દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
#KS6 આ શાક બારેમાસ મળે છે તે ખાવા માં સાદુ, સાત્વિક, અને પચવામાં સરળ અને રેસવાળું હોઈ છે
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 આ શાક બારેમાસ મળે છે તે ખાવા માં સાદુ, સાત્વિક, અને પચવામાં સરળ અને રેસવાળું હોઈ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને ધોઈને ને સમારી લો
- 2
પછી એક તાવડી માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ, હિંગ, હળદર ઉમેરી સમારેલી દૂધી ઉમેરો થોડું પાણી ઉમેરો
- 3
થાળી ઢાંકી ને ચડવા દો, ચડે એટલે તેમાં મીઠુ, મરચું, ધાણાજીરું અને ગોળ ઉમેરો શાક માં મસાલો મિક્ષ કરી અને ગોળ ઓગળે ત્યાં સુધી ગેસ પર રાખો, તમારે જેટલો રસો જોઈએ તેટલો રાખી ગેસ બંધ કરો, મેં ખીચડી અને દહીં, પાપડ સાથે સર્વ કર્યું છે
- 4
મેં શાક રસાવાળું હોવાથી ખીચડી દહીં, પાપડ સાથે સર્વ કર્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નું રસાવાળું શાક (Dudhi Rasavalu Shak Recipe In Gujarati)
(Bottel Gourd )દૂધી નું રસાવાળું શાક. સાદુ અને સાત્વિક આ શાક ખીચડી સાથે સરસ લાગે છે.#GA4 #Week21 Bina Talati -
ચણાની દાળ અને દૂધી નું શાક (Chana Dal Dudhi Shak Recipe In Gujarati)
આ શાક કંસાર સાથે ખાવાની ખુબજ મજા આવે અને વરા જેવુંજ બનેછે #KS6 Saurabh Shah -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#Fam આ શાક ખાટુંમીઠું હોઈ છે જે લોકો ને દૂધી ઓછી ખાય કે ના ભાવતી હોઈ તો આ શાક ખાય લે છે, આ માં પ્રોટીન મળેછે Bina Talati -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#KS6બધા ગુજરાતી નું પ્રિય શાક છે. આ શાક જમણવાર માં પણ પીરસવા માં આવે છે. રસોઈયા બનાવે તે રીતે આંબલી - ગોળ વાળું મેં બનાવ્યું છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
ગુજરાતી ઓ ખાસ કરી ને ખીચડો, ખીચડી, અને કોરા શાક માં એનો ઉપયોગ કરતા હોઈ છે તે જુદી જુદી રીતે બનાવાય છે શીંગદાણા માં, કોપરાવાળું, ભરેલું, સાદુ મેં અહીં વઘારેલી ખીચડી જોડે સાદુ સરળ શાક બનાવ્યું છે Bina Talati -
-
દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખાવી ખુબ સારી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. એ કહેવત છે. Richa Shahpatel -
-
દૂધી બટાકાનું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખૂબજ સારી ગણાય છે. Hetal Shah -
-
-
દૂધી બાટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6"દૂધી ખાવ તો બુદ્ધિ આવે " આ એક આયુર્વેદ માં કહેવત છે.. દૂધી ગુણમાં ખુબ ઠંડી હોય છે.. ઉનાળા માં દૂધી નું સેવન ખુબ કરવું જોઈએ..આજે મેં ખુબ ઈઝી રીતે દૂધી નું શાક બનાવ્યું છે.. Daxita Shah -
-
-
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ખૂબ જ ગુણકારી છે ...પહેલા ના લોકો કહેતા કે દૂધી ખાય તો બુદ્ધિ વધે.....બાળકો માટે પણ બહુ જ સારી છે પચવામાં હલકી અને ઠંડક આપે છે.....દૂધી માં અનેક ગુણો રહેલા છે.... Ankita Solanki -
-
દૂધી નું શાક (Bottle Gourd Shak Recipe In Gujarati)
#KS6 ગરમી માં દૂધી નું શાક સારું લાગે છે. અને તેની તાસીર ઠંડી હોવાથી ફાયદાકારક છે. તો મારા શાક ની રેસિપિ ટ્રાઈ કરો. Krishna Kholiya -
ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)
ગુજરાતી લોકો નું પ્રખ્યાત ટિંડોળા નું બારે માસ મળતું શાક, તે કોરું તેલ માં ચડવેલું હોઈ છે રોટલી સાથે અને ભાત માં સરસ લાગે છે Bina Talati -
-
-
-
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
દૂધી નું શાક (Dudhi Sabji recipe in gujarati)
#AM3#KS6ઉનાળાની ગરમીમાં દૂધીનું શાક શરીર ને ઠંડક આપે છે. દૂધી ના શાક માં લસણ આદુ મરચાં ની પેસ્ટ અને ડુંગળી, ટામેટા ને સાંતળી ને એડ કર્યું છે. દૂધીનું શાક અલગ રીતે બનાવ્યું છે. દૂધીના શાકમાં મેથીનો વધાર ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક માં ખટાસ માં કાચી કેરી નો પણ ઉપયોગ કર્યો છે. અને ગોળ એડ કર્યો છે. દૂધીનું ખાટું મીઠું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
દૂધી ચણા દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia jigna shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14844255
ટિપ્પણીઓ