ફ્લાવર નું ઢાબા સ્ટાઈલ શાક (Flower Dhaba Style Shak Recipe In Gujarati)

patel dipal @cook_26495419
ફ્લાવર નું ઢાબા સ્ટાઈલ શાક (Flower Dhaba Style Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લાવર ને સમારી લો, ડુંગળી અને ટામેટા ને પણ સમારી લો. તેલ ગરમ કરવા મૂકો તેમાં જીરું, લસણ ની પેસ્ટ, મીઠું, હિંગ કાશ્મીરી લાલ મરચુ અને પાણી ઉમેરી તરી બનાવી લો.
- 2
1 કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ થાય એટલે તેમાં રાઈ નાખી દો પછી તેમાં ડુંગળી,લસણ ની કળી અને ઝીણું સમેરેલું આદુ નાખો, ડુંગળી ચડી જાય એટલે તેમાં ટામેટા નાખો અને હલાવી લો.
- 3
પછી તેમાં ધોયેલા ફ્લાવર નાખી ને તૈયાર કરેલ તરી, હળદર, ગરમ મસાલો, મીઠું અને કપ પાણી ઉમેરી બરાબર હલાવી લો. પછી તેને ઢાંકી ને ચડવા દો.
- 4
ઉપરથી કોથમીરનાખો તૈયાર છે ફ્લાવર નું ઢાબા સ્ટાઈલ શાક
Similar Recipes
-
ઢાબા સ્ટાઈલ બટર પનીર મસાલા (Dhaba Style Butter Paneer Masala Recipe In Gujarati)
#AM3#butterpaneermasala Shivani Bhatt -
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadGujarati Mittal m 2411 -
-
ઢાબા સ્ટાઈલ લીલી ડુંગળી નું શાક (Dhaba Style Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3#Week3#Cookpadindia#Cookpadgujarati#Cookpad# ફૂડ ફેસ્ટિવલ 3 Ramaben Joshi -
ઢાબા સ્ટાઈલ લસણ ઢોકળી નું શાક (Dhaba Style Lasan Dhokli Shak Recipe In Gujarati)
#RC1#week1#Yellow આ શાક ખુબજ ચટાકેદાર અને બધાને ભાવે એવું બને છે અને જોતા જ મોમાં પાણી આવી જાય એવું ટેસ્ટી બને છે. Varsha Dave -
ઢાબા સ્ટાઈલ ફ્લાવર બટાકા (Dhaba style Flower Bataka recipe in Gujarati)
#સુપરશેફ1#week-1#શાક એન્ડ કરીસ#post-4 Dipika Bhalla -
-
-
-
ઢાબા સ્ટાઈલ આલુ મટર સબ્જી (dhaba style Aloo mutter subji)
#સુપરશેફ1 #શાક #વીક 1 #માઇઇબુક #પોસ્ટ27 Parul Patel -
ઢાબા સ્ટાઈલ દેશી ચણા નું શાક (Dhaba Style Desi Chana Shak Recipe In Gujarati)
#MBR6#WEEK6 Rita Gajjar -
-
ફ્લાવર બટાકા નું શાક (flower bataka nu shak recipe in gujrati)
#goldenapron3#week17ઘટક - ફ્લાવર (Gobhi) Siddhi Karia -
ઢાબા સ્ટાઇલ મગ મસાલા (Dhaba Style Moong Masala Recipe In Gujarati)
#EB#Week7મારી ઘરે મોટે ભાગે બુધવારે મગ બનતા હોય છે. આ મગ મસાલા સરસ લાગે છે. Arpita Shah -
-
આખા રીંગણા બટાકા નું ગ્રેવીવાળું શાક ઢાબા સ્ટાઈલ (Akha Ringan Bataka Gravy Valu Shak Dhaba Style Rec
#Dinner recipe Rita Gajjar -
-
-
ઢાબા સ્ટાઈલ છોલે (Dhaba Style Chhole Recipe In Gujarati)
છોલે પંજાબી વાનગી છે અને ઢાબા સ્ટાઇલ બનાવવા રેડ ગ્રેવી કરી છોલે બનાવાય છે ઢાબામાં ગ્રેવી રેડી રાખે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.#RC3 Rajni Sanghavi -
-
ફલાવરનાં ડીટીયાં નું શાક (Flower Stem Shak Recipe In Gujarati)
#AM3નાનપણથી જ બહુ ભાવે અને વિટામિન થી ભરપૂર. કાળી કઢાઈમાં બનાવવાથી લોહ તત્વ મળે છે ને સ્વાદિષ્ટ પણ લાગે છે. Dr. Pushpa Dixit -
ઢાબા સ્ટાઈલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#AM3 આ સબ્જી મારા ઘરે બધાને બહુ ભાવે છે મારા ઘરે અઠવાડિયામાં એક વાર્ આ સબ્જી બને છે મેં આ રેસિપી તમે મારી સાથે શેર કરી છે આશા છે કે તમને બધાને ગમશે Arti Desai -
-
ઢાબા સ્ટાઈલ ચણા દાળ મસાલા (Dhaba Style Chana Dal Masala Recipe In Gujarati)
#DR#દાળ રેસીપી#CookpadGujarati#CookpadIndia#chanadalmasala#DhabaStylechanadalmasala#dinnerrecipe Krishna Dholakia -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
#GA4#Week10 Vibha Upadhya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14891477
ટિપ્પણીઓ