ફલાવરનાં ડીટીયાં નું શાક (Flower Stem Shak Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#AM3
નાનપણથી જ બહુ ભાવે અને વિટામિન થી ભરપૂર. કાળી કઢાઈમાં બનાવવાથી લોહ તત્વ મળે છે ને સ્વાદિષ્ટ પણ લાગે છે.
ફલાવરનાં ડીટીયાં નું શાક (Flower Stem Shak Recipe In Gujarati)
#AM3
નાનપણથી જ બહુ ભાવે અને વિટામિન થી ભરપૂર. કાળી કઢાઈમાં બનાવવાથી લોહ તત્વ મળે છે ને સ્વાદિષ્ટ પણ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફલાવરનાં ડીટીયા જુદા પાડો.
- 2
તેને ઝીણા સમારી લો.
- 3
હવે ૧ બટાકું સમારો ને એમાં એડ કરો.
- 4
હવે ૧ ડુંગળી મોટી સમારી, આદુ-લસણની પેસ્ટ નાંખી ક્રશ કરો.
- 5
હવે લોખંડની કઢા઼ઈમાં તેલ મૂકી, રાઈ-જીરુ નાંખો.. તે તતળે એટલે બનાવેલી પેસ્ટ ઉમેરી હલાવો.
- 6
તેલ છુટુ પડે એટલે સમારેલા શાક નાંખી, મીઠું નાંખી હલાવો.
- 7
૧૦ મિનિટ ધીમા ગેસે ચડવા દો. હવે ચેક કરો ને એમાં કોથમીર અને ગરમ મસાલો નાંખી ગરમાગરમ રોટી કે ભાત સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
ગુવાર બટાકા નું શાક (Guvar bateta shak recipe in gujarati)
#GA4#Week4#gujaratiલોહતત્વ અને વિટામિન એ અને ઈ થી ભરપૂર ગુવાર....પચવા માં થોડો ભારે હોવા થી અજમા થી વધાર કરવા થી સ્વાદ માં પણ સરસ લાગે છે... KALPA -
આખા ભીંડાનું શાક (Akha Bhinda Shak Recipe In Gujarati)
યૂ. પી. સ્ટાઈલથી મમ્મી બનાવતાં.. નાનપણથી ખાતાં અને હવે બાળકોને પણ ખૂબ ભાવે. મારા હસબન્ડને નાનપણથી ભીંડો જરાય ન ભાવતો પણ આ રીતે બનાવેલ આખો ભીંડો બહુ ભાવે છે. Dr. Pushpa Dixit -
ફણસી નું શાક (Fansi Shak Recipe In Gujarati)
#GA4#Week18#french beans.ફણસીમાં પ્રોટીન, પોટૅશિયમ, કૅલ્શિયમ, ગંધક, ફૉસ્ફરસ, લોહ તેમ જ વિટામિન ‘એ’ તથા ‘સી’ છે. પોષણની ર્દષ્ટિએ સૂકા અને લીલા શાક તરીકે ફણસીનું મહત્વ ખૂબ ઊંચું છે. KALPA -
-
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ભરેલા ગલકાનું શાક (Stuffed Galka Shak Recipe In Gujarati)
#Eb નાનપણથી મમ્મીનાં હાથનું બહુ ભાવે. એમાં પણ લોખંડની કઢાંઈમાં બનાવો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે. Dr. Pushpa Dixit -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpadgujaratiલીલા ચણા માં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમજ તેનું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. Ranjan Kacha -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
મસાલેદાર પાતુડી નું શાક (Masaledar Patudi Nu Shak Recipe In Gujarati)
ફટાફટઆ ખુબ જ સ્વાદિષ્ટ શાક છે અત્યારના ટાઈમમાં બજારમાં ખૂબ જ મોંઘા શાકભાજી મળે છે. તો ઘરની જ ઓછી સામગ્રીમાં આ શાક ફટાફટ બની જાય છે. Arti Nagar -
બટાકા ની કતરી નું શાક (Bataka Katri Shak Recipe In Gujarati)
#AM3#cookpadgujarati#cookpadindiaઆ ગુજરાતી લોકો નું મનપસંદ શાક છે. આ શાક બધા જ ને ભાવે તેવું છે એટલે કે આ બટાકા નું હોય છે અને એમાં વડી પાછુ બટાકા ના પતીકા એટલે બાળકો ને વેફર જેવું લાગે એટલે બહુ જ ભાવે. આ શાક બહુ જ સહેલાઇ થી અને જલ્દી બની જાય છે કોઈ મહેમાન આવે અચાનક તો આ શાક જલ્દી થી બની જાય અને બધા ને ખુબ જ ટેસ્ટી લાગે એવુ શાક બંને છે તો તમે પણ જરૂર થી બનાવી ને ટ્રાય કરજો 👍😊 Sweetu Gudhka -
તરબૂચના સફેદ ભાગ નું શાક (Watermelon White Part Shak Recipe In Gujarati)
મારા મમ્મી બનાવતા, નાનપણથી તરબૂચ ખાઈને તેના સફેદ ભાગ માંથી મારા મમ્મી શાક બનાવતાં જે બધા ને ખૂબ ભાવે છે. Dr. Pushpa Dixit -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Bataka Gajar Shak Recipe In Gujarati)
કઢી ખીચડી સાથે કોબી બટાકા અને ગાજર નું થોડું તીખુ તમતમતું શાક બનાવ્યું. એકલી કેબેજ કોઈ ને ન ભાવે પણ જો આવી રીતે મિક્સ કરી ને શાક બનાવીએ તો નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
મકાઈ નું શાક (Makai Shak Recipe In Gujarati)
આમ તો આપડે મકાઈ નું શાક રસાવાળુ જ કરતાં હોય એ છે,પણ આજે હુ મકાઈ નું શાક અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક મારા ઘરમાં બાળકો થી લઈ ને વડીલો ને ખુબ જ ભાવે છે,અને સ્વાદ માં પણ ખુબ સરસ લાગે છેમકાઈ ના દાણા વાળુ શાક Arti Desai -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
ગુવાર ઢોકળી અને ગુવાર બટેટાનાં શાક થી થોડું જુદું ઉત્તર પ્રદેશ સ્ટાઈલનું (ગળપણ વગરનું) શાક છે. નાનપણથી મમ્મીના હાથનું ખાધેલું હોવાથી કોઈ વાર બનાવું અને બધાને ભાવે... Dr. Pushpa Dixit -
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
રસ સાથે આ શાક સરસ લાગે છે. કારેલા માં કાજુ અને સેવ નાંખી હોવાથી કડવું પણ બહુ લાગતું નથી તેથી બાળકો ને પણ ભાવે છે. Arpita Shah -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં જયારે મગ બને ત્યારે સાથે ભીંડા નું શાક જ હોય.ભીંડા નું શાક બધા ને બહુ જ ભાવે. તો આજે મેં ભીંડા બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB.#Week 2#thim 2પરવળ નું શાક અમારે લગભગ બહુ થાય કેમ મારા સસરા ને બહુ ભાવે ને હૂતો ઘી માં વધારું છુ એટલે બહુ જ સરસ થાય છે Pina Mandaliya -
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
શિયાળા ની કુણી કુણી ચોળી ખાવાની બહુ મજા આવેકાચી પણ ખાઈ જવાય..મેં આજે બટાકા ઉમેરી ને શાક બનાવ્યું..સાથે ઘણું બધું લસણ અને અજમો.. Sangita Vyas -
ફણસનું ગ્રેવીવાળું શાક (Jackfruit Sabji Recipe In Gujarati)
#SVC#સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જનાનપણથી બહુ જ ભાવતું શાક. Dr. Pushpa Dixit -
કમળ કાકડી નું શાક (Kamal Kakdi Shak Recipe In Gujarati)
@cook_25851059 rekha ramchandaniji inspired me for this recipeઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર માં વધુ મળતું અને બનતું શાક. હિન્દી માં ભસીડે, સિંધીમાં ભેય, ગુજરાતી માં કમળ કાકડી અને English માં lotus stem કહેવાય. તળાવમાં કમળની નીચે ની ડાંડલીનો ભાગ જે જમીન માં હોય તે આ છે.મારા મમ્મી ની સ્ટાઈલથી બનાવી તેનો આનંદ માણીએ.. બાળકોને ખૂબ જ ભાવે.પ્રોટીન, કેલ્શિયમ,મિનઅને વિટામિન થી ભરપૂર. કંદની category નું શાક છે. Dr. Pushpa Dixit -
કંટોલાનું શાક(Kantola Shak Recipe in Gujarati)
કંટોલા ના શાક ને દુનિયામાં તાકતવર શાક તરીકે ઓળખાય છે ઔષધીય ગુણો પણ ધરાવે છે..#મીઠા કારેલા તરીકે ઓળખાય છે પ્રોટીનથી ભરપૂર છે ફાયટો કેમિકલ્સ વધે છે તે વધુ એન્ટીઓક્સીડેન્ટ ધરાવે જે શરીરને સ્વસ્થ રાખે છેહૃદય રોગ અને કેન્સર ના ઉપચારમાં પણ ઉપયોગ કરાય છે શરદી-ખાંસી ના ઉપચારમાં.. લીવર ને સ્વસ્થ રાખે છેમોટાપો દૂર કરવામાં ઉપયોગી છે..ડાઈટ સ્પેશિયલ રેસીપી...તેનો ઉપયોગ થી અથાણાં પણ બનાવાય...તો જરૂરથી ટ્રાય કરશો મારી મોન્સુન સ્પેશિયલ😍 Gayatri joshi -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
-
દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6દૂધી ખૂબ જ ગુણકારી છે ...પહેલા ના લોકો કહેતા કે દૂધી ખાય તો બુદ્ધિ વધે.....બાળકો માટે પણ બહુ જ સારી છે પચવામાં હલકી અને ઠંડક આપે છે.....દૂધી માં અનેક ગુણો રહેલા છે.... Ankita Solanki -
-
કાઠિયાવાડી સેવ ટામેટા નું શાક (Kathiyawadi Sev Tomato Shak Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. કોઈ શાક ના હોય તો બહુ ઓછી સામગ્રી થી બની જાય છે. બધા ના ઘર માં લગભગ ડુંગળી અને ટામેટા હોય છે તો ફટાફટ બની જાય છે. પરાઠા, ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14867829
ટિપ્પણીઓ