વેજીટેબલ કઢી (Vegetable Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજિટેબલ ને મોટા મોટા પિસ માં સમારો ભીંડા ને વચ્ચે કાપો પડવો પછી ગેસ ઉપર કુકર માં તેલ ગરમ કરવા મુકો સૌથી પેલા ભીંડા ને તળી ને અલગ એક બોલ માં કાડી લિયો
- 2
પછી એજ તેલ માં ચણા નો લોટ નાંખો અને અને ગુલાબી થાયે ત્યાં સુધી સેકો લોટ બડે નહિ એનું ખાસ ધ્યાન રાખો
- 3
પછી લોટ ગુલાબી થાયે એટલે માં અંદાજે 5 ગ્લાસ પાણી નાંખો પછી સરખી રીતે મિક્સ કરી એમાં બધા વેજિટેબલ નાંખો પણ ભીંડા ને નાખવો નહિ પછી એમાં લીમડો લીલું મરચું ધાણા બાજી ટોમેટો અને બધા મસાલા નાખી સરખી રીતે મિક્સ કરો લાસ્ટ માં સ્વાદ અનુસાર મીઠું નાંખો
- 4
પછી કુકર ને બંધ કરો એક સીટી વાગે અટલે 10 મિનિટે ગેસ સઁલૉ કરી કઢી ને ચડવા દયો 10 મિનિટ પછી ગેસ બંધ કરો કુકર ની હવા નીકળે એટલે કુકર ખોલી લાસ્ટ માં ભીડો નાંખો તો ત્યાર છે વેજિટેબલ કઢી એમાં તમે ફ્લાવર વટાણા રીંગણાં પણ નાખી શકો છો તમારી પાસે જે અવેલીબલ વેજિટેબલ હોયે તે નાખી શકો રાઈસ સાથે આ વેજીટેબલ કઢી બહુ ટેસ્ટી લાગે છે તમે પણ ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
વેજીટેબલ ડપકા કઢી (Vegetable Dapka Kadhi Recipe In Gujarati)
#WK5#Week5સામાન્ય રીતે ડપકા કઢી માં ચણાના લોટ માં મસાલા ઉમેરી ને તેના લુવા પાડી ને બનાવવા ના આવે છે ..મે અહી દેશી ચાઇનીઝ બનાવ્યું છે 😀એટલે કે દેશી મંચુરિયન ,દેશી ગ્રેવી બનાવી છે ..ખરેખર એવો જ સ્વાદ આવે છે ..બાળકો પણ ખુશ થઈ ને ખાશે ..એકવાર ટ્રાય કરી જોજો . Keshma Raichura -
-
સીન્ધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#MAમધર્સ ડે મા મારા મધસ ની ફેવરેટ વાનગી સીન્ધી કઢી Madhavi Bhayani -
-
ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
#AM1#Dalkadhireceip આજે મેં ડપકા કઢી બનાવી તો ઘર માં બધા ને ખૂબ ભાવી, શાક ની પણ જરૂર ન પડી, તમે પણ ટ્રાય કરજો. Bhavnaben Adhiya -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ