ઓળો રોટલા (Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન મા તેલ, હળદર, ટમેટું, ડુંગળી, મરચું લસણ, આદુ ની પેસ્ટ નાખી બરાબર મીકસ કરો.
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, શેકેલ રીંગણ નાખી બરાબર મીકસ કરો.
- 3
તૈયાર છે ઓળો. તેને રોટલો, ડુંગળી, દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#cookpadindiaશિયાળો વિદાય લે એ પહેલા મારી પ્રિય શિયાળા ની વાનગી એટલે રીંગણ નો ઓળો... આ વિકેન્ડ પર બનાવી જ નાખ્યો... અને એ પણ અસલ સગડી પર રીંગણ શેકી ને...! વાંચી ને જ મોં મા પાણી આવી ગયું હેં ને મિત્રો... તો ચાલો જલ્દી જલ્દી એની રીત પણ લખી લઈએ..... 😍😋 Noopur Alok Vaishnav -
સેવ ટામેટાનું શાક (sev tomato Shaak Recipe in Gujarati)
#GA4#week4#Gujarati Bhavita Mukeshbhai Solanki -
-
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
શિયાળું સ્પેશ્યલશિયાળાની ગુલાબી ઠંડીની શરુઆત થઈ ગઈ છે માટે મેં બાજરીના રોટલા અને ઓળોની રેસીપી શેર કરી છે. Bharati Lakhataria -
-
-
ગુવારનું રસાવાળું શાક ગુજરાતી સ્ટાઇલ (Guvar Rasavalu Sabji Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati hetal doriya -
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળા માં ખાસ કરી ને દરેક ગુજરાતી ના ઘરે આ મેનુ વીક મા એક વખત તો હોય જ છે. Kruti's kitchen -
-
રીંગણા નો ઓળો (Ringan No Olo Recipe In Gujarati)
#GA4 #Week4 Gujaratiમેં આજે બનાવી છે ગુજરાતી થાળી રીંગણા નો ઓળો ખીચડી ફુલકા રોટી વડીલોનું ફેમસ રીંગણા નો ઓળો રોટલી અને ખીચડી અમે રોટલી ખાઈએ છીએ એટલે રોટલી બનાવી છે પણ રોટલો પણ બનાવી શકાય રીંગણા ના ઓળા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Yogita Pitlaboy -
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
કાઠિયાવાડી થાળી સ્વાદ અને સ્વાસ્થ્ય નો સંગમ છે. ગરમાગરમ બાજરી ના રોટલા સાથે રીંગણ નો ઓળો પીરસવામાં આવે તો જલસા જ પડી જાય ખરૂં ને..#રીંગણ#cookpadindia Rinkal Tanna -
-
-
-
લીલો ઓળો(Oro recipe in Gujarati)
#GA4#week11ઓળો સામાન્ય રીતે દરેક ના ઘર માં બનતો હોય છે .પરંતુ શિયાળા માં બનાવેલા ઓળા નો સ્વાદ જ અનેરો હોય છે જ્યારે આપણે તેમાં લીલા શાકભાજી ઉમેરીએ છીએ જેમકે લીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર. Anjana Sheladiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846025
ટિપ્પણીઓ