દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં દૂધી ને છોલી ને તેના નાના ટુકડા પીસ કરી લો પછી તેમાં બટાકા ને સમારી લો અને તેને ને વખત પાણી થી સરખા ધોઈ લો
- 2
પછી કૂકર લઈ તેને ગેસ પર મૂકો તેમાં તેલ એડ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડી જાય એટલે તેમાં હિંગ નાખી દો પછી તેમાં લસણ ની પેસ્ટ નાખી દો અને પછી તેમાં હળદર નાખી દો
- 3
પછી તેમાં સમારેલી દૂધી અને બટાકા નાખી દો પછી તેમાં કટ કરેલ ટામેટા નાખી દો પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું પાઉડર નાખી દો પછી બરાબર મિક્સ કરી લો અને પછી કૂકર ને બંધ કરી લો ગેસ ની આંચ ધીમી રાખી શાક ને ધીમા તપે ચડવા.દો
- 4
દસ મિનિટ પછી ગેસ બંધ કરી લો કૂકર ઠંડું પડે એટલે કૂકર ને ખોલી લો અને પછી તેમાં ધાણા પાઉડર નાખી મિક્સ કરી ફરી થી ગેસ ની આંચ ચાલુ કરી શાક ને બે મિનિટ સુધી રહેવા દો જેથી બધા મસાલા મિક્સ થઈ જાય
- 5
તૈયાર શાક ને રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી બટાકાનું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખૂબજ સારી ગણાય છે. Hetal Shah -
-
-
-
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6 આ શાક બારેમાસ મળે છે તે ખાવા માં સાદુ, સાત્વિક, અને પચવામાં સરળ અને રેસવાળું હોઈ છે Bina Talati -
-
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જ@deval1987 inspired me for this Dr. Pushpa Dixit -
-
દૂધી નુ શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઉનાળા માં ખાવી ખુબ સારી. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. એ કહેવત છે. Richa Shahpatel -
-
-
-
-
દૂધી બાટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6"દૂધી ખાવ તો બુદ્ધિ આવે " આ એક આયુર્વેદ માં કહેવત છે.. દૂધી ગુણમાં ખુબ ઠંડી હોય છે.. ઉનાળા માં દૂધી નું સેવન ખુબ કરવું જોઈએ..આજે મેં ખુબ ઈઝી રીતે દૂધી નું શાક બનાવ્યું છે.. Daxita Shah -
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6દૂધી ઠંડી, ધાતુવર્ધક લોહીની કમી ને દૂર કરે છે. દૂધીના ઘણા ફાયદાઓ છે તેથીજ તેનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. દૂધીનો જ્યૂસ પીવાથી મગજની ગરમી દૂર થાય છે. દૂધીના તેલની માલિશ કરવામાં આવે છે.બંગાળ માં દૂધીના પાનની ભાજી પણ બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6કાઠીયાવાડી દુધી બટેટાનું શાક. @Darshcook_29046696Darshna Pandya -
-
-
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ