ગોળ કેરી નું શાક (Gol Keri Shak Recipe In Gujarati)

Krishna Soni
Krishna Soni @cook_26321751

ગોળ કેરી નું શાક (Gol Keri Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 3 નંગકેરી સમારેલી
  2. 2 વાટકીગોળ સમારલો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 ચમચીકાશ્મીરી મરચું
  5. 2 ચમચીહળદર
  6. 1 ચમચીહીંગ
  7. 2 ચમચીસરસીયુ તેલ
  8. 4-5 નંગમરી
  9. 1-2તજ ના કટકા
  10. 2-3 નંગલવીંગ
  11. 1તમાલ્પત્ર

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌપ્રથમ પ્રથમ ગેસ ઓન કરી એક કડાઈ મા તેલ એડ કરી એમાં મરી તજ લવિંગ તમાલ્પત્ર હિંગ નો વગાર કરીશું. ત્યારબાદ તેમા સમારેલો ગોળ નાખી ચમચા થી હલાવીશુ.

  2. 2

    ગોળ એકરસ થઈ જાય પછી તેમા મરચું હણદર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. ત્યારબાદ તેમા સમારેલી કેરી એડ કરી સબ્જી કૂક થવા દઈશું.

  3. 3

    તો અહી તૈયાર છે કેરી ની સબ્જી. જે આપણે પરાઠા રોટલો રોટલી ખિચડી વગેરે સાથે ખાઈ સકિયે છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes