રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279

રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  1. 2ચમચા બાજરા નો લોટ
  2. 8-10 નંગલસણ
  3. 1 ચમચોચણા નો લોટ
  4. 1 ચમચોઘઉં નો લોટ
  5. 2 કપછાસ
  6. 1 ચમચો તેલ
  7. મીઠુ સ્વાદ પ્રમાણે
  8. 1 ચમચીમરચું
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચોતેલ વઘાર સારુ
  11. 1 ચમચીજીરું વઘાર સારુ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ત્રણ લોટ ને ભેગા કરી તેમાં બધા મસાલ અને મોણ નાખી લોટ બાંધો

  2. 2

    હવે તેના મુઠીયા બનાવો

  3. 3

    હવે છાસ લ્યો. તેલ મુકો તેમાં જીરું અને લસણ ની પેસ્ટ બનાવી ઉમેરો તેમાં બધા મસાલા ઉમેરો.ઉકળે એટલે મુઠીયા ઉમેરો..

  4. 4

    રસિયા મુઠીયા તૈયાર છે ગરમા ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Vasavada
Pooja Vasavada @Pooja_8279
પર

Similar Recipes