હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)

આ પુલાવ બનાવવા માટે મેં આજે બહુ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કર્યો છે..પાલક, લીંબુ, ડુંગળી અને મરચા અને લસણ,આદુ અને કોથમીર બસ આટલું જ સામગ્રી લઇ ને પુલાવ બનાવ્યો છે..એ પણ મસ્ત ટેસ્ટી ...
હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
આ પુલાવ બનાવવા માટે મેં આજે બહુ જ ઓછી સામગ્રી નો ઉપયોગ કર્યો છે..પાલક, લીંબુ, ડુંગળી અને મરચા અને લસણ,આદુ અને કોથમીર બસ આટલું જ સામગ્રી લઇ ને પુલાવ બનાવ્યો છે..એ પણ મસ્ત ટેસ્ટી ...
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી ચોખા બે કલાક પહેલા ધોઈ ને પલાળી રાખો.. હવે એક તપેલીમાં પાણી અને મીઠું નાખી ને બરાબર ઉકળે એટલે ચોખાને ઉમેરો અને બફાઈ જાય એટલે પાણી નિતારી લો..અને ઠંડુ પાણી ને મુકી રાખો.. જેથી વધારે બફાઈ ન જાય..
- 2
હવે પાલક માં 1/2 કપ પાણી ઉમેરી ને તપેલીમાં બાફી લો..અને ઠરે એટલે મિક્સરમાં ક્રશ કરી લો.. હવે એક કડાઈમાં તેલ અને બટર મૂકી તેમાં જીરું નો વઘાર કરી તેમાં ડુંગળીને ઝીણી સમારી ઉમેરો અને સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ, આદુ અને મરચા ની પેસ્ટ ઉમેરવી અને બરાબર સાંતળો.. એમાં પાલક અને કોથમીર ની પેસ્ટ ઉમેરવી..
- 3
બરાબર પાણી બળી જાય એટલે તેલ છુટું પડે એટલે તેમા ચોખા ઉમેરો અને બધો મસાલો નાખી ને ધીરે ધીરે મિક્સ કરી લો.. ઉપર કાજુ ના ટુકડા નાખી ને ગરમા ગરમ હૈદરાબાદી પુલાવ દહીં સાથે પીરસો.. મેં કાજુ નાખ્યા નથી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
#CWM1#HatimasalaRecipe 1આ રેસિપી મારી ફેવરીટ છે.. શિયાળામાં લીલા શાકભાજી નો ઉપયોગ કરી.. વાનગી નો ગ્રીન કલર.. હોય તો આંખ ને ગમે છે..અને હેલ્થ માટે વરદાનરૂપ છે.. જેમકે લસણ, મરચા, પાલક, કોથમીર તો..શરીર ની ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે.. Sunita Vaghela -
-
-
-
હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
#cookpad#BWહૈદરાબાદી પુલાવ ટેસ્ટ લાગે છે અને પાલક ખુબજ પ્રોટીન વાડી હોય અને શિયાળા માં સરસ શાક આવતું હોવાથી ગ્રીન પુલાવ ખુબજ પ્રોટીન વાળા બને છે ટેસ્ટી પણ લાગે છે Hina Naimish Parmar -
વેજિટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 માટે હું અત્યારે વેજિટેબલ પુલાવ લઇ ને આવી છું.દરેક ઋતુઓ માં ઓલ ટાઈમ ફેવરિટ સૌની પસંદ નો પુલાવ દહીં,પાપડ, કઢી બધાની સાથે પીરસી શકાય છે. Nidhi Vyas -
-
મુંબઈ ના ફેમસ તવા પુલાવ (Mumbai Famous Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ ભારત નુ ફેમસ સ્ટ્રીટ વાનગી છે.તવા પુલાવ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે મે મુંબઈ ના ફેમશ તવા પુલાવ બનાવીયા છે. જેમાં સૂકા લાલ મરચા ની ચટણી ,મિક્ષ શાક,અને હળદર મીઠું નાખીને બનાવેલ ભાત નો ઉપયોગ કરવામાં આવે છે અને આ તવા પુલાવ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.તવા પુલાવ ને ડુંગળી, મરચાં ની ચટણી, પાપડ, લીંબુ, સાથે સર્વ ક્યા છે.#cookpad#AM2 Archana Parmar -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoમે આજે પુલાવ બનાવ્યો છે.જે મે હેલધી બનાવ્યો છે.તેમાં મે પાલક અને ધાણા ભાજી નો ઉપયોગ કર્યો છે એટલે હેલધિ છે અને ટેસ્ટી પણ છે. Hemali Devang -
પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoપુલાવ જુદી જુદી રીતે બનાવતા હોય છે પુલાવ એ બધા ની મનપસંદ વાનગી હોય છે કે હુ પાલક પુલાવ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ટોમેટો પુલાવ જૈન(Tomato Pulao Jain Recipe In Gujarati)
#AM2નવરાત્રી ના શુભ દિવસોમાં ઘણા ખરા લોકો ડુંગળી લસણ નથી ખાતા. તો તેમની સ્પેશિયલ ટોમેટો પુલાવ.. જેને જૈન પુલાવ પણ કહી શકાય. Mamta D Panchal -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
જ્યારે લાઈટ ભોજન કરવાનું મન થાય ત્યારે વેજ પુલાવ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક છે#દાળ રાઈસ#માઇઇબુક#સુપરશેફ3 Rajni Sanghavi -
પાલક પુલાવ (Palak Pulao Recipe in Gujarati)
#GA4#week4 હેલ્ધી અને ટેસ્ટી આર્યન થી ભરપૂર પાલક વટાણા, સિમલા મિર્ચ અને ડુંગળી નો એકદમ સરળ ટેસ્ટી પુલાવ ગુજરાતી ઓ ને ભાત તો જોઈએ જ Bina Talati -
-
-
-
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post2#પુલાવ અત્યારે શિયાળા મા તમને માર્કેટ મા ગ્રીન વેજીટેબલ વધારે જોવા મળે છે .તો મે આજે અહીં ખાલી ગ્રીન વેજીટેબલ નો જ ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યો છે.જેમા ખૂબ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે અને ખૂબ જ જલ્દી થી બની પણ જાઈ છે. Vaishali Vora -
મટર પનીર પુલાવ (mutter paneer pulao recipe in Gujarati)
#GA4#Week8ઝડપ થી અને આસાનીથી બનતા પુલાવ માં ખૂબજ વેરાયટી જોવા મળે છે.વેજ પુલાવ, રાજમાં પુલાવ,પાલક પુલાવ વગેરે.. આજે મેં મટર પનીર પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ગ્રીન પુલાવ
#RB4 પુલાવ એક એવી વાનગી છે જે તમે લાઈટ ડીનર માં લઇ શકો છો. અલગ અલગ વેજીટેબલ વાપરી ને બનાવી શકો છો.આજ મે પાલક નો ઉપયોગ કરી પુલાવ બનાવ્યો છે. પાલક એ એકદમ ગુણકારી છે. Stuti Vaishnav -
-
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
હેલ્થી ચીલા (Healthy Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલ્ધી ચીલાએટલે કે આપણા પુડલા પણ થોડા variation સાથે આ પુડલા મે ચણાનો લોટ ભરપૂર પ્રમાણમાં ડુંગળી લસણ ટામેટાં મેથી કોથમીર આદુ એ બધાનો ઉપયોગ કર્યો છે સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય એવા આ હેલ્થી ચીલા Jalpa Tajapara
More Recipes
ટિપ્પણીઓ (13)