ગુંટુર ઈડલી (Guntur Idli Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
ગુંટુર ઈડલી બનાવવા માટે એક ખસ મસાલો બનાવવામાં આવે છે. ઈડલી ઉપર ઘી લગાવી ને મસાલો લગાવી ને પીરસવા માં આવે છે
ગુંટુર ઈડલી (Guntur Idli Recipe In Gujarati)
ગુંટુર ઈડલી બનાવવા માટે એક ખસ મસાલો બનાવવામાં આવે છે. ઈડલી ઉપર ઘી લગાવી ને મસાલો લગાવી ને પીરસવા માં આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ઈડલી નો રવો અને અડદ ની દાળ ને 7-8 કલાક અલગ અલગ પલાડવા.
- 2
દાડને મિક્સર માં પીસી ને ઈડલી રવા સાથે મિક્સ કરી દેવું. મીઠું નાખી ફરી 7-8 કલાક આથો આવવાદો
- 3
પછી ઈડલી સ્ટેન્ડ માં ઈડલી મૂકી સ્ટીમ કરી લેવું.
- 4
ઈડલી પર ઘી લગાવી પોડી મસાલો લગાવી ને સંભાર તથા ટામેટાં ની ચટણી, પીનટ ચટણી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી (Idli Recipe In Gujarati)
#SQઈડલી એ સાઉથ ઇન્ડિયન રેસીપી છે. સાઉથમા ઈડલી સંભાર સાથે, રસમ, ચટણી સાથે કે પોડી મસાલા સાથે પણ સર્વ થાય છે. પોડી મસાલા સાથે સર્વ કરવામાં આવે ત્યારે ઉપર થી ઘી નાખી ને સર્વ થાય છે એ પણ ખુબ ટેસ્ટી લાગે છે. Daxita Shah -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#GA4#Week8#સ્ટીમ#cookpadindiaએકદમ રેસ્ટોરન્ટ જેવી રવાદાર ઈડલી ઘર માં બનાવીએ . આ ઈડલી મો માં મૂકતા સાથે જ ઓગાળી જશે. Hema Kamdar -
પોડી ઈડલી(podi idli in gujarati)
#વિકમીલ૧અહિ એક અલગ રીતે ઈડલી બનાવી છે. જે ખાવામાં થાેડી તીખી અને ચટપટી છે. Ami Adhar Desai -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
થાટ્ટે ઈડલી (Thatte Idli Recipe In Gujarati)
થાટ્ટે ઈડલી - થાળી ઈડલી#ST#સાઉથઈન્ડિયનટ્રીટ#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapchallengeથાટ્ટે ઈડલી - થાળી ઈડલી --- સાઉથ ઈન્ડિયા માં વિધવિધ પ્રકાર ની ઈડલી બને છે . તેમાં એક ખાસ અલગ જ , થાળી ની સાઈઝ ની ઈડલી બનાવાય છે . ત્યાં ની ભાષા માં થાટ્ટે ઈડલી નાં નામે ઓળખાય છે . કોકોનટ ચટણી, સાંભાર, ઈડલી પોડી , મીલાગાઇ પોડી, ગન પાઉડર સાથે સર્વ કરાય છે. Manisha Sampat -
ટુ ટાઈપ્સ ઈડલી (Idli Recipe In Gujarati)
#સ્નેક્સમેં આજે બે ટાઈપ ની ઈડલી બનાવી છે. એક સ્ટફ ઇડલી અને બીજી છે પોડી મસાલાવાળી ઈડલી.જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે.પોડો નો મસાલો હોય છે જે બધી દાળને અને મસાલા ને શેકી ને પીસીને બનાવવામાં આવે છે આ પોડિ સાઉથમાં વાપરવામાં આવે છે Pinky Jain -
પ્લેટ /થાટ્ટે ઈડલી (Thatte idli Recipe in Gujarati)
#GA4 #WEEK8 થાટ્ટે ઇડલી એ કર્ણાટકની એક ખૂબ જ પ્રચલિત નાસ્તાની વેરાઈટી છે. તેને પ્લેટ ઇડલી પણ કહેવામાં આવે છે. આ ઈડલી રેગ્યુલર કરતા પતલી અને સાઇઝમાં મોટી હોય છે ફ્લેટ પ્લેટ મા ઇડલી ઉતારવા માં આવે છે. Bansi Kotecha -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
રવા થટે ઈડલી(Rava Thatte Idli Recipe In Gujarati)
#EBWeek 1એમ તો ઈડલી ને અડદની દાળ અને ચોખાને પલાળીને પછી એને દળીને બનાવવામાં આવે છે તેમાં પણ થટી્ઈડલી બનાવવા માટે મોટી સાઇઝની ડીશમાં બનાવવામાં આવે છે .પણ આજે મેએક નવી જ રીતે બનાવી છે એ છે રવા થટી્ ઈડલી..તમે પણ ટ્રાય કરજો સરસ ઓછા સમયમાં બની જતી રવા થટી્ ઈડલી Shital Desai -
ગંતુર ઈડલી (Gantur Idli Recipe in Gujarati)
#GA4#week13#hyderabadiગુંતુર મસાલો હૈદરાબાદ નો પ્રખ્યાત મસાલો છે જેને ઈડલી પર ઘી સાથે લગાડી ને ખાવામાં આવે છે Krishna Joshi -
ચીઝી મસાલા ઈડલી (Cheesy Masala Idli Recipe In Gujarati)
#PSઆ એક ફ્યુઝન ડીશ છે. જેમાં ઈડલી ને ભાજી પાવ ગ્રેવી માં મિક્સ કરી ચીઝ સાથે પીરસવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટાકેદાર લાગે છે.કીટી પાર્ટી માટે અથવા ઈડલી વધી હોય તો આ ઉત્તમ ડીશ છે. નાના મોટા બધાને ભાવશે. Purvi Modi -
બોમ્બે સ્ટાઇલ રવા ઈડલી (Bombay Style Rava Idli Recipe In Gujarati)
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati (ઈડલી પ્લેટર) Sneha Patel -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#સાઉથકાંચીપુરમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. કાંચીપુરમ ઈડલી નું ખીરું સદી ઈડલી જેવું જ હોય છે પણ એમાં કાજુ, કોપરા ના ટુકડા,ચણા ની દાળ નો એક્સ્ટ્રા વઘાર કરાય છે. તો ચાલો શીખીએ કાંચિપુરમ ઈડલી. Kunti Naik -
ઈડલી સંભાર(Idli Sambhar Recipe In Gujarati)
#KER ઈડલી એ સવાર ના નાસ્તા માં કે રાત્રિ ના ભોજન માં બનાવવા માં આવે છે. ઈડલી સાઉથ ની પ્રખ્યાત ડીશ છે. Rekha Ramchandani -
દક્ષિણી ફ્રાઈડ ઈડલી(Dakshini Fried Idli Recipe In Gujarati
# મોમઆ ઈડલી મે અને મારા ફેમીલી એ એક હોટલ મા ટેસ્ટ કરેલી ત્યારથી જ મારા દિકરા ને ખુબ પસંદ છે તો હવે હું એના માટે બનાવુ છુ Ruta Majithiya -
ક્રિસ્પી રવા ઈડલી (Crispy Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujrati આ રવા ઈડલી ને આપને જે વઘાર કરીએ તે વઘરિયા માં બનાવી છે सोनल जयेश सुथार -
પ્રીમિક્સ ઈડલી (Premix Idli Recipe In Gujarati)
આપણા બધાના ઇડલી સંભાર ફેવરિટ હશે અને ઇડલીનું નામ સાંભળતાથી મોઢામાં પાણી આવી જતુ હશે.અડદની દાળ અને ચોખાની બનેલી ઇડલી લોકો ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. સવારે બ્રેકફાસ્ટમાં ઇડલી ખાવાથી સારા માત્રામાં ન્યૂટ્રિશન મળે છે. પરંતુ શું તમે જાણો છો સ્વાદિષ્ટ ઇડલી વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે.મોટા ભાગે આપણે ઈડલી દાળ-ચોખા પલાળી રાખી અને પછી પીસી ને બનાવી અથવા તો બજાર માથી તૈયાર લોટ લાવી પલાળી ને બનાવતા હોય છે.પણ અહીં આપણે તેનુ પ્રીમિક્સ કઈ રીતે બનાવતાં જોઈએ. જે બનાવી લો તો આપણુ ઈડલી બનાવવા નુ કામ 1/2 થઈ જાય છે. આ લોટ મા પૌંઆ નાખ્યા હોવાથી ઈડલી એકદમ સોફ્ટ અને વ્હાઈટ બને છે. આ લોટ ને એરટાઈટ ડબ્બામાં લાંબો સમય સુધી સાચવી શકી છે. Chhatbarshweta -
ફ્રાઇડ ઈડલી (Fried Idli Recipe in Gujarati)
ઈડલી જ્યારે વધે ત્યારે આ બનાવું છું. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. અહીંયા મેં ફ્લેવર્સ આપવા તેમાં પોડી મસાલો સ્પ્રિંકલ કર્યો છે. બાળકો ને લંચ બોક્સ માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#રવાઈડલી#week1#ઈડલીરવા ઇડલી એ ભારતના કર્ણાટક રાજ્યની એક વિશેષતા છે. બેંગ્લોરની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેન, માવલ્લી ટિફિન રૂમ્સ (એમટીઆર) દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ચોખા, જે ઇડલીમાં વપરાતી મુખ્ય વસ્તુ છે, તેનો પુરવઠો ઓછો હતો, ત્યારે તેઓએ સોજી (રવો) નો ઉપયોગ કરીને ઇડલી બનાવવાનો પ્રયોગ કર્યો અને રવા ઇડલીની રચના કરી.રવા ઈડલી વાટ્યા વગર અને ફર્મેન્ટ કર્યા વગર ફટાફટ બની જાય છે અને અને રૂ જેવી નરમ લાગે છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે. ઘર માં અચાનક મહેમાન આવે અને ઈડલી બનાવવા ની ઈચ્છા થાય તો રવા ઈડલી એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. અહીં મેં પ્લેન વ્હાઇટ, વઘાર વાલી હળદર અને કારમ પોડી ફ્લેવર ની રેગ્યુલર સાઈઝ તથા બેબી ઈડલી પ્રસ્તુત કરી છે જેને મેં રસમ, ચટણી, કારમ પોડી અને ઘી સાથે સર્વ કરી છે. Vaibhavi Boghawala -
ઈડલી (idli recipe in gujarati)
આજે રજા છે તો ગરમ ગરમ mouth watering નાસ્તો ઈડલી સંભાર ચટણી તૈયાર છે.#cookpadindia#cookpadgujrati Hema Kamdar -
પોંઆ ની ઈડલી (Poha Idli Recipe In Gujarati)
ઈડલી ની ધણી બધી વેરાઇટી બને છે એઅને એમાં ની એક છે પોંઆ ની ઈડલી જે સુપર સોફટ બને છે. Bina Samir Telivala -
-
ઈડલી (Idli Recipe In Gujarati)
#RC2#week2સૌથી લોકપ્રિય નાસ્તામાં ઈડલીન સમાવેશ થાય છે. તળ્યા સિવાય , વરાળથી બાફીને બનાવવામાં આવતી હોવાથી તેની ગણતરી હેલ્ધી ફુડમાં આવેછે. (કોઈપણ જાતના ઈનો કે સોડા વગર) ઈડલીવિવિધ પ્રકારની ચટણી જોડે પણ સ્વાદિષ્ટ આહાર છે.ઈડલી સાંભાર ને સંપુર્ણ ભોજન પણ કહી શકો.આ રીત મુજબ કોઈપણ સોડા કે ઈનો વગર ઈડલી પોચી અને સરસ બને છે. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#podimasalaravaidli#masalaidli#milagaipodiidli#podimasala#southindian#Cookpadindia#Cookpadgujaratiપોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે. એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઈડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઈડલી પોડિ તરીકે ઓળખાય છે.અહીં રવા ઈડલીને આ પોડી મસાલા અને ગ્રેવી સાથે બનાવી છે. Mamta Pandya -
ઈડલી સાંભાર (Idli sambhar Recipe in gujarati)
#CookpadIndia#cookpad_guj.#MDC#RB5Week5જીવનમા માં નું સ્થાન વિશેષ હોય છે. માં ના લીધે જ આપણું અસ્તિત્વ હોય છે." માં તે માં બીજા બધા વનવગડા ના વા"મારી મમ્મી ને દક્ષિણ ભારતની બધી વાનગી ખુબજ ફેવરીટ છે. એમાં ઈડલી સાંભાર અને ટોપરા ની ચટણી એની ફેવરીટ વાનગી છે. બનાવે છે પણ બહુ સરસ. ઈડલી ના ખીરા માં થોડું તેલ અને ગરમ પાણી એડ કરીને આથો આપવાથી ઈડલી સોફ્ટ બને છે. મધર્સ ડે પર હું આ રેસિપી શેર કરુ છું. Parul Patel -
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
પોડી ઈડલી(podi idli recipe in Gujarati)
#સૂપરશેફ4મેં ઈડલી બનાવી છે જેની મેં પોડી સાથે બનાવી છે.પોડી એટલે એક જાતનો મસાલોજે ખાવામાં ટીક હોય છે અને એનો ટેસ્ટ એક અનોખો જ લાગતો હોય છે.આ પોડીબધી દાળ અને થોડા ચોખા શેકીને બનાવવામાં આવે છે. આ પોડીને તમે એક મહિના સુધી પણ બનાવીને સ્ટોર કરી શકો છોઆંધ્રપ્રદેશમાં બહુ ફેમસ છે. Pinky Jain -
રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)
રવા ઈડલી એ વધુ એક હેલ્થી અને યમ્મી એવી બ્રેકફાસ્ટ રેસીપી છે. જે મુખ્યત્વે રવા માંથી અને અન્ય સામગ્રીઓના મિશ્રણમાંથી બનાવવામા આવે છે. આ ઈડલી અન્ય ઈડલીની સરખામણીએ ખુબજ હેલ્થી માનવામાં આવે છે. ઉપરાંત આ ઈડલી તેટલીજ સ્વાદિષ્ટ પણ લાગે છે. જેથી બાળકોને તો ચોક્કસપણે પસંદ આવે છે #EBWeek1 Nidhi Sanghvi -
તિરંગા ઈડલી (Tiranga Idli Recipe In Gujarati)
#TRઆજનો દિવસ દરેક ભારતીય માટે અતિ વિશેષ છે..આજના દિવસે ભારત ને આઝાદી મળી હતી .એ વાત ને આજે ૭૫ વર્ષ પૂરા થયા.. આજે આઝાદી ના અમૃત મહોત્સવ માં કુકપેડ પણ એમાં ભાગ લઇ રહ્યું છે અને તિરંગા ની વાનગી બનાવાય છે .મેં પણ આજે તિરંગા ઈડલી બનાવીને આઝાદીના અમૃત મહોત્સવ માં મારું યોગદાન આપ્યું છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15814578
ટિપ્પણીઓ (3)