મલ્ટી કલર વેજ પુલાવ (Multi Color Veg. Pulao Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#AM2 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ ગુજરાતી લોકો ને ભાત જોઈએ જ પછી જે રીતે બનાવો, સાદા દાળ ભાત , જીરા રાઈસ, પુલાવ, દમ બિરયાની, ખીર, દૂધ ભાત

મલ્ટી કલર વેજ પુલાવ (Multi Color Veg. Pulao Recipe In Gujarati)

#AM2 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ ગુજરાતી લોકો ને ભાત જોઈએ જ પછી જે રીતે બનાવો, સાદા દાળ ભાત , જીરા રાઈસ, પુલાવ, દમ બિરયાની, ખીર, દૂધ ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપબાસમતી ચોખા
  2. 2 ચમચીઘી
  3. 2 ચમચીતેલ
  4. ખડામાસાલા
  5. 1 ચમચીજીરું
  6. 10/12કાજુબદામ ટુકડા
  7. 10/15દ્રાક્ષ
  8. 2 ચમચીબીટ નો રસ
  9. 2 ચમચીકેસર પલાળેલું
  10. મીઠુ સ્વાદ મુજબ
  11. 2 ચમચીબિરયાની મસાલો
  12. 1ગાજર
  13. 1 બીટ
  14. 1 સિમલા મરચું
  15. ગાજર ઝીણું સમારી ને

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખાને 2 કલાક પહેલા ધોઈને પલાડવા

  2. 2

    એક તાવડી માં તેલ / ઘી મૂકી તેમાં ખડામાસાલા અને જીરું મૂકી વઘર કરવા

  3. 3

    પછી તેમાં ચોખા ઉમેરી 2 વાટકી પાણી ઉમેરી તેમાં, સિમલા મરચું ગાજર, ઉમેરી કાજુ, દ્રાક્ષ, બદામ ઘી માં તળી ઉમેરો, પછી કેસર નું દૂધ, અને બીટનો રસ ઉમેરી સાચવી ને હલાવી ચડવા દો.

  4. 4

    સીઝવા દો,તો તમારો કલરફુલ પુલાવ તૈયાર તેને દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes