પૂનમીઠું
  9. ૩ ટુકડાગોળ
  10. ૨ નંગસુકા મરચા
  11. ૧ ટુકડોતજપત્ર
  12. લવિંગ
  13. ૧/૨ ટીસ્પૂનજીરુ
  14. ૧/૨ ટીસ્પૂનરાઇ
  15. ડાળખી મીઠો લીમડો
  16. ૧/૪ ટીસ્પૂનધાણાજીરું
  17. ૧/૨ ટીસ્પૂનમેથી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં સરગવાના ટુકડા કરી નસો કાઢી ધોઈ લો, બટાકા ને પણ ધોઈ કટકા કરી કુકરમાં ત્રણ વહીસલ વગાડીબાફી લો

  2. 2

    કઢી બનાવવા માટે એક વાસણમાં દહીં, છાસ
    ત્રણ કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરો

  3. 3

    એક કઢાઈમાં ૩ ટીસ્પૂન ઘી મૂકી જીરું, મેથી હીંગ મીઠો લીમડો, આખાં મરચાં નો વઘાર કરો તેમાં બાફેલા બટાકા ઉમેરો

  4. 4

    કઢી નુ મિશ્રણ થોડુ ઊકળે એટલે બાફેલો સરગવો અને બાકીના મસાલા ઉમેરો

  5. 5

    સરગવાની બટાકા ની કઢી બાજરીના રોટલા અને અથાણાં પાપડ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes