લેમન કોરીયેન્ડર રાઈ.(Lemon Coriander Rice Recipe In Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#RC2
Post 1
લેમન કોરીયેન્ડર રાઈસ નો કોઈપણ દાળ અથવા સૂપ સાથે ઉપયોગ કરી શકાય.

લેમન કોરીયેન્ડર રાઈ.(Lemon Coriander Rice Recipe In Gujarati)

#RC2
Post 1
લેમન કોરીયેન્ડર રાઈસ નો કોઈપણ દાળ અથવા સૂપ સાથે ઉપયોગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ કપ રાંધેલો ભાત
  2. ૨ ચમચી તેલ
  3. ૨ ચમચી જીરૂ
  4. ૧ ચમચી લીલા મરચાં
  5. ૧ ચમચી આદુ ની પેસ્ટ
  6. ૨ ચમચી કોથમીર
  7. ૧ લીંબુની છાલની છીણ. (Lemon Zest.)
  8. ૧/૨ ચમચી લીંબુનો રસ
  9. ૧/૪ ચમચી કાળા મરી
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    રાઈસ ને પાણી થી ધોઈ લેવા.એક પેન માં પાણી ગરમ થાય ત્યારે મીઠું નાખી રાઈસ બાફી લેવા.

  2. 2

    એક પેન માં તેલ અને જીરૂ નાખો.લીલા મરચાં અને આદુ ની પેસ્ટ નાખી સાતરવી.રાંધેલા રાઈસ ઉમેરી મરી પાઉડર અને લીલા લીંબુની ઉપરની છાલને છીણી ને નાખો.

  3. 3

    કોથમીર નાખી મિક્સ કરવા.ગેસ બંધ કરી લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ઉપયોગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes