કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

#TC

કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#TC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૧/૨ કપબાફેલી મકાઈ દાણા
  2. ૧/૩ કપસમારેલા કેપ્સીકમ
  3. ૧/૩ કપસમારેલા કાંદા
  4. ૧/૨ કપટામેટા ની પ્યુરી
  5. ટી સ્પુન જીરું
  6. ટી સ્પુન લસણ ની પેસ્ટ
  7. ટી સ્પુન આદું પેસ્ટ
  8. ટી સ્પુન લાલ મરચું પાઉડર
  9. ટી સ્પુન ધાણા પાઉડર
  10. ૧/૩ટી સ્પુન હળદર
  11. ટી સ્પુન જીરા પાઉડર
  12. ૧/૨ટી સ્પુન ગરમ મસાલા
  13. મીઠું સ્વાદ મુજબ
  14. ૧/૩ કપપાણી
  15. ટી સ્પુન કસુરી મેથી
  16. ટી સ્પુન ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    પેન મા તેલ ગરમ કરો અને જીરા નો વઘાર કરો

  2. 2

    કાંદા નાખી સાંતળો

  3. 3

    કાંદા હલકા ગુલાબી ટ્રાન્સપરન્ટ થાય એટલે લસણ અને આદુ ની પેસ્ટ નાખી હલાવો

  4. 4

    પેસ્ટ રંધાય જાય ત્યારે ટામેટાં ની પ્યુરી નાખી તેને ૨ મીનીટ રાંધો

  5. 5

    જ્યારે સબ્જી માંથી તેલ છુટવા લાગે તો સુકા મસાલા નાખી મિક્સ કરો

  6. 6

    મસાલા ચડી જાય ત્યારે કેપ્સીકમ અને પાણી ઉમેરી સબ્જી ને ૩ મીનીટ ઢાંકણ ઢાંકી ચડવા દો

  7. 7

    મકાઈ ઉમેરી હલાવો

  8. 8

    ગરમ મસાલા, કસુરી મેથી, ક્રીમ નાખી ૨ મીનીટ સુધી રાંધો એટલે સબ્જી તૈયાર

  9. 9

    પછી સર્વીગ પ્લેટ મા લઇ પરોઠાં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

Similar Recipes