ભજીયા (Bhajiya Recipe in Gujarati)

Shital Manek
Shital Manek @cook_26389728

મિક્સ ભજિયા
#GA4
#week12

ભજીયા (Bhajiya Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

મિક્સ ભજિયા
#GA4
#week12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 લોકો
  1. 500ચણા નો લોટ
  2. 100મિલિ પાણી
  3. 3/4 ચમચીમીઠું
  4. 1/2 ચમચીમરી અધકચરા વાટેલા
  5. 1/2 ચમચીહિંગ
  6. 1/4 ચમચીધાણાજીરુ
  7. 2 ચમચીતેલ મેથી ના ફુલવડા માટે
  8. તળવા માટે તેલ
  9. 150ગ મેથી
  10. 150મરચાં
  11. 3બટેટા
  12. 2કેળા
  13. 1/2 ચમચીધાણા
  14. 1/4 ચમચીસોડા બાય કાંરબૌનટ
  15. 1પાલક
  16. 1ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મૅથી સમારી લોધોઇ ને તેમા,મીઠું,મરી,ધાણા,હિંગ,ધાણાજીરુ,તેલ,પાણી,સોડા નાખી મિક્સ કરી મેથી ના ફુલવડા બનાવો.

  2. 2

    મરચાં,બટેટા,પાલક ધોઇ લો.પાલક ના પાન આખા રાખો.મરચાં લાંબા સમારો.બટેટા ને સ્લાઈસ કરી લો.કેળા સ્લાઈસ કરી લો.

  3. 3

    2 કપ ચણા નો લોટ મા મીઠું, હિંગ,ધાણા જીરું અને પાણી નાખી ડોઈ લો.

  4. 4

    ચણા ના લોટ મા બટેટા,કેળ,પાલક,ડુંગળી ના ભજિયા બનાવો.

  5. 5

    મેથી ના ફુલ્વડા બનાવો

  6. 6

    બધા ભજિયા ગ્રીન ચટણી અને ટોમેટો સૌસ સાથે સર્વે કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Manek
Shital Manek @cook_26389728
પર

Similar Recipes