ગુવાર શીંગ નું શાક (Guar Shing Shak Recipe In Gujarati)

ગુવાર શીંગ નું શાક ઘણા બધા બનાવતા હોય છે પણ મેં આજે ચણાનો લોટ શેકીને બનાવ્યું છે જેથી બીજા કશાની જરૂર પડતી નથી
ગુવાર શીંગ નું શાક (Guar Shing Shak Recipe In Gujarati)
ગુવાર શીંગ નું શાક ઘણા બધા બનાવતા હોય છે પણ મેં આજે ચણાનો લોટ શેકીને બનાવ્યું છે જેથી બીજા કશાની જરૂર પડતી નથી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવારની શીંગ પાણીથી ધોઈ કોળી કરી તેના ટુકડા કરી દેવા ને ગેસ ચાલુ કરે કુકરમાં ટુકડા મૂકી મીઠું હળદર નાખી થોડું પાણી રેડી એક સીટી વગાડવી
- 2
કૂકર ઠંડું થાય ત્યાં સુધી ગેસ ચાલુ કરી એક કઢાઈ મૂકી તેમાં તેલ રેડી તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાખી હિંગ નાખી વગાર થવા દેવો ત્યારબાદ લીલુ મરચું આદુ અને લસણની ચટણી નાખી સાંતળો પછી ચણાનો લોટ નાખી ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી શેકો
- 3
લોટ શેકાઈ જાય એટલે તેમાં પાણી અને દહીં નાખી હલાવો ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું હળદર ગરમ મસાલો ધાણાજીરૂ લાલ મરચું ખાંડ નાખી મિક્સ કરવું
- 4
ત્યારબાદ બાફેલી ગુવાર શીંગ ને કઢાઈમાં ઉમેરો અને ધીમા તાપે થવા દો હવે તૈયાર છે ગુવાર શીંગ નું શાક
- 5
ગુવાર શીંગ નું શાક માં સંભાર મસાલો નાખી સાથે ભાખરી (ખાટું અથાણું)મૂકી સર્વ કરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
અજમા થી વઘારેલુ ગુવાર નું શાક ખાવા મા ખૂબ જ ટેસ્ટી લાગે છે.તો આજે મેં પણ બનાવ્યું ગુવાર નું શાક. Sonal Modha -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas -
ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
#EB#Week5ગુવાર નું શાક રેગ્યુલર મસાલો નાખી ને મેં બહુ જ સરળ રીતે બનાવ્યું છે.. તમે પણ બનાવતા જ હશો..બસ બધા ની રીત અલગ અલગ હોય છે Sunita Vaghela -
રાજસ્થાની સ્ટાઈલ ગુવાર દહીં નું શાક
#સુપરશેફ1#શાકજનરલી ગુવાર ના શાક માં બટેટા અને ઢોકળી ઉમેરી બનાવાય છે ફ્રેન્ડસ આજે એક નવા જ ટેસ્ટ અને નવા કોમ્બિનેશન સાથે રેસિપી લઈને આવી છું ગુવાર દહીં નું શાક ખુબ જ ટેસ્ટી અને ઘર માં મળી શકે તેવી સામગ્રી થી બની જાય છે.બાળકો ને રોજ નવી વેરાયટી પસંદ હોય છે આ શાક હેલ્ધી અને ટેસ્ટી પણ છે હું આ રેસિપી મારી બેસ્ટ ફ્રેન્ડ પાસેથી શીખી છું આશા રાખું છુ તમને જરૂર પસંદ પડશે ચાલો બનાવીએ સ્વાદિષ્ટ ગુવાર દહીં નું શાક એક વાર જરૂર બનાવજો... Mayuri Unadkat -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
રજવાડી ગુવાર નું દહીં વાળું શાક (Rajwadi Gavar Dahi Valu Shak Recipe In Gujarati)
#EB#Week5મોટે ભાગે બધા ગુવાર સાથે બટાકા નું શાક કરતા હોય છે અને ઘણી વખત ગુવાર નું શાક ભાવતું પણ નથી હોતું પણ તમે આ રીતે રજવાડી ગુવાર નું શાક બનાવશો તો ખરેખર બધા ને બહુ જ ભાવશે.કુકર માં બનાવ્યું છે તો બહુ ફટાફટ પણ બની જશે. Arpita Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
ગુવાર શીંગ નું શાક (Guvar Shing Shak Recipe In Gujarati)
#RC4 ગુવાર શીંગ નું શાક દર્રેક ગુજરાતી ના ઘર મા બનતું એક કોમન શાક છે.મે એને લીલા મસાલા મા બનાવી સુરતી ટચ આપવાની કોશીશ કરી છે. Rinku Patel -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
અચારી ગુવાર બટકા નું શાક (Achari Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB#Week5- આમ તો ગુવાર નું શાક બધાને ભાવે એવું હોતું નથી.. એટલે જો તમારે પણ એવું હોય તો અહીં એક નવા ટેસ્ટ સાથે ગુવારનું શાક પ્રસ્તુત કરેલ છે.. એકવાર ટ્રાય કરશો તો જરૂર ભાવશે.. Mauli Mankad -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજીમાં ગુવાર સારી મળતી હોય છે.ગુવારના શાકમાં લગભગ બધા લસણ નાંખતા હોય છે.પણ મેં અહીં લસણ વગરનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
ગુવાર ડુંગળીનું શાક
Luckily આજે સરસ કુણી ગુવાર મળી ગઈ તો લંચ માં રોટલી સાથે ગુવાર નું શાક બનાવી દીધું. Sangita Vyas -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)
આમ જોવા જઇએ તો ઘર માં ગુવાર નુ અલગ અલગ રીતે શાક બને છેહું લઈ ને આવી છુ ગુવાર ઢોકળી નું શાક મે અહીં ચણાનો લોટ અને ઘંઉ નો લોટ બંને યુઝ કરીયો છેતો આવો જાણીએકઈ રીતે બને છેસંજીવ કપુર ની સબ્જીહોટેલ સ્ટાઈલ#EB#week5 chef Nidhi Bole -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આજે લીલીછમ ગુવાર શીંગ મળી, તો બપોરે લંચ માં બનાવી લીધી.. ખાવાની બહુ મજા આવી.. Sangita Vyas -
ગુવાર પાપડી નું શાક (Guvar Papdi Shak Recipe In Gujarati)
#EB#Week.5# ગુવારનું શાકહંમેશા આપણે ગુવારનું શાક સાદુ બનાવતા હોઈએ છીએ. પણ ને આજે ગુવાર ના શાક માં પાપડી ગાંઠિયા મિક્સ કરીને શાક બનાવ્યું છે જે દેખાવમાં તથા ટેસ્ટમાં સરસ લાગે છે Jyoti Shah -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha -
-
ગુવાર બટાકા નું શાક (Guvar potato shak recipe in Gujarati)
#EB#WEEK5ગુવાર પચવામાં ભારે હોય છે તેથી ગુવાર ના શાક માં આજમાં નો વઘાર કરવો અને ટેસ્ટ પણ સારો આવે છે Jigna Patel -
તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
ગુજરાતી અને ખુબજ ટ્રેડિશનલ રેસીપી છે તુરીયા પાત્રા નું શાક બધા ઘર ની રેસીપી અલગ હોય છે આજે મેં પણ ટ્રાય કર્યું છે.#AM3 Chandni Kevin Bhavsar -
ગુવાર ગટ્ટા નું શાક (Guvar Gatta Shak Recipe In Gujarati)
@SudhaFoodStudio51 inspired me for this recipe🙏ગુવાર ઢોકળીનું શાક ઘણી વાર બનાવું. પણ સુધાજીની ગુવાર-ગટ્ટાનું શાકની રેસીપી જોઈ ઈચ્છા થઈ કે હું પણ આવું શાક બનાવું. રાજસ્થાની ગટ્ટા માં દહીં નો ઉપયોગ થાય અને તે બહુ ટેસ્ટી લાગે છે. તો મેં પણ થોડા ફેરફાર કરી ગટ્ટામાં દહીં નો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
ગવાર નુ કોરુ શાક (Gavar Dry Shak Recipe In Gujarati)
#SVCગવાર નુ શાક વિવિધ રીતે બને છે, મેં અહીં યા ચણા નાં લોટ વાળું કોરું શાક બનાવ્યું છે, Pinal Patel -
ગવાર નું શાક (Gavar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiગવારશીંગ ને 'ગુવાર' 'ગુવાર ફળી' પણ કહેવામાં આવે છે.ગવારશીંગ ને અંગ્રેજીમાં cluster beans કહેવાય છે. ગવાર શીંગ નું ઉત્પાદન ભારતના વિવિધ ક્ષેત્રોમાં થાય છે. તમને કદાચ ખબર નહીં હોય પણ ગવારશીંગના કુણા પાનનું પણ શાક બને છે અને તે રતાંધળાપણું દૂર કરે છે. ગવાર આયર્નનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે. હાડકા મજબૂત બનાવે છે ગર્ભવતી સ્ત્રીઓ માટે ગવારસીંગ ઉત્તમ છે. Neeru Thakkar -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
મારા દાદી - સાસુ ના વખત થી બનતું આવતું અમારા ઘર માં આ શાક. મારા હસબન્ડ નું ફેવરેટ.આ શાક માં નથી મસાલા પીસવાની કડાકુટ નથી બહુ મહેનત. અને ફટાફટ બની પણ જાય છે.ગુવાર નું ગોળવાળું શાક#EBWk6 Bina Samir Telivala -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek 5ગુવાર નું રેસા વગર નું શાક તમે એક વાર બનાવજો બહુજ સરસ લાગે છે. Shilpa Shah
More Recipes
ટિપ્પણીઓ