ચીલી બ્રેડ પોહા (Chili Bread Poha Recipe In Gujarati)

Nita Prajapati
Nita Prajapati @cook_21130633

ચીલી બ્રેડ પોહા (Chili Bread Poha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3મોટાં ડુંગળી
  2. ૨ નંગમોટા ટામેટાં
  3. 2 ચમચીલસણ
  4. 3 - 4રચા
  5. 2ટીપા વિનેગર
  6. સ્વાદાનુસાર મરચું
  7. 1 ચમચીસોયા સોસ
  8. ૩ ચમચીટમેટાનો સોસ
  9. 10 (12 નંગ)બ્રેડ
  10. 1/2 કપ પાણી
  11. 2 ચમચીતેલ
  12. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડુંગળી ટામેટાં અને મરચાંને ઝીણા ઝીણા કટકા કરી લો પછી બ્રેડ લઇ

  2. 2

    તેને કટર વડે નાના નાના એકસરખા કટકા કરવા પછી એક પેન ગેસ ઉપર ગરમ કરી તેમાં બ્રેડના કટકા હલાવવા પહેલા વધુ ગેસ રાખીને ચલાવવું પછી

  3. 3

    ધીમા ગેસ એ ગ્રેડની હલાવવું પછી પેનમાં તેલ મૂકી ને તેમાં લસણ ઉમેરીને પેપ્સી કમ અથવા તો મરચું સતા ડો પછી

  4. 4

    ડુંગળી નાખીને બતાડો પછી તેમાં ટામેટાં અને એક ચમચી મરચું નાખીને હલાવો

  5. 5

    પછી તેમાં વિનેગર સોયા સોસ ટમેટાનો સોસ નાખું

  6. 6

    પછી સ્વાદ અનુસાર મીઠું 1/2 કપ પાણી નાખીને હલાવવું પછી બ્રેડ જે ક્રિસ્પી કરેલી હતી તેને આ ગ્રેવીમાં ઉમેરી દેવું અને પછી સરસ રીતે હલાવો

  7. 7

    તૈયાર છે ક્રિસ્પી એવા ચીલી બ્રેડ પોહા જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Prajapati
Nita Prajapati @cook_21130633
પર

ટિપ્પણીઓ

Similar Recipes