ઘઉં ના સેવ નું બિરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)

# ઘઉં ની સેવ નો મહિમા હોળી ને દિવસે ખાવા નો છે. હોળી ને દિવસે લગભગ બધા બનાવતા હોય છે પણ પછી ગમે ત્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. મેં સેવ માંથી બિરંજ બનાવ્યું છે. ઘણા ને બાફેલી સેવ નથી ભાવતી હોતી પણ આ રીતે બિરંજ બનાવો તો બહુ ભાવશે.
બહુ ફટાફટ બની જાય છે.
ઘઉં ના સેવ નું બિરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ નો મહિમા હોળી ને દિવસે ખાવા નો છે. હોળી ને દિવસે લગભગ બધા બનાવતા હોય છે પણ પછી ગમે ત્યારે મન થાય ત્યારે તમે બનાવી શકો છો. મેં સેવ માંથી બિરંજ બનાવ્યું છે. ઘણા ને બાફેલી સેવ નથી ભાવતી હોતી પણ આ રીતે બિરંજ બનાવો તો બહુ ભાવશે.
બહુ ફટાફટ બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલ સેવ લો. તેને થોડી હાથ થી તોડી દો. ગાર્નીસીંગ કરવા ની સામગ્રી રેડી કરો.ખાંડ પણ લો.
- 2
હવે આ બાજુ એક ગેસ પર પાણી ગરમ કરવા મુકો અને બીજા ગેસ પર તાવડી માં ઘી લઇ સેવ ધીમા તાપે શેકી લો.3-4 મિનિટ શેકાય પછી ગરમ પાણી રેડી પાણી બળે એટલે ખાંડ નાંખી દો.
- 3
ખાંડ ઓગળી જાય અને સેવ નું મિશ્રણ કઠણ થાય એટલે ગેસ બંધ કરો.તેને એક થાળી માં સહેજ ઘી લઇ સેવ નું મિશ્રણ પાથરી દો.
- 4
હવે સેવ ના મિશ્રણ પર બદામ ની કતરણ, ચારોળી, ખસખસ અને વરિયાળી પાથરી દો.તો રેડી છે બિરંજ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી આવે ત્યારે રાજસ્થાની સ્ત્રીઓ સંચા લઈ ને ઘેર ઘેર ફરીને સેવ પાડી જાય.. દૂધ થી ઘઊં નોલોટ બાંધી ને સેવ પાડે. અમારે ઘેર દાદા ને ખૂબ જ ભાવે. #RB1 SHRUTI BUCH -
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR#cookpadgujrati ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે પેહલા લોકો હોળી પર ઘઉં ની સેવ બનાવતા હતા આ સેવ ખાવા માં ખૂબ જ સરસ લાગે છે Harsha Solanki -
ઘઉં ની મીઠી સેવ (Ghaun ni mithi sev recipe in Gujarati)
ગુજરાત માં હોળી ના દિવસે દરેક ઘર માં ઘઉં ની મીઠી સેવ બનાવવા માં આવે છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે જે દસ મિનિટ થી ઓછા સમય માં બની જાય છે. આ સેવ ભોજન ના ભાગ રૂપે અથવા તો મીઠાઈ તરીકે પીરસવા માં આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઘઉં ની સેવ.( Wheat Flour Vermicelli Recipe In Gujarati.)
#India2020ઘઉં ની મીઠી સેવ,સેવ ની બીરંજ કે સેવૈયા ના નામ થી ઓળખાતી મીઠી મધુર વાનગી.ઘઉં ની સેવ એક વિસરાતી વાનગી છે.ઘણા ઘર માં પાટીયા પર સંચા વડે સેવ પાડવામાં આવે છે.ઉનાળામાં સેવ બનાવી તડકે સૂકવી સ્ટોર કરવામાં આવે છે.તહેવારો માં કે પ્રસાદ માટે ઝડપથી બની જાય.મુખ્યત્વે હોળી ના તહેવાર પર આ મધુર દેશી વાનગી બનાવવામાં આવે છે. દૂધ સાથે ઉપયોગ કરી સેવ નો દૂધપાક કે ખીર વગેરે બનાવી શકાય. Bhavna Desai -
ઘઉં ની સેવ નો શીરો (Wheat Sev Sheera Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA -
બિરંજ
#મીઠાઈઘઉં ની સેવ માંથી બનાવવામાં આવે છે, વાર - તહેવારે બનતું હોય છે મિઠાઈ માં... Radhika Nirav Trivedi -
સેવ નો બીરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી નો તહેવાર આંગણે આવીને ઉભો છે અને સેવ નો બીરંજ તો બનતા હી હૈ. આ એક વિસરતી ગુજરાતી મીઠાઈ છે.#HR Bina Samir Telivala -
બિંરજ (Biranj Recipe In Gujarati)
રંગો નો તહેવાર હોળી, ધૂળેટી હોળી ના દિવસે દરેક ના ઘરમાં સાંજે સેવો બનતી હોય છે. એ સેવો મા થી આ બિરંજ બનાવ્યું છે. આ મારા દિકરી અને દિકરા નું બહુ જ ફેવરિટ છે. Bela Doshi -
ઘઉં ની સેવ (Wheat Flour Sev Recipe In Gujarati)
#HR (હોળી સ્પેશ્યલ)સવારે ધનિચણાં વઘરેલા, ઘી ભરેલું ખજૂર અને સાંજે હોળી મા સાંજે હોલિકા નુ પૂજન કરી સેવ, રોટલી કેરી નુ કચુંબર, શાક, પરમ્પરા મુજબ મારા ઘેર બને છે Bina Talati -
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR#ATW2#TheChefStory#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
બિરંજ (Biranj recipe in Gujarati)
#ફટાફટબિરંજ ની સેવ ગુજરાતી ઓ ના ઘર માં બનતી પરંપરાગત રેસિપી છે અને આ બિરંજ કોઈ પણ મહેમાન ઘરે આવ્યુ હોય અને સમય ઓછો હોય તો આ બિરંજ ની રેસિપી ફટાફટ બની જાય છે. Dhara Kiran Joshi -
-
સેવ દૂધપાક (Sev Doodhpak Recipe In Gujarati)
ચોખા નો દૂધપાક કરતા સેવ નો દૂધપાક ખૂબ જ સરળ રીતે બને છે અને ટેસ્ટી પણ લાગે છે .આ સીઝન માં દૂધપાક સ્વાસ્થ્યવર્ધક રહે છે ઇમ્યુનીટી બૂસ્ટર તરીકે કામ કરે છે .દૂધ મા બધા પોષક તત્વો રહેલા હોય છે સાથે ઘઉં ની સેવ પણ હેલ્ધી હોય છે.ચોમાસા ની સીઝન માં શ્રાદ્ધ આવે એમાં ઘી અને દૂધ ની આઇટમ બને એની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે .કેમ કે આવા સમયે બીમારી ના વાઇરસ હોય છે તો આવી વાનગી ઓ ખાવાથી immunity જળવાઈ રહે છે . Keshma Raichura -
સેવ નો દૂધપાક (Sev no Dudhpak recipe in gujarati)
#મોમમારી મમ્મી એકદમ સાદી જ રસોઈ બનાવતી.. પણ ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવતી.. એના હાથ ની ઘણીબધી મિઠાઈ બહુ જ સરસ બનતી એમાં મને સૌથી વધારે સેવ નો દૂધપાક અને મગસ ની લાડુડી વધારે ભાવતી.. આજે હું થોડી જ સામગ્રી થી ઝટપટ બની જતો સેવ નો દૂધપાક લઈ ને આવી છું. Pragna Mistry -
-
-
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙બીરંજ સેવ એ ગુજરાત ની જાણીતી અને પારંપરિક સ્વીટ છે. મારા સાસુ બનાવતા અને તેમને અતિપ્રિય. આજે શ્રાધ્ધ નિમિત્તે બનાવી છે.આ ઘંઉની એકદમ બારીક સેવ માર્કેટ માં સરળતાથી મળી જાય છે. બનાવવી એકદમ સહેલી છે. અને ઝડપથી બની જાય છે.Bigginers અને bachelors પણ બનાવી શકે. Dr. Pushpa Dixit -
-
-
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
-
ઘઉં ના લોટ નું ગરવાણું (Garvanu recipe in Gujarati)
#ફટાફટ૧૦ મિનિટ માં એકદમ ફટાફટ ઘઉં નો લોટ અને દૂધ માંથી બનતું ગરવાણું જે ખૂબ જ હેલ્ધી અને પેટ પણ ભરેલું રાખે છે. મેં ખાંડ ઉમેરી બનાવ્યું છે પણ ખાંડ ની જગ્યા એ ગોળ પણ ઉમેરી શકીએ. ગોળ ઉમેરી ને બનાવવા થી એકદમ નાના બેબિસ ને જ્યારે માતા ના દૂધ સિવાય બીજું ઉપર નું ફૂડ ખવડાવવાની ડૉક્ટર સલાહ આપે ત્યારે પણ આ ગરવાણું બેસ્ટ છે નાના બેબીસ માટે. અને કોઈ પણ ઉંમર ની વ્યક્તિ ખાઈ શકે છે. એની અંદર ઇલાયચી પાઉડર અને ચારોળી નાખવાથી વધારે ટેસ્ટી બને છે. Chandni Modi -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MRC "ઘઉં ના લોટ નો શીરો" - નામ સાંભળતાં જ મોંઢા માં પાણી આવી ગયું ને...તો ઝટપટ બની જાય છે અને બાળકો થી લઈ બધા ને લગભગ ભાવે એટલે...ખાસ વરસાદ આવે તો મજા પડે ભજીયા ખાવા ની એમ શીરો પણ...મોજ થી બધા વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ શીરો આરોગી શકાય .□ ઘરમાં શુભ પ્રસંગ હોય કે શુભકામ ની શરૂઆત શીરો બનાવી ને કરવા ની પરંપરા હજ ઘણાં લોકો કરે છે. Krishna Dholakia -
More Recipes
ટિપ્પણીઓ